હું શોધું છું

હોમ  |

વાહન ચોરી અટકાવવા અગત્યના માર્ગદર્શક સુચનો
Rating :  Star Star Star Star Star   

વાહન ચોરી અટકાવવા અગત્યના માર્ગદર્શક સુચનો

(૧)    તમારા વાહનોની ચોરી ન થાય તે માટે તમે પોતે જાગૃત બનો તેમજ તમારા વાહનને કંપનીએ આપેલા હેન્ડલ લોક અવશ્ય કરો.

(ર)    જો ઘરમાં પર્કિગ વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં રાત્રીના સમયે એક વધુ લોક અવશ્ય રાખવું.

(૩)    વાહન કોઈ જાહેર સ્થળે પાર્ક કરો ત્યારે આજુ બાજુ અવશ્ય નજર કરો કે તમારૂ   વાહન કોઈ અન્ય સંબંધીત ન હોય તેવો વ્યક્તિ તમારા વાહન પાર્ક કરવા પર નજર રાખીને બેઠો છે કે કેમ?

(૪)    વાહન પાર્ક કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ત્યાં માણસોની અવર જવર વધુ થતી હોય તેવું સ્થળ પસંદ કરવું.

(૫)    વાહનના રજીસ્ટ્રેશન નંબર, નંબર પ્‍લેટો સિવાય અન્ય બે-ત્રણ જગ્યાએ વાહનમાં લખાવો કે જેથી રજીસ્ટ્રેશન નંબરની પ્‍લેટો બદલી નાખવામાં આવે તો પણ તમારૂ વાહન ઓળખી શકાય.

(૬)    બાઈક જેવા વાહનોમાં આગળના વ્હીલ માટે બજારમાં મળતા લોકનો ખાસ ઉપયોગ કરવો.

(૭)    આર.ટી.ઓ. ના કાગળો વગરના વાહનો કયારેય ખરીદવા નહી.

(૮)    તમારા વાહનની ચોરી થયેલ હોય તો તુરતજ કંટ્રોલરૂમ ને જાણ કરો જેથી તમારૂ વાહન ગુન્હેગાર અન્ય ગુન્હાઓમાં વાપરી શકે નહીં.

(૯)    તમારા વાહનની ડેકીઓમાં કોઈપણ કિંમતી ચીજ-વસ્તુઓ મુકો ત્યારે વાહન રેઢુ ન રાખો અને ડેકીનુ લોક મજબુત રાખવો.

(૧૦)   વાહનની ખરીદી કરો ત્યારે કંપનીના લોક સિવાય અન્ય જેવા કે પેટ્રોલ લોક તથા અન્ય સ્વીચ જેવા લોક અવશ્ય રાખો.

૯૯% વાહનો(ટુવ્હીલરો) હેન્ડલ લોક કરેલ ન હોય તેવાજ ચોરાયેલ છે. તેવું પોલીસ તપાસમાં તારણ નીકળેલ છે.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 10-04-2017