હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

 

માહે ૭/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૯/૭/૧પ ના રોજ બાતમી આધારે બહાર ઝીમ ખાના સલાટવાડા વડોદરા  ખાતે રેઇડ કરતાં આરોપી મહેમુદખાન મહમદખાન શેખ તથા બીજા ૩૭ તમામ રહે. વડોદરા નાઓ તહોદારે પોતાના આર્થિક ફાયદા સારૂ બહાર જીમખાનામાં સ્વાથયની પ્રવુતિ તથા આનંદ પ્રમોદની તેમજ રમત ગમતની પ્રવુતિની આળમાં પોતાના જીમખાનાના નામથી સભ્ય બનાવી તેઓને હારજીતનો જુગાર રમી રમાડતા મો.ફોન-ર૪ કિંરૂ.રર૦૦૦/- તથા ટેબલો, ખુરસીઓ રજીસ્ટરો માળી રૂ.ર૪ર૦૦/- રોકડા રૂ.૩૮ર૯૯/- મળી કુલ્લે રૂ.૮૪૪૯૯/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં કારેલીબાગ પો.સ્ટે. સે. ૩૮૬/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

મો.ફોન-ર૪ કિંરૂ.રર૦૦૦/- તથા ટેબલો, ખુરસીઓ રજીસ્ટરો માળી રૂ.ર૪ર૦૦/- રોકડા રૂ.૩૮ર૯૯/- મળી કુલ્લે રૂ.૮૪૪૯૯/-

પો.ઇન્‍સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૯/૭/૧પ ના રોજ બાતમી આધારે નાગરવાડા નવી ધરતી પાસે રેઇડ કરતાં આરોપી નીતીન ઉર્ફે ઠકકર તથા બીજા ૫ આરોપી ઓએ ભેગા મળી જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાજર જીતની રમત રમી રમાડતા રોકડા રૂ.૩૫૨૩૦/- સાથે મળી આવી પકડાઇ જતા કારેલીબાગ  પો.સ્ટે. સે. ૩૯૧/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૩૫૨૩૦/-

પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૨/૭/૧પ ના રોજ મનુભાઇ ટાવર પવન કુરીયરની ઓફીસમાં સયાજીગંજ વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી રાજકુમાર બલીરામ ઝા તથા બીજા ૪ નાઓએ પવન કુરીયરની ઓફીસનો જુગારના અડા તરીકે ઉપયોગ કરી પૈસા પાના તથા પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૧૨૪૦૦/- મો.ફોન-૫ કિં.રૂ.૧૦૫૦૦/- તથા પતાપાના નંગ-૫ર સાથે મળી કુલ્લે રૂ.૨૨૯૦૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં ડી.સી.બી. પો.સ્ટે. સે. ૭૪/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૨૪૦૦/- મો.ફોન-૫ કિં.રૂ.૧૦૫૦૦/- તથા પતાપાના નંગ-૫ર સાથે મળી કુલ્લે રૂ.૨૨૯૦૦/-

પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૪/૭/૧પ ના રોજ બાતમી આધારે સરણમ રેસીડેન્ટ નં.૩ ના ચોથા માળે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી મુખ્ય સુત્રાધાર રોનક ઉર્ફે ચમનલાલ પરીખ નાએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પગારદાર માણસો રાખી ભારત ઝીંબાવે વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેટ ઉપર ગ્રાહકો પાસેથી સટાના આંકડાઓ લખી જુગારની હાજર જીતની રમત રમી રમાડતા ઇલેકટ્રોનિકશ સાધન સામગ્રી તથા અંગઝડતીના રોકડા રૂ.૨૫૦૦/- સહિત કુલ્લે રૂ.૭૩૮૦૦/- ની મતા સાથે કુલ-૩ આરોપીઓ પકડાઇ જતા ફતેગંજ પો.સ્ટે. સે. ૫૨૩/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબ તથા આઇ.ટી.એકટ કલમ ૬૬ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૨૫૦૦/- સહિત કુલ્લે રૂ.૭૩૮૦૦/-

પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૮/૭/૧પ ના રોજ બાતમી આધારે બાવચાવાડ સ્લમ કવટાર પાસે કાચા મકાનમાં રેઇડ કરતાં આરોપી દર્શનભાઇ કનૈયાલાલ કહાર તથા બીજા ર૦ અને ૧ વોન્ટેડ આરોપી નાઓએ પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ પોતાના કબજા ભોગવટામાં રાખેલ મકાનનો જુગારધામ તરીકે ઉપયોગ કરી બહારથી માણસો બોલાવી જમીન દાવ ઉપરના રોકડા રૂ.૧૧૯૪૦/- તથા મો.ફોન-૧૪ કિંરૂ.૧ર૭૦૦/- સાથે મળી કુલ રૂ.૨૪૬૪૦/- સાથે મળી આવી પકડાઇ જતા ડી.સી.બી. પો.સ્ટે. સે. ૮૪/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૧૯૪૦/- તથા મો.ફોન-૧૪ કિંરૂ.૧ર૭૦૦/- સાથે મળી કુલ રૂ.૨૪૬૪૦/-

પો.ઇન્‍સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩૦/૭/૧પ ના રોજ બાતમી આધારે શાસ્ત્રી બાગ પાસે અમર પાનની સામે રેઇડ કરતાં આરોપી મહમદ હનીફ ઉર્ફે પ્રફુલ અબ્દુલ રહેમાન મન્સુરી તથા બીજા બે નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતની રમ રમતાં આંકડા લખેલ સ્લીપ તથા રોકડા રૂ.૧૫૩ર૦/- મોબાઇલ ફોન-ર કિંરૂ.૨૦૦૦/- સાથે મળી કુલ રૂ.૧૭૩૨૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતા પાણીગેટ પો.સ્ટે. સે. ૨૪૦/૧૫, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૫૩ર૦/- મોબાઇલ ફોન-ર કિંરૂ.૨૦૦૦/- સાથે મળી કુલ રૂ.૧૭૩૨૦/-

 પો.ઇન્‍સ.શ્રી જવાહરનગર તથા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૭/૭/૧૫ ના રોજ ખોડીયાર પાર્ક શોફીયા સ્કુલ પાછળ કરોડીયા રોડ ખાતે રેઇડ કરતાં આરોપી વિ્ણુભાઇ લાલજીભાઇ ચૌહાણ નાએ વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૪૨ બીયરના ટીન નંગ-૧ર૦ મળી કુલ્લે કિં.રૂ.૩૫૪૦૦/- તથા મો.ફોન.-૧ મળી કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩૫૯૦૦/- ની મતા સાથે મળી આવતા મુદામાલ સાથે પકડાઇ જતાં જવાહરનગર પો.સ્ટે. થર્ડ ૩૨૯/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૮૧ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો નંગ-૪૨ બીયરના ટીન નંગ-૧ર૦ મળી કુલ્લે કિં.રૂ.૩૫૪૦૦/- તથા મો.ફોન.-૧  કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩૫૯૦૦/-

 પો.ઇન્‍સ.શ્રી છાણી પો.સ્ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૮/૭/૧૫ ના રોજ અનગઢ ગામ હઠીપુરા ખાતે રેઇડ કરતાં ઘાંસના પુરામાંથી આરોપી અમરદિપ ર્ઉફે લાલો વિક્રમસિંહ ગોહીલ નાએ પોતાના કબજામાં વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૬૦ કિં.રૂ.૧૬ર૪૦/-, બીયરના ટીન નંગ-૧ર૦ કં.રૂ.૧ર૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૨૮૨૪૦/- નો રાખી રેઇડ દરમ્યાન મુદામાલ સાથે પકડાઇ જતાં છાણી પો.સ્ટે. થર્ડ ૩૫૧/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો નંગ-૬૦ કિં.રૂ.૧૬ર૪૦/-, બીયરના ટીન ૧ર૦ કં.રૂ.૧ર૦૦૦/- કુલ્લે કિં.રૂ.૨૮૨૪૦/-

 પો.ઇન્‍સ.શ્રી પી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૯/૭/૧૫ ના રોજ બાતમી આધારે ખોડીયાર નગર ચાર રસ્તા ન્યુ વી.આઇ.પી. રોડ ખાતે રેઇડ કરતાં આરોપી શૈલેષ અંબાલાલ રાજપુત નાને ઓટોરીક્ષા કિં.રૂ.૭૫૦૦૦/- માં વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૨૨૮ કિં.રૂ.૪૮૦૦૦/-, મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૨૩૫૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મુદામાલ સાથે આરોપી ૧ પકડાઇ જઇ તથા આરોપી મુકેશ પુનમભાઇ ધોબીને વોન્ટેડ જાહેર કરી હરણી પો.સ્ટે. થર્ડ ૬૦/૧૫, પ્રોહી. એકટ  ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશ દારુની બોટલો નંગ-૨૨૮ કિં.રૂ.૪૮૦૦૦/-, મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૨૩૫૦૦/-

૧૦

મ.પો.કિમ.શ્રી એફ. ડિવઝીન ના સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૩/૭/૧૫ ના રોજ બાતમી આધારે મકરપુરા જી.આઇ.ડી.સી. શ્રી રામ મોર્ટસ બોડી શેડ નં.૮૫૫-૧-ઇ સામે માણેજા ખાતે રેઇડ કરતાં આરોપી પ્રકાશભાઇ ઉર્ફે પકો મેલાભાઇ પરમાર નાએ મારૂતિ અલ્ટ્રો કાર કિં.રૂ.૧૫૦૦૦૦/- માં વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૮૩ કિં.રૂ.૨૬૯૦૦/-, બીયર ટીન-૬૫ કિં.રૂ.૬૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૨૧૯૪૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મુદામાલ સાથે આરોપી  પકડાઇ જતા મકરપુરા પો.સ્ટે. થર્ડ ૬૪૨/૧૫, પ્રોહી. એકટ ૬૬(૧)બી, ૬૫ઇ, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

મારૂતિ અલ્ટ્રોકાર કિં.રૂ.૧૫૦૦૦૦/-, ઇંગલીશ દારુની બોટલો-૮૩ કિં.રૂ.૨૬૯૦૦/-, બીયરટીન-૬૫ કિં.રૂ.૬૫૦૦/- કુલ્લે કિં.રૂ.૨૧૯૪૦૦/-

૧૧

પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૪/૭/૧૫ ના રોજ બાતમી આધારે ડીલક્ષ ચાર રસ્તા ખાતે રેઇડ કરતાં આરોપી રધુનાથ ભાઇ રામાભાઇ લબાણા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૨૦ કિં.રૂ.૨૭૩૦૦/-, રોકડા રૂ.૫૨૨૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી મો.સા.-૧ કિ;રૂ.૩૫૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૬૮૦૨૦/- નો રાખી રેઇડ દરમ્યાન મુદામાલ સાથે આરોપી પકડાઇ જતા ફતેગંજ પો.સ્ટે. થર્ડ ૪૫૩/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

ઇંગલીશદા.બોટલો-૨૦ કિં.રૂ.૨૭૩૦૦/-  રોકડા રૂ.૫૨૨૦/- મો.ફોન-૧કિં.રૂ.૫૦૦/-તથા મો.સા.-૧ કિ;રૂ.૩૫૦૦૦/- કુલ્લે કિં.રૂ.૬૮૦૨૦/-

૧૨

પો.ઇન્‍સ.શ્રી પી.સી.બી. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૫/૭/૧૫ ના રોજ બાતમી આધારે એ/૭/૧૦૮ સીધાર્થ નગર વૈકુંઠ-ર ની બાજુમાં રેઇડ કરતાં આરોપી દેવેન્દ્ર નંદલાલ જયસ્વાલ નાઓએ પોતાના રહેણાંક મકાનમાં તથા મારૂતિવાન કિં.રૂ.૧૦૦૦૦૦/-માં વગર પાસ પરમીટે ઇંગલીશ દારુની બોટલો નંગ-૪૬૬ તથા બીટર ટીન-૩૬ કુલ બોટલ-૪૯ર કિં.રૂ.૧૯૬૮૦૦/-, રોકડા રૂ.૨૩૫૦૦/- મો.ફોન-૪ કિં.રૂ.૨૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૩૨૨૩૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મુદામાલ સાથે આરોપી પકડાઇ જતા હરણી પો.સ્ટે. થર્ડ ૭૯/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૧૦૮, ૧૧૬(ખ), ૯૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

મારૂતિવાન કિં.રૂ.૧૦૦૦૦૦/- ઇંગલીશ દા.બો.-૪૬૬, બીટરટીન-૩૬ કુલ બો-૪૯ર કિં.રૂ.૧૯૬૮૦૦/-, રોકડા રૂ.૨૩૫૦૦/- મો.ફોન-૪કિં.રૂ.૨૦૦૦/- કુલકિં.રૂ.૩૨૨૩૦૦/-

 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 21-11-2016