હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

માહે ૫/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે.  તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩/૫/૧પ ના રોજ બાતમી આધારે પ્રકાશનગર નાગરવાડા વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી સુનિલ ચંદુભાઇ રાણા તથા બીજા ૮ નાઓએ ભેગા મળી રહેણાંક મકાનમાં દિલ્હી વી. રાજસ્થાનની મેચનું જીવંતપ્રસારણ નિહાળી ગ્રાહકો પાસે સટો લઇ વેટ ભાવ ગ્રાહકો સુધી પહોંચાડી હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૧૧૦૦/- તથા મો.ફોન-૭ કિં.રૂ.૪૫૦૦૦/- ટી.વી. તથા સેટઅપ બોકસ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૬૧૧૦૦/- ના મુદામલ સાથે હારજીતનો જુગાર રમી રમાડતા મળી આવી પકડાઇ જતા કારેલીબાગ પો.સ્ટે. સે. ૨૫૭/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૧૧૦૦/- તથા મો.ફોન-૭ કિં.રૂ.૪૫૦૦૦/- ટી.વી. તથા સેટઅપ બોકસ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૬૧૧૦૦/-

પો.ઇન્‍સ.શ્રી નવાપુરા પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૫/૫/૧પ ના રોજ બાતમી આધારે નવાપુરા કહાર મહોલ્લો ;ડેરાવ મંદિર તળાવ પાછળ વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી જાવેદમીયા યાકુબમીયા સીન્ધી તથા બીજા ૧૨ નાઓએ ભેગા મળી રહેણાંક મકાનમાં આંકફરકના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૦૧૯૫/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૧૩૬૯૫/- તથા જુગાર રમવાના સાધોન સાથે મળી આવી પકડાઇ જતા નવાપુરા  પો.સ્ટે. સે. ૧૧૮/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૦૧૯૫/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૧૩૬૯૫/- તથા જુગાર રમવાના સાધોન

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે.  તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૭/૫/૧પ ના રોજ બાતમી આધારે મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષમાં વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી કલ્પેશ શાંતીલાલ ઠાકોર નાએ બીજા બહારથી માણસો બોલાવી પોતાના કબજા ભોગવટાવાળી ઓફીસમાં બોલાવી પતતા પાના તથા પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૩૧૯૦૦/- તથા મો.ફોન-૪ કિં.રૂ.૪૯૦૦૦/- ટુ વ્હીલર વાહન-૩ તથા ફોર વ્હીલર વાહન-૧ કિં.રૂ.૭૩૦૦૦૦/- તથા હાથ ઉપરના રોકડા રૂ.૪૧૦૦/- મળી કુલ રૂ.૮૧૫૦૦૦/- ના મુદામલ સાથે કુલ-૫ આરોપી પકડાઇ જતા કારેલીબાગ પો.સ્ટે. સે. ૩૦૩/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૩૧૯૦૦/- તથા મો.ફોન-૪ કિં.રૂ.૪૯૦૦૦/- ટુ વ્હીલર વાહન-૩ તથા ફોર વ્હીલર વાહન-૧ કિં.રૂ.૭૩૦૦૦૦/- તથા હાથ ઉપરના રોકડા રૂ.૪૧૦૦/- મળી કુલ રૂ.૮૧૫૦૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી. તથા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૫/૫/૧૫ ના રોજ બાતમી આધારે મકરપુરા રોડ ઇ.એમ.ઇ. કવાટરના કંપાઉન્ડમાં અંદર પ્રવેશતા વડોદરા ખાતે આરોપી મનોજ લચ્છુરામ રાજપુત નાએ વગર પાસ પરમીટે જુદી જુદી ઇંગલીશ દારુની બોટલો મોટો-૩૬૦ નાની-૪૭૮ કિં.રૂ.૧૫૫૮૦૦/- તથા બીયર ટીન-૧૨૦ કિં.રૂ.૧૨૦૦૦/- તથા કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૬૭૮૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી બીજા બે આરોપીને વોન્ટેડ જાહેર કરી મકરપુરા પો.સ્ટે. થર્ડ ૩૭૮/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૮૧ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો મોટો-૩૬૦ નાની-૪૭૮ કિં.રૂ.૧૫૫૮૦૦/- તથા બીયર ટીન-૧૨૦ કિં.રૂ.૧૨૦૦૦/- તથા કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૬૭૮૦૦/-

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 11-06-2015