હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

માહે ૧૨/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

 પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૯/૧૨/૧૪ ના રોજ મકરપુરા ગામ બ્રાહમણ ફળીયામાં આવેલ જુની ઝરઝરીત બીંલ્ડીંગના બીજા માળે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી અજય હરીશભાઇ જગતાપ નાઓએ ઇંગ્લીશ દારૂની બોટલો જુદા-જુદા બ્રાન્ડની બોટલો નંગ-૫૨૫ તેમજ બીયર ભરેલ ટીન-૧૯૬ તમામની કુલ કિ.રૂ.૧૧૪૪૦૦/- નો મુદામલ આરોપી ભરત ઠાકોર નામના વ્યકિત પસેથી મેળવી પોતાના કબજામાં રાખી રેઇડ દરમ્યાન મળી આવી અને ભરત ઠાકરોને વોન્ટેડ જાહેર કરી મકરપુરા પો.સ્ટે. થર્ડ ૯૮૫/૧૪, પ્રોહી એક્ટ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૮૧, ૧૦૮ મુજબગુનો રજીસ્ટર કરાવેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલો જુદા-જુદા બ્રાન્ડની બોટલો નંગ-૫૨૫ તેમજ બીયર ભરેલ ટીન-૧૯૬ તમામની કુલ કિ.રૂ.૧૧૪૪૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩૦/૧૨/૧૪ ના રોજ બાતમી આધારે નાગજીનગર પાસે રમેશ નગર કરોડીયા દેસાઇ પુરા ખાતે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન આરોપી ઇમરાન ઉર્ફે દરબાર ઇસ્માઇલ ભાઇ રાઠોડ નાએ અલ્ટ્ર કારમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૧૨૦૦૦૦/- ની વગર પાસ પરમીટે કબજામાં રાખી વાહન ચેકીંગ દરમ્યાન કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- તથા મો.ફોન કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨૨૧૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં જવાહરનગર પો.સ્ટે. થર્ડ ૬૨૬/૧૪, પ્રોહી એક્ટ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૮૧, ૧૦૮, ૯૯ મુજબગુનો રજીસ્ટર કરાવેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૧૨૦૦૦૦/-, કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- તથા મો.ફોન કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨૨૧૦૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૨/૧૨/૧૪ ના રોજ અકોટા આર.સી.પટેલ એસ્ટેટ પાસેથી બાતમી આધારે શકમંદ હાલતમાં આરોપી ઇમ્તીયાજ ઉર્ફે લાલો દાઉદભાઇ પટેલ નાઓને પકડી વધુ પુછપરછ દરમ્યાન તેઓ પસેથી ગે.કા.નું અગ્ની શસ્ત્ર દેશી હાથ બનાવટની પીસ્તલ નંગ-૧ કિં.રૂ.૧૦૦૦૦/- નું વગર લાયસન્સે કોઇ ગંભીર ગુનો કરવાના ઇરાદે પોતાની પસે રાખી તથા એક મો.ફોન કિં.રૂ.૧૧૦૦/- સાથે મળી આવતાં તથા આશીષ યુસુફભાઇ મકનને વોન્ટેડ જાહેર કરી ડી.સી.બી. પો.સ્ટે. સે. ૨૦૩/૧૪, આર્મ્સ એકટ કલમ ર૫(૧)એ, ર૯, તથા જી.પી.અ. ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પીસ્તલ નંગ-૧ કિં.રૂ.૧૦૦૦૦/- મો.ફોન કિં.રૂ.૧૧૦૦/-

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 16-01-2015