હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

વડોદરા શહેરના ગંભીર પ્રકારના ગુનાઓમા સંડોવાયેલ આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી રહે. સવાદ કવાટર્સ વડોદરાનાનો નાસતો ફરતો હોય ટેકનીકલ સોર્સ તેમજ બાતમીદાર આધારીત સતત તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ ગઇ તા.૨૭/૧૦/૧૬ ના રોજ મધ્યપ્રદેશના જાવરા ખાતેથી શોધી કાઢી સઘન પુછપરછ દરમ્યાન સદર આરોપી આણંદ ખાતેના ચર્ચાસ્પદ ચાકા મર્ડર કેસમા જ્યુ.કસ્ટડી હેઠળ જામનગર જેલમા હતો અને માહે. ડીસેમ્બર ૨૦૧૫ મા વચગાળામા જામીન ઉપર જેલમાથી બહાર આવ્યાબાદ નિયત તારીખે પરત જેલમા હાજર નહી થઇ જમ્પ થઇ નાસતો ફરતો રહેલ અને આ દરમ્યાન તેને વડોદરા શહેરના (૧) સમા પો.સ્ટે ફ. ૫૧/૧૬ (૨) હરણી ફ. ૮૦/૧૬ (૩) બાપોદ ફ. ૧૯૨/૧૬ (૪) મુંબઇ દહીસર ફ. ૧૯૬/૧૬ (૫) આણંદ સે. ૩૨૫૯૨/૧૫ (૬) રાજગઢ ફ. ૪૮/૧૬ (૭) રાજગઢ ફ. ૪૯/૧૬ (૮) વેજલપુર ફ. ૫૦/૧૬ (૯) વેજલપુર ફ. ૫૧/૧૬ (૧૦) ગોધરા ટાઉન ફ. ૯૪/૧૬ મુજબના ખુનની કોશીષ, ઘાડ, લુંટ, ઘરફોડ, અપહરણ, વાહન ચોરી, ધમકીના ગંભીર ગુનાઓ મા સંડોવાયેલ અને નાસતો ફરતો હોવાનુ શોધી કાઢી આરોપી અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરા શહેરના હરણી પો.સ્ટેશન ગુ.ર.નં ફ. ૮૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૫/૨૦૧૬ ના કામે પણ નાસતો ફરતો હોય સદર ગુનાના કામે અટક કરી સતત પુછપરછ કરી સદર આરોપીએ અન્ય આરોપીઓ સાથે ગુનાહીત કાવતરૂ રચી મુકેશ દોલતરામ હરજાણી રહે. વારસીયા વડોદરાનાઓ ઉપર ફાયરીંગ કરી ખુન કર્યા અંગેનો સીટી પો.સ્ટેશન ગુ.ર.નં ફ. ૨૯૭/૨૦૧૬ ઇ.પી.કો ૩૦૨, ૧૨૦(બી) વિગેરે  મુજબનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આ ગુનાઓમા સંડોવાયેલ આરોપી પૈકીના આરોપી (૧) મહમદઅકબર હાજીમહમદ સુલતાન ગૌષી રહે. રતલામ (૨) રાજેશ ઉર્ફે રાજુ ભરતભાઇ પટેલ રહે. સરદારગંજ આણંદ (૩) ઓમપ્રકાશ ઉર્ફે ઓમી જગદીશભાઇ પંજાબી રહે. પ્રાથના ફલેટ વારસીયા રીંગ રોડ વડોદરાનાઓને પણ અટક કરવામા આવેલ છે. 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 18-11-2016