હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

માહે ૧૧/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

 પો.ઇન્‍સ.શ્રી સયાજીગંજ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧/૧૧/૧૪ ના રોજ બાતમી આધારે  નટરાજ ટાઉનશીપ શક્તિ એન્ટરપ્રાઇઝ સ.ગંજ વડોદરા ખાતે રેઇડ કરતા  આરોપી (૧) યશેશ અરવિંદભાઇ સોની રહે: ભાથુજી ચોક કિશનવાડી નાએ બહાર થી આવતા જતા માણસો બોલાવી ધાર્મીક યંત્ર ઇનામી કોપી ઓનલાઇન વેચાણ કરવાના ઓથા હેઠળ એકથી ૧૦ આંકડાના બદલે જુદાજુદા મંત્રોનો વરલી ફીગરના આંકડાનો ઉપયોગ કરી પકડાયેલ ઇસમોને ભેગા કરી તેઓ પાસેથી ધાર્મિક યંત્રના બદલે રોકડા રૂપીયા ૧૧ સ્વીકારી તેના બદલામાં રૂ. ૧૦૦કે તેથી વધુ પરત ચુકવવાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતે તથા બીજા ૭ ઇસમો રે ઇડ દરમયાન જુદા જુદા યંત્રોના કાર્ડ ન. ૬૬ કિ.રૂ. ૦૦ તથા અંગ ઝડૅતીના રોકડા રૂપીયા ૧૪૬૦/- તથા જુગાર રમાડેલ પ્લાસ્ટીક ના ડબ્બા માં રખેલ રૂપીયા ૧૧૩૬૦/- તહા કોમ્પ્યુટર સીસ્ટમ ,ટીકીટ મશીન તથા ડૉંગલ મળી કુલ્લે રૂપીયા ૧૦,૦૦૦/- નવરત્ન ગોલ્ડ તા: ૧/૧૧/૧૦ ની સ્લીપ નંગ : ૭ કિ.રો. ૦/૦ તથ મોબાઇલ ફોન : ૨ કિ.રૂ. ૨૦૦૦/- ત્થા લાકડાનું ટેબલ તથા વ્હીલ ખુરશી બન્ને કિ.રૂ. ૧૦૦૦/- નામના મોટા યંત્રના કાર્ડ ની સીટ નંગ ; ૧૦/- ગણી મળે આવી પકડાઇ જ ઇ સયાજીગંજ II ગુ.ર.નં  ૭૪૪/૧૪ જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.       

જુદા જુદા યંત્રોના કાર્ડ ન. ૬૬ કિ.રૂ. ૦૦ તથા અંગ જડતીના રોકડા રૂપીયા ૧૪૬૦/- તથા જુગાર રમાડેલ પ્લાસ્ટીક ના ડબ્બા માં રખેલ રૂપીયા ૧૧૩૬૦/- તહા કોમ્પ્યુટર સીસ્ટમ ,ટીકીટ મશીન તથા ડૉંગલ મળી કુલ્લે રૂપીયા ૧૦,૦૦૦/- નવરત્ન ગોલ્ડ તા: ૧/૧૧/૧૦ ની સ્લીપ નંગ : ૭ કિ.રો. ૦/૦ તથ મોબાઇલ ફોન : ૨ કિ.રૂ. ૨૦૦૦/- ત્થા લાકડાનું ટેબલ તથા વ્હીલ ખુરશી બન્ને કિ.રૂ. ૧૦૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

  તા.૧૩/૧૧/૧૪ ના રોજ બાતમી અધારે  નવાપુરા મહેબુબપુરા મસ્જીદ પાસે રેઇડ કરતા  આરોપીઓ આંક ફરકના આંકડા લખી આવતા જતા લોકો પાસેથી પોતાના ફાયદા સારૂ નાણાં ઉઘરાવી રોકડા રૂપીયા  તથા  આંક ફરકના આંકની સ્લીપો તથા કોરી સ્લીપો તથા મોબાઇલ ફોન બોલપેન કુલ્લે રૂ.૧૧૬૦૫/- ની સાથે મળી આવી ૩ આરોપી પકડાઇ જઇ ર આરોપી વોન્‍ટેડ જાહેર કરી ડી.સી.બી. પો.સ્‍ટે.  II  ગુ.ર.નં. ૧૯૨/ ૧૪ જુગારધારા કલમ ૧૨(અ) મુજબ.ગનો કર્યા અંગે વિ બાબત.              

આંક ફરકના આંકની સ્લીપો તથા કોરી સ્લીપો તથા મોબાઇલ ફોન બોલપેન કુલ્લે રૂ.૧૧૬૦૫/

 પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩/૧૧/૧૪ ના રોજ બાતમી આધારે પાદરા રોડ ભાયલી ફાટક બીલ ગામ જવાના નાકે વડોદરા  રેડ કરતા આ કામના આરોપીઓ ટેકુ ઉર્ફે કાલુ ટોપી સુંદરદાસ ટેલવાણી (સીંધી) રહે. વારસીયા વડોદરાનાએ પોતાના આર્થિક ફાયદા સારૂ પંજાબ ભટીંડા ખાતે રહેતા બીટુભાઇ નામના ઇસમ પાસેથી વગર પાસ પરમીટનો માનવ સ્વાસ્થય માટે હાનીકારક જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લીસ દારૂ ભરેલ બોટલો તેમજ બીયર ભરેલ ટીન કુલ્લ્ે નંગ - ૨૬૬૨૮ કિંમત રૂપિયા ૫૦,૭૮,૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે ટાટા ટ્રક નંબર MH - 18 - AA - 0962  માં ભરી મંગાવી આ ઇંગ્લીસ દારૂનો જથ્થો મખ્ખનસીંગ તારાસીંગ ખજાનાનો પંજાબ ભટીંડા ખાતેથી પોતાના આર્થિક ફાયદાસારૂ આ ઇંગ્લીસ દારૂ ભરેલ જથ્થો ભરેલ ટ્રક વડોદરા લઇ આવવા માટે નિકળી ટેકુ ઉર્ફે કાલુ ટોપી સુંદરદાસ ટેલવાણીનો માણસ જગદીશ ઉર્ફે જગુ તુલજારામ ગોકલાણીનાનો હાઇવે રોડથી સદર ઇંગ્લીસ દારૂનો જથ્થો ભરેલ ટ્રકમાં બેસી જઇ તેમજ ટેકુ ઉર્ફે કાલુ ટોપીનાનો સદર દારૂ ભરેલ ટ્રકની આગળ તેમજ પાછળ એસ્કોટીંગ અને પાયલોટીંગ પોતાની પાસેની ઝાયલો ફોર વ્હિલ ગાડીમાં રાખી પાદરા રોડ ભાયલી ફાટક બીલ ગામ જવાના નાકે ઇંગ્લીસ દારૂ ભરેલ ટ્રક બે મોબાઇલ ફોન, રોકઠ રકમ ડ્રા.લા તથા પાનકાર્ડની નકલ ટ્રકની આર.સી.બુક બિલ્ટી, તાડપતરી, દોરડુ તમામની કુલ્લે કિંમત રૂપિયા ૬૫,૯૨,૮૦૦/- ની સાથે મખ્ખનસીંગ તારાસીંગ ખજાના તેમજ જગદીશ ઉર્ફે જગુ તુલજારામ ગોકલાણીનાનો પકડાઇ જઇ તેમજ ટેકુ ઉર્ફે કાલુ ટોપીનાનો પોલીસને જોઇ પોતાની ઝાયલો ગાડીમાં નાસી જઇ તમામે ગુનામાં એક બીજાને મદદગારી કરી સરકારશ્રીમાં આ ઇંગ્લીસ દારૂના જથ્થાના ટેક્ષની ભરપાઇ કર્યા વગર વડોદરા ખાતે લઇ આવતા માંજલપુર પો.સ્ટે. III. ૭૬૫/૧૪ પ્રોહી એકટ કલમ. ૬૬ (૧) (બી), ૬૫,એ,ઇ.૮૧,૧૦૮ ,૯૯ મુજબ  ગુનો રજી. કરાવેલ છે.

જુદા જુદા બ્રાન્‍ડની ઇંગ્‍લીસ દારૂ ભરેલ બોટલો તેમજ બીયર ભરેલ ટીન કુલ્‍લ્‍ે નંગ - ૨૬૬૨૮ કિંમત રૂપિયા ૫૦,૭૮,૪૦૦/-ઇંગ્‍લીસ દારૂ ભરેલ ટ્રક બે મોબાઇલ ફોન, રોકઠ રકમ ડ્રા.લા તથા પાનકાર્ડની નકલ ટ્રકની આર.સી.બુક બિલ્‍ટી, તાડપતરી, દોરડુ તમામની કુલ્‍લે કિંમત રૂપિયા ૬૫,૯૨,૮૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૧/૧૧/૧૪ ના રોજ બાતમી આધારે ગોવિંદનગર ઝુપડપટ્ટીમાં શિવશક્તિ ફ્લોર મીલ વૈકુંઠ-૨ ની સામે ભાથુજી નગરની સામે રેઇડ કરતાં આરોપીઓએ પોતાના કબ્જામાં વગરપાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટામાં પરપ્રાન્તીય વિદેશી દારૂની જુદા-જુદા માર્કાવાળી કંપની શીલ બંધ બોટલો નંગ-૧૦૫ કિ.રૂ.૨૯,૦૫૦/- ની રાખી વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે પહોચાડી મળી આવી પકડાઈ જતા કિશનવાડી III ૯૯૦/૧૪ પ્રોહી એક્ટ ૬૬-(બી), ૬૫ (એ)(ઈ), ૮૧, ૧૦૮ મુજબગુનો કર્યા વિ. બાબત

વિદેશી દારૂની જુદા-જુદા માર્કાવાળી કંપની શીલ બંધ બોટલો નંગ-૧૦૫ કિ.રૂ.૨૯,૦૫૦/-

પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી.  પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૧/૧૧/૧૪ ના રોજ બાતમી આધારે વાહન ચેકીંગ દરમયાન ને.હા. ન. ૮ વાઘોડીયા ચોકડી થી આજવા ચોકડી તરફ જતા આરોપી  પોતાના આર્થિક ફાયદા સારૂ તેના માણસો મુકેશભાઇ તથા ભરતભાઇ નાઓને વાઘોડીયા ખાતે મોકલી આપી ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો  માનવ સ્વાસ્થ માટે હાનિકારક જુદા જુદા બ્રાન્ડની ઇન્ગલીશ દારૂ ભરેલ બોટલો નંગ ૩૭૨ કિં.રૂ. ૧,૪૮,૮૦૦/- તેમજ બીયર ભરેલ ટીન કુલ્લે ૨૨૫૬ કિં.રૂ. ૨,૨૫,૬૦૦/- કુલ્લે રૂ. ૩,૭૪,૪૦૦/- નો વાઘોડીયાના ઇસમ ખાતેથી ભરાવી આરોપી મુકેશ ફતેસિહ સોલંકી તથા ભરત પરમાર નાઓ ફોર વ્હિલ ગાડી લઇ આવતા ને.હા. ન. ૮ વાઘોડીયા ચોકડી પાસે જાહેર રોડ ઉપર બોલેરો પીક અપ ગાડી તથા મો.ફોન. નંગ ૪ તથા રોકડા રૂ. ૧,૪૦૦/- મળી કિં.રૂ. ૯,૮૫,૮૦૦/- સાથે મળી આવી તમામે ગુનામા એકબીજાને મદદગારી કરી સરકારી શ્રી મા આ ઇન્ગલીશ દારૂના જથ્થાના ટેક્ષની ભરપાઇ નહીં કરી ઇન્ગલીશ દારૂની હેર ફેર કરતા પકડાઇ જતા કીશનવાડી III ૧૦૪૫/૧૪ પ્રોહી એક્ટ ૬૬-૧(બી), ૬૫.એ.ઇ., ૮૧, ૧૦૮, ૯૯ મુ ગુન્હો કર્યા વિગેરે બાબત

માનવ સ્વાસ્થ માટે હાનિકારક જુદા જુદા બ્રાન્ડની ઇન્ગલીશ દારૂ ભરેલ બોટલો નંગ ૩૭૨ કિં.રૂ. ૧,૪૮,૮૦૦/- તેમજ બીયર ભરેલ ટીન કુલ્લે ૨૨૫૬ કિં.રૂ. ૨,૨૫,૬૦૦/- કુલ્લે રૂ. ૩,૭૪,૪૦૦/-

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 29-12-2014