હું શોધું છું

હોમ  |

વાહનો માટે કાયદાકીય દંડની રકમ
Rating :  Star Star Star Star Star   

પોલીસને આપવામાં આવેલ સત્તા અંગેનું કોષ્ટક નીચે મુજબ છે.

ક્રમ

ગુનાની વિગત

કલમ

પ્રથમવખતના ગુના માટે દંડની રકમ

બીજા અને  ત્યાર પછીના ગુના માટે દંડની રકમ

હેલ્મેટ વગર/ખાસ ગુણવતા વગરના હેલ્મેટ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

સીટ બેલ્ટ વગર ડ્રાઈવીંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

વન-વે માં ડ્રાઈવીંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

રોંગ સાઈડ ડ્રાઈવીંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

પાર્કિંગ રુલ્સ નો ભંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

ટ્રાફિક સિગ્નલનો ભંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

યુ-ટર્ન નો ભંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

પ્રતિબંધીત એરીયામાં પ્રવેશ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

રોડ સાઈનનો ભંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૦

યલો લાઈનનો ભંગ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૧

પ્રતિબંધીત સમયમાં પ્રવેશ

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧ર

નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં પરમીટ કરતા વધુ પેસેન્જર બેસાડવા

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૩

ટુ વ્હિલરમાં બે થી વધુ પેસેન્જર

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૪

ડ્રાઈવર સીટમાં બીજા પેસેન્જર બેસાડવા

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૫

વાહનપર અનાધિકૃત રીતે લાઈટ અથવા સાઈરન લગાડવી

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૬

અતિપ્રબળ ઝગઝગાટવાળી લાઈટ સાથે વાહન ચલાવવું.

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૭

વાહનમાં હેન્ડબ્રેક ચાલુ હાલતમાં ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૮

વાહનમાંસિગ્નલ લાઈટ ચાલુ હાલતમાં ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૧૯

વાહનમાંબ્રેકલાઈટ ચાલુ હાલતમાં ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૦

વાહનમાં સાઈડ ગ્લાસ (મીટર)  ચાલુ હાલતમાં ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૧

વાહનમાં મડ ફ્લેપ લગાડેલ ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૦

વાહનમાં હેડ લાઈટ  ચાલુ હાલતમાં ન હોય

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૧

વાયપર વગર વાહન ચલાવવું

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૨

ઉપરમાં જણાવ્યા ન હોય તેવા અન્ય ગુનાઓ અને તે માટે બીજી કલમો માં પેનલ્ટી ઠરાવેલ ન હોય તેવા ગુનાઓ.

૧૭૭

રૂ.૧૦૦

રૂ.૩૦૦

૨૩

અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સુચનાઓનો ભંગ કરવો

૧૭૯(૧)

રૂ.૫૦૦

-

૨૪

આ કાયદા હેઠળ અધિકૃત થયેલ અધિકારી દ્વારા જે કાર્યો બજાવવા સારૂં અમલ કરવા અડચણરૂપ થાય.

૧૭૯(૧)

રૂ.૫૦૦

-

૨૫

આર.સી. બુક રજુ ન કરે

૧૭૯(૨)

ટુ વ્હિલર માટે રૂ.૨૦૦ અને અન્ય વાહનો માટે રૂ.૩૦૦

-

૨૬

ડ્રાઈવીંગ લાઈસન્સ રજુ ન કરે

૧૭૯(૨)

૨૭

થર્ડ પાર્ટી ઈન્સ્યોરંન્સ પોલીસ રજુ ન કરે

૧૭૯(૨)

૨૮

પરમીટ રજુ ન કરે

૧૭૯(૨)

૨૯

ફીટનેશ સર્ટીફિકેટ રજુ ન કરે

૧૭૯(૨)

ટુ વ્હિલર માટે રૂ.૨૦૦ અને અન્ય વાહનો માટે રૂ.૩૦૦

-

૩૦

પી.યુ.સી રજુ ન કરે

૧૭૯(૨)

૩૧

ખોટી માહીતી આપે અથવા આ કાયદા હેઠળ આપવા પાત્ર બીજી માહીતી ન આપે.

૧૭૯(૨)

૩૨

ડ્રાઈવીંગ લાઈસન્સ વગર ડ્રાઈવીંગ કરવું

૧૮૧

રૂ.૫૦૦

-

૩૩

પરીવહન સત્તા અધિકારીની મંજુરી વગર ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવું.

૧૮૧

રૂ.૫૦૦

-

૩૪

નાની ઉંમરના ચાલકે વાહન ચલાવવું.

૧૮૧

રૂ.૫૦૦

-

૩૫

લર્નીંગ લાઈસન્સનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવું.

૧૮૧

રૂ.૫૦૦

-

૩૬

આ કાયદાની કલમ-૧૨૨ નું ઉલ્લંઘન કરી ગતીમર્યાદા કરતા વઘુ ગતીએ વાહન ચલાવવું

૧૮૩(૧)

રૂ.૪૦૦

રૂ.૧૦૦૦

૩૭

પબ્લીકને જોખમ થાય તે પ્રમાણે વધુ સ્પીડ થી ભયજનક રીતે વાહન ચાલાવે

૧૮૪

રૂ.૧૦૦૦

રૂ.૨૦૦૦

૩૮

પબ્લીકને જોખમ થાય તે પ્રમાણે ભયજનક રીતે વાહન ચાલાવે (નોંધ:- વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો તે પબ્લીક માટે ભયજનક ડ્રાઈવીંગ ગણાય)

૧૮૪

રૂ.૧૦૦૦

રૂ.૨૦૦૦

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 11-04-2017