હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

 

માહે ૬/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૯/૬/૧૫ ના રોજ બાતમી આધારે આરોપી (૧) મુકેશ ઉર્ફે વિજય ઓમકારજી ખાટકી (ર) રાજેશ ઉર્ફે રાજુ ઓમકારજી ખાટકી નાઓને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી વધુ પુછપરછ દરમ્યાન તેઓએ સયાજીગંજ પો.સ્ટે. ફ. ૫૬/૧૫, ફ. ૧૫૦/૧ર, ફ. ૧૭૧/૧૩, ફ. રર૩/૧૧, ફ. રર૫/૧૧, ફ. ર૩૬/૧૩, ફ. ર૩૭/૧૧, ફ. ૯૭/૧૫ અને ફ. ૭૭/૧૫ કુલ-૯ ચંદન ચોરીના ગુનાઓ ડીટેકટ કરેલ છે.

-

પો.ઇન્‍સ.શ્રી ગોરવા  પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૭/૬/૧પ ના રોજ બાતમી આધારે જુના ગુજરાત હાઉસીંગ બોર્ડના નાકા પાસે જાહેરમાં રેઇડ કરતાં આરોપી મોહસીન મોહમદ બેલીમ તથા બીજા ૩ નાઓએ ભેગા મળી જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાજર જીતની રમત રમી રમાડતા રોકડા રૂ.૧૦૭૬૦/- મો.ફોન-૩ કિં.રૂ.૧૮૫૦૦/- કુલ રૂ.ર૯ર૬૦/- મળી આવી પકડાઇ જતા ગોરવા પો.સ્ટે. સે. ૩૭૦/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૦૭૬૦/- મો.ફોન-૩ કિં.રૂ.૧૮૫૦૦/- કુલ રૂ.ર૯ર૬૦/-

પો.ઇન્‍સ.શ્રી સયાજીગંજ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૭/૬/૧પ ના રોજ બાતમી આધારે કલ્યાણનગર ભાથુજી મંદીર પાસે વિશ્વામીત્રી નદીના કીનારે ઝાડીમાં રેઇડ કરતાં આરોપી અરહાજ શોકતઅલી પઠાણ તથા બીજા ૧૧ નાઓએ ભેગા મળી જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાજર જીતની રમત રમી રમાડતા દાવ ઉપરના રૂ.૧૨૫૭૦/- તથા અંગ ઝડતીના રૂ.૪૫૪૧૦/- મો.ફોન-૭ કિં.રૂ.૭૦૦૦/- કુલ રૂ.૬૪૯૮૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા સયાજીગંજ પો.સ્ટે. સે. ૪૩૩/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

દાવ ઉપરના રોકડા રૂ.૧૨૫૭૦/- તથા અંગ ઝડતીના રૂ.૪૫૪૧૦/- મો.ફોન-૭ કિં.રૂ.૭૦૦૦/- કુલ રૂ.૬૪૯૮૦/-

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૪/૬/૧પ ના રોજ બાતમી આધારે સલાટવાડા તુલસીબાઇની ચાલી પાસે રેઇડ કરતાં આરોપી જયેશ નારાયણભાઇ બારોટ તથા બીજા ૫ ઇસમોએ બંધ મકાનમાં પત્તાપાના પૈસા વડે હાજર જીતની રમત રમી રમાડતા રોકડા રૂ.૩૧૫૧૦/- સાથે પકડાઇ જતા કારેલીબાગ પો.સ્ટે. સે. ૩૩૪/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૩૧૫૧૦/-

પો.ઇન્‍સ.શ્રી પી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૭/૬/૧પ ના રોજ બાતમી આધારે દીપીકા ગાર્ડન પાસે રેઇડ કરતાં આરોપી જયમીન કીરટભાઇ સોની તથા બીજો એક નાઓએ પોતાના મોબાઇલ ફોન ઉપર આંક ફરકના આંકડાઓ લખી લખાવી હારજીતનો ગુજાર રમી રમાડતા આંકડા લખેલ નોટબુક-૧ આંકડા લખેલ સ્લીપો, બોલપેન તથા અંગ ઝડતીના રોકડા રૂ.૯૮૬૦૯/- તથા મો.ફોન-ર સાથે મળી આવી પકડાઇ જતા કારેલીબાગ પો.સ્ટે. સે. ૩૩૯/૧૫, જુગારધારા કલમ ૧ર(અ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

આંકડા લખેલ નોટબુક-૧ આંકડા લખેલ સ્લીપો, બોલપેન તથા અંગ ઝડતીના રોકડા રૂ.૯૮૬૦૯/- તથા મો.ફોન-ર

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૮/૬/૧પ ના રોજ બાતમી આધારે રેઇડ કરતાં સોદાગર જીમખાના સ્વાસ્થય તથા આનંદ પ્રમોદોની આડમાં તેમજ રમતગમતની પ્રવૃતિઓની આડમાં જીમ ખાનાના નામથી સમય બનાવી તહોદાર મુરલીધર પારૂમલ ગોદવાણી તથા બીજા ૫૩ નાઓએ પત્તા પાનાથી હારજીતની રમત રમતા ટેબલ-૫, ખુરસી નંગ-ર૮, ડી.વી.આર. તથા હીરો હોન્ડા એકટીવા, બજાજ ડીસ્કવર મો.સા. તથા અંગઝડતીના રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.ર૧૮૩૩૫/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતા કારેલીબાગ પો.સ્ટે. સે. ૩૪૦/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ટેબલ-૫, ખુરસી નંગ-ર૮, ડી.વી.આર. તથા હીરો હોન્ડા એકટીવા, બજાજ ડીસ્કવર મો.સા. તથા અંગઝડતીના રોકડા રૂપીયા તથા મો.ફોન મળી કુલ રૂ.ર૧૮૩૩૫/-

પો.ઇન્‍સ.શ્રી મકરપુરા  પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૮/૬/૧પ ના રોજ બાતમી માણેજા ક્રોસીંગ હોન્ડા શોરૂમની પાછડ બાતમી આધારે રેઇડ કરતાં આરોપી સમીર ઠાકોર સોલંકી તથા બીજા ૫ નાઓએ જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાજર જીતની રમત રમી રમાડતા દાવ ઉપરના રૂ.૧૯૩૦૫/- મો.ફોન-૫ કિં.રૂ.૩૫૦૦/- મો.સા.-ર કિં.રૂ.૭૦૦૦૦/- મળી કુલ રૂ.૯૨૮૦૫/- ના મુદામાલ સાથે પકડાઇ જતા મકરપુરા પો.સ્ટે. સે. ૧૩૧/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

દાવ ઉપરના રૂ.૧૯૩૦૫/- મો.ફોન-૫ કિં.રૂ.૩૫૦૦/- મો.સા.-ર કિં.રૂ.૭૦૦૦૦/- મળી કુલ રૂ.૯૨૮૦૫/-

પો.ઇન્‍સ.શ્રી સીટી  પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૮/૬/૧પ ના રોજ બાતમી આધારે ફતેપુરા પોસ્ટ ઓફીસની બાજુમાં રેઇડ કરતાં આરોપી રાજુભાઇ આપા સાહેબ ચૌધરી નાએ આંક ફરકના આંકડાની કાચી ચીઠીમાં આંક ફરકના આંકડા લખી ધંધો કરતો હતો તેની પાસેથી રોકડા રૂ.૩૦૪૭૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- તથા ૩ બોલપેન કિં.રૂ. ૦૦/- મળી કુલ રૂ.૩૦૯૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા સીટી પો.સ્ટે. સે. ૬૭૬/૧૫, જુગારધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૩૦૪૭૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- તથા ૩ બોલપેન કિં.રૂ. ૦૦/- મળી કુલ રૂ.૩૦૯૭૦/-

 પો.ઇન્‍સ.શ્રી ગોરવા તથા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૦/૬/૧૫ ના રોજ બાતમી આધારે આમ્રકુંજ બસ સ્ટેન્ડ સામે જુના શાકમાકેર્ટ સામે રેઇડ કરતાં આરોપી ધર્મેશ ઉર્ફે કાલીદાસ કહાર તથા રવી ભરત કહાર નાઓએ વગર પાસ પરમીટે પોતાના કબજામાં ઇંગલીશ દારુની બોટલો નંગ-૭૨ કિં.રૂ.૩૦૦૦૦/- મુદામાલ સાથે પકડાઇ જતાં કરી ગોરવા પો.સ્ટે. થર્ડ ૩૫૭/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૮૧ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો નંગ-૭૨ કિં.રૂ.૩૦૦૦૦/-

૧૦

 પો.ઇન્‍સ.શ્રી ગોત્રી  તથા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૫/૬/૧૫ ના રોજ બાતમી આધારે ઘડીયાળ સર્કલ પાસે જય જલારામ બી-૧૭૪ મર્ધસ સ્કુલ પાસે રેઇડ કરતાં આરોપી કીશોર દયારામ મારવાડી નાએ વગર પાસ પરમીટે પોતાના કબજામાં ઇંગલીશ દારુની બોટલો નંગ-૫૪૪ તથા બીયર ટીન-૧૦૦ કિં.રૂ.૬૯૪૦૦/- તથા સ્કુટી-૧ કિં.રૂ.૧૦૦૦૦/- મો.ફોન-ર કિં.રૂ.૧૧૦૦૦/- કુલ કિં.રૂ.૯૦૪૦૦/- ના મુદામાલ સાથે મળી આવી તથા બીજા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ગોત્રી પો.સ્ટે. થર્ડ ૧૭૩/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૧૬(ખ), મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો નંગ-૫૪૪ તથા બીયર ટીન-૧૦૦ કિં.રૂ.૬૯૪૦૦/- તથા સ્કુટી-૧ કિં.રૂ.૧૦૦૦૦/- મો.ફોન-ર કિં.રૂ.૧૧૦૦૦/- કુલ કિં.રૂ.૯૦૪૦૦/-

૧૧

 પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ તથા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૫/૬/૧૫ ના રોજ બાતમી આધારે અભીલાશા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી યાનીત ઉર્ફે યતી ઉદેસિંહ ચૌહાણ નાએ વગર પાસ પરમીટે પોતાની કાર કિં.રૂ.૩૦૦૦૦૦/- માં ઇંગલીશ દારુ કિં.રૂ.૮૯૦૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- કુલ કિં.રૂ.૩૮૯૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં ફતેગંજ પો.સ્ટે. થર્ડ ૩૬૩/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૧૧૬(ખ), મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

કાર કિં.રૂ.૩૦૦૦૦૦/- માં ઇંગલીશ દારુ કિં.રૂ.૮૯૦૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- કુલ કિં.રૂ.૩૮૯૫૦૦/-

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 13-07-2015