હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

માહે ૨/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

 

 પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૩/૨/૧પ ના રોજ આરોપી અર્જુનસીંગ વિનોદસીંગ રાજપુત તથા સુંદરસીંગ ઉર્ફે કરણ વિનોદસીંજ રાજપુત નાઓને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી તેઓની વધુ પુછપરછ દરમ્યાન સને ર૦૧૩ ના ઘરફોડ ચોરીના-ર, ર૦૧૪ ના રર કેસો અને ર૦૧૫ ના ૭ કેસો મળી કુલ-૩૧ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરી કુલ નુકશાન રૂ.૫૦૪૦ર૦૦/- સામે રૂ.૧૦ર૧૮૭ર/- નો મુદામાલ રીકરવ કરવામાં આવેલ છે. (સોના ચાંદીના દાગીના, રોકડા, મારૂતિ કાર, મો.સા., મો.ફોન, ગાડીના જેક વિગેરે) 

રૂ.૧૦ર૧૮૭ર/- નો મુદામાલ.

 

 પો.ઇન્‍સ.શ્રી વાડી પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૫/૨/૧પ ના રોજ બાતમી આધારે ભારતવાડી મહાદેવના મંદિર પસે ખુલ્લામાં રેઇડ કરતાં આરોપી લાલા ઉર્ફે વિજય દેવકી નંનદ શર્મા તથા બીજા ૩ નાઓએ જાહેરમાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૩૫૩૦/- તથા દાવ ઉપરના રૂ.૪૭૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૧૪૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં વાડી પો.સ્ટે. સે. ૨૯/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૩૫૩૦/- તથા દાવ ઉપરના રૂ.૪૭૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૧૪૫૦૦/-

 

3

 પો.ઇન્‍સ.શ્રી લક્ષ્મીપુરા પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૭/૨/૧પ ના રોજ બાતમી આધારે ન્યુઅલકાપુરી ઇસ્કોન હેબીટેક પાછળ ખુલ્લામાં રેઇડ કરતાં આરોપી ફતેસિંહ ગોવિંદભાઇ પઢીયાર તથા બીજા ૩ નાઓએ જાહેરમાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૦૪૧૫/- તથા દાવ ઉપરના રૂ.૧૦૫૫/- તથા મો.ફોન-૪ કિં.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૩૯૭૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં લક્ષ્મીપુરા પો.સ્ટે. સે. ૧૦૩/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૦૪૧૫/- તથા દાવ ઉપરના રૂ.૧૦૫૫/- તથા મો.ફોન-૪ કિં.રૂ.૨૫૦૦/- મળી કુલ રૂ.૧૩૯૭૦/-

 

 પો.ઇન્‍સ.શ્રી રાવપુરા  પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૭/૨/૧પ ના રોજ બાતમી આધારે દાંડીયા બજાર એસ.જે.પરીખ હાઇસ્કુલ મ.નં.૫૦૧ માં બાતમી આધારે રેઇડ કરતાં આરોપી દીનેશભાઇ ઇશ્વરલાલા વણજારી નાએ પોતાના આથિર્ક ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં ભારત અને આફ્રીકા તથા વેસ્ટીન્ડીઝ વર્લ્ડ કપની મેચ રમાઇ રહેલ મેચનું જીવંત પ્રસારણ જોઇ મો.ફોન ઉપર સેશન તથા મેચદીઠ જુદા જુદા ભાવોનો સટો રમી રમાડી સટા લખેલ શાહિત્યા તથ જુગાર રમવાના સાધનો ટીવી, મો.ફોન અને અંગઝડતીના રોકડા રૂ.૮૦૦૦/- સહિત કુલ રૂ.ર૪૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં રાવપુરા પો.સ્ટે. સે. ૬૪/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

જુગાર રમવાના સાધનો ટીવી, મો.ફોન અને અંગઝડતીના રોકડા રૂ.૮૦૦૦/- સહિત કુલ રૂ.ર૪૦૦૦/-

 

 પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧/૨/૧૫ ના રોજ બાતમી આધારે ગોવિંદનગર કારેલીબાગ ખાતે રેઇડ કરતાં આરોપી લખન મનોજભાઇ ભાવસાર નાએ વગર પાસ પરમીટે પોતાના કબજામાં પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો જુદી જુદી કંપનીની બોટલો નંગ-૭૯૬ કિં.રૂ.૮૩૧૦૦/- ના મુદામાલ સાથે આરોપી ૧ પકડાઇ જઇ બીજા બે આરોપીને વોન્ટેડ જાહેર કરી કારેલીબાગ પો.સ્ટે. થર્ડ ૬૨/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારૂની બોલટો જુદી જુદી કંપનીની બોટલો નંગ-૭૯૬ કિં.રૂ.૮૩૧૦૦/-

 

 પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૧/૨/૧૫ ના રોજ બાતમી આધારે ગોવિંદનગર તોડી પાડેલ ઝુપડપટીની ખુલ્લી જગ્યામાં કારેલીબાગ ખાતે રેઇડ કરતાં આરોપી શરોજબેન તે સુરેશભાઇ શંકરલાલ ઠકકર નાએ પોતાના કબજામાં વગર પાસ પરમીટે પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-ર૩૪ કિં.રૂ.ર૪૦૦૦/- તથા બીયર ટીન-૧૦ર કિં.રૂ.૧૦ર૦૦/- કુલ કિં.રુ.૩રર૦૦/- ના મુદામાલ સાથે મળી આવતાં કારેલીબાગ પો.સ્ટે. થર્ડ ૮૩/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-ર૩૪ કિં.રૂ.ર૪૦૦૦/- તથા બીયર ટીન-૧૦ર કિં.રૂ.૧૦ર૦૦/- કુલ કિં.રુ.૩રર૦૦/-

 

 પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૯/૨/૧૫ ના રોજ બાતમી આધારે સાંઇનાથ સ્વેર મધર સ્કુલ પછળ રેઇડ કરતાં આરોપી જયદીપ રામઅવતાર રાઠોડ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમીટે પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-૩૦૫ કિં.રૂ.૧૨૫૨૦૦/- તથા બીયર ટીન-૪૫૧ કિં.રૂ.૪૫૧૦૦/- મો.ફોફન-ર કિં.રુ.૩૦૦૦/- અંગઝડતીના રોકડા રૂપિયા ૮૦૦/- મળી કુલ કિં.રુ.૧૭૪૧૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૧ પકડાઇ જઇ અને ૧ આરોપીને વોન્ટેડ જાહેર કરી ગોત્રી પો.સ્ટે. થર્ડ ૫૪/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-૩૦૫ કિં.રૂ.૧૨૫૨૦૦/- તથા બીયર ટીન-૪૫૧ કિં.રૂ.૪૫૧૦૦/- મો.ફોફન-ર કિં.રુ.૩૦૦૦/- અંગઝડતીના રોકડા રૂપિયા ૮૦૦/- મળી કુલ કિં.રુ.૧૭૪૧૦૦/-

 

 પો.ઇન્‍સ.શ્રી પી.સી.બી. શાખા  તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૩/૨/૧૫ ના રોજ બાતમી આધારે ન્યુએરા સ્કુલની બાજુમાં એ/૧ર, અમૃતપાર્ક સોસા. મકરપુરા ખાતે રેઇડ કરતાં આરોપી મોહન હરીરામ તથા બીજા બે નાઓએ પોતાના કબજામાં વગર પાસ પરમીટે પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-૨૩૮ તથા બીયર ટીન-૨૬૪ કિં.રૂ.૧૧૭૧૮૦/- મો.ફોન-૩ કિં.રુ.૭૦૦૦/- અંગઝડતીના રોકડા રૂપિયા ૪૩૭૦/- મો.સા.-૧ કિ.રૂ.૪૦૦૦૦/- મળી કુલ કિં.રુ.૧૬૮૫૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતાં મકરપુરા પો.સ્ટે. થર્ડ ૧૫૭/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોટલો-૨૩૮ તથા બીયર ટીન-૨૬૪ કિં.રૂ.૧૧૭૧૮૦/- મો.ફોન-૩ કિં.રુ.૭૦૦૦/- અંગઝડતીના રોકડા રૂપિયા ૪૩૭૦/- મો.સા.-૧ કિ.રૂ.૪૦૦૦૦/- મળી કુલ કિં.રુ.૧૬૮૫૫૦/-

 

           

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 27-03-2015