હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

માહે ૮/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્સ.શ્રી પી.સી.બી. શાખા તથા સ્ટાફ ધ્વારા

તા.૦૨/૦૮/૧૫ ના રોજ વિશ્વામિત્રી બ્રીજ નીચે કાલીદાસની ચાલી વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપી (૧) હંસાબેન ઉર્ફે ગોબરી વિનોદભાઇ ઠાકોર (૨) હિતેશ ઉર્ફે લલયો ઉર્ફે લાલો વિનોદભાઇ ઠાકોર નાઓએ વગર પાસ પરમીટે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૬૧ તથા બિયરના કે. નંગ ૪૮ કિ.રૂ.૩૧,૭૦૦./- નો તથા દેશીદારૂ લીટર ૧૨ કિ.રૂ.૨૪૦./-નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન નાસી જતાં બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી રાવપુરા પો.સ્ટે. III ૩૬૬/૧૫ પ્રોહિ એક્ટ ક.૬૬(૧) બી ૬૫ એ,ઇ ૧૧૬(ખ)૮૧ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૬૧ તથા બિયરના કે. નંગ ૪૮ કિ.રૂ.૩૧,૭૦૦./- નો તથા દેશીદારૂ લીટર ૧૨ કિ.રૂ.૨૪૦./

પો.ઇન્સ.શ્રી પી.સી.બી. શાખા તથા સ્ટાફ ધ્વારા

તા.૧૦/૦૮/૧૫ ના રોજ મથુરા નગરી સોસા. વિભાગ-૦૧, મકાન નં. એ/૪૨ માં વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપી સરોજબેન તે સુરેશભાઇ શંકરલાલ ઠક્કર નાએ વગર પાસ પરમીટે પર પ્રાંતીય વીદેશી દારૂના ક્વાટરીયા નંગ-૩૩૬ કિ.રૂા.૩૩૬૦૦/- તથા બીયરના ગીન નંગ-૨૧૬ કિ.રૂા.૨૧૬૦૦/- તથા અલ્ટો કાર નં.GJ-06-EQ-8179 ની કિ.રૂા. ૧,૨૫,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂા.૧૦૦૦/- જે તમામની કુલે કી.રૂા. ૧,૮૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં તથા ૧-આરોપીને વોન્ટેડા જાહરે કરી જે.પી.રોડ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૨૩૯/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬ બી, ૬૫ AE, ૮૧,૧૦૮,૧૧૬(ખ), ૯૯ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

વીદેશી દારૂના ક્વાટરીયા નંગ-૩૩૬ કિ.રૂા.૩૩૬૦૦/- તથા બીયરના ગીન નંગ-૨૧૬ કિ.રૂા.૨૧૬૦૦/- તથા અલ્ટો કાર નં.GJ-06-EQ-8179 ની કિ.રૂા. ૧,૨૫,૦૦૦/- તથા સેમસંગ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂા.૧૦૦૦/- જે તમામની કુલે કી.રૂા.૧,૮૧,૨૦૦/-

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૫/૦૮/૧૫ ના રોજ જમનાબાઇ હોસ્પીટલ પાછળ દાઉદી વ્હોરા સમાજની મસ્જીદ પાછળ બાતમી આધારે રેઇડ કરતાં આરોપી ઇકબાલ ગુલાબભાઇ મેમણ નાએ વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારુની બોટલનંગ- ૧૭ તથા બીયર ટીન નંગ- ૭૪ મળી કી.રૂ. ૧૭,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦/- તથા એક ઓટો રીક્ષા નં. GJ-6-AT-6617 ની કિ.રૂ. ૫૦,૦૦૦/- કુલે કિ.રૂ. ૬૮,૨૦૦/-નો મુદામાલ સાથે  મળી આવતાં તથા ૧ આરોપીને વોન્ટેડ જાહેર કરી વાડી પો.સ્ટે. થર્ડ ૫૬૭/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ એઇ, ૮૧,૧૦૮, ૧૧૬(ખ) મુજબનો દાખલ કરાવેલ છે.

ઇંગ્લીશ દારુની બોટલનંગ- ૧૭ તથા બીયર ટીન નંગ- ૭૪ મળી કી.રૂ. ૧૭,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦/- તથા એક ઓટો રીક્ષા નં. GJ-6-AT-6617 ની કિ.રૂ. ૫૦,૦૦૦/- કુલે કિ.રૂ.૬૮,૨૦૦/-

પો.ઇન્સ.શ્રી પી.સી.બી. શાખા તથા સ્ટાફ ધ્વારા

તા.૧૮/૦૮/૧૫ ના રોજ નીલગીરી વુડાના મકાન બ્લોક નં.૧૧ રૂમ નં.૧૭૫ તથા બ્લોક નં.૧૩, રૂમ નં.૧૯૩ માં બાતમી આધારે રેઇડ કરતાં આરોપી સતિષભાઇ દત્તાત્રે ફનસે નાએ વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨ કી.રૂ.૨૧,૬૦૦/- તેમજ બીયર ટીન નંગ-૧૨૦ કી.રૂા.૧૨,૦૦૦/- નો રાખી પકડાઇ જઇ તેમજ વોન્ટેડ આરોપી બાબુ ઉર્ફે લંગડો રામપ્રસાદ કહાર નાએ વુડાના બ્લોક નં.૧૩ રૂમ નં.૧૯૩ માં વિદેશી દારૂની કાચની બોટઇલો નંગ-૨૪ કી.રૂા.૭૨૦૦/- તેમજ પ્લીસ્ટીકની બોટલો નંગ-૪૨ કિ.રૂા. ૮૪૦૦/- તેમજ બીયરના ટીન નંગ-૬૦ કિ.રૂ. ૬૦૦૦/- નો રાખેલ જે મુદામાલ મળી આવતાં જે.પી.રોડ પો.સટે. થર્ડ ગુ.ર.નં.૨૪૬/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬ બી, ૬૫ એ ઇ, ૧૧૬(ખ), ૧૦૮,૮૧ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨ કી.રૂ.૨૧,૬૦૦/- તેમજ બીયર ટીન નંગ-૧૨૦ કી.રૂા.૧૨,૦૦૦/- તેમજ વુડાના બ્લોક નં.૧૩ રૂમ નં.૧૯૩ માં દારૂની બોટલો નંગ-૨૪ કી.રૂા.૭૨૦૦/- તેમજ પ્લીસ્ટીકની બોટલો નંગ-૪૨ કિ.રૂા. ૮૪૦૦/- તેમજ બીયરના ટીન નંગ-૬૦ કિ.રૂ.૬૦૦૦/-

પો.ઇન્સ.શ્રી મકરપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા ૦૮/૦૮/૧૫ ના રોજ મકરપુરા એરફોર્સ પાસે દ.કિ.મી ૦૩ માણેજા ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી વોન્ટેડ (૧) નરેશ નગીનભાઇ માછી (૨) વોન્ટેડ સંજય ઉર્ફે પાવ નગીનભાઇ માછી નાઓએ પોલીસ રેઇડ જોઇ ભાગી ગયેલ હોય જેથી વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬ કિ રૂ| ૬૪૦૦/-ની તથા ઓટો રીક્ષા નં જીજે-૦૬-વી.વી-૧૫૦૯ કિ રૂ| ૭૫૦૦૦/- મળી કુલ્લે રૂ| ૮૧,૪૦૦/- મળી આવેલ ગુનો કર્યા વિ.બાબતે મકરપુરા પો.સ્‍ટે III ૭૦૭/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી,૬૫,એ, ઇ,૧૦૮,૮૧,૧૧૬(ખ) મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬ કિ રૂ.૬૪૦૦/-ની તથા ઓટો રીક્ષા નં જીજે-૦૬-વી.વી-૧૫૦૯ કિ.રૂ.૭૫૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૧,૪૦૦/-

પો.ઇન્સ.શ્રી ગોત્રી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૩/૦૮/૧૫ ના રોજ ઘડીયાડી સર્કલ પાસે વડોદરા શહેર ખાતેથી આરોપી સલીમ બાબુભાઇ સૈયદ નાઓ પાસેથી વગર પાસ પરમીટે બીયરના ટીન નંગ-૪ કિ.રૂ.૪૦૦/-ના તેમજ એક્ટીવા કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂ.૩૦,૯૦૦/- ની સાથે  મળી સરકારના આયકર વિભાગના વેરો નહી ભરી જાહેર માંથી મળી આવી પકડાઇ જઇ ગુનો  કર્યા વિ.બાબતે ગોત્રી પોસ્ટે III ૨૮૪/૧૫ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫,એ,ઇ,૧૧૬(ખ),૧૦૮ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

બીયરના ટીન નંગ-૪ કિ.રૂ.૪૦૦/-ના તેમજ એક્ટીવા કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂ.૩૦,૯૦૦/-

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૩૧/૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે એસએસ.જી. હોસ્‍પિટલ સ્‍ટાફ કવાર્ટસ ખાતે રેઇડ કરતા; આરોપી રવિ પાંન્‍ડુરંગ કેશારકર નાએ વગર પાસ પરમીટે (૧) ઇ.દારૂની બોટલ નંગ-૮૯, કિ.રૂા.૩૫,૬૦૦/- (ર) સ્‍વીફટ કાર-૧, કિ.રૂા.૫,૦૦,૦૦૦/- (૩) મો.ફોન-૧, કિ.રૂા.૧૦૦૦/- (૪) રોકડા રૂા.૧૩૦૦/- મળી કુલ્લે રૂ.૫૩૭૯૦૦/- નો મુદામાલ રાખી મળી આવતાં કારેલીબાગ થર્ડ  ગુ.ર.નંબર ૫૧૮/૧૫ પોહી કલમ ૬૬(૧)બી ૬૫એ ઇ, ૧૧૬ (ખ) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

(૧) ઇ.દારૂની બો.નંગ-૮૯, કિ.રૂા. ૩૫,૬૦૦/- (ર) સ્‍વીફટ કાર-૧, કિ.રૂા.૫,૦૦,૦૦૦/- (૩) મો.ફોન-૧, કિ.રૂા.૧૦૦૦/- (૪) રોકડા રૂા.૧૩૦૦/- મળી કુલ્લે રૂ.૫૩૭૯૦૦/-

પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૭/૮/૧પ ના રોજ મળેલ બાતમી આધારે પાણીગેટ આયુવેર્દિક ત્રણ રસ્તા પાસે નવનીત પાર્ક પાસે રેઇડ કરતાં આરોપી અવિનાશ ઓચ્છવભાઇ શાહ તથા બીજા ૩ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પૈસા વડે હારજીતનો જુગાર રમતાં પકડાઇ જતાં અંગઝડતી ના રૂ.૪૭૦૦/- તથા જમીન દાવ પરના રૂ.૨૪૫૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૯૦૦૦ મળી કુલ્લે રૂ.૩૮૨૭૦/- તથા પત્તા પાના નંગ–પર નો મુદામાલ કબજે કરી પાણીગેટ II ૨૭૭/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

અંગઝડતી ના રૂ.૪૭૦૦/- તથા જમીન દાવ પરના રૂ.૨૪૫૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૯૦૦૦ મળી કુલ્લે રૂ.૩૮૨૭૦/-

પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. તથા સ્ટાફ ધ્વારા

તા.૨૧/૦૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે બકરાવાડી સામે, આઝાદ મેદાન ખાતે આરોપી અરૂણ પ્રકાશભાઇ ખારવા તથા બીજા ૩ ઇસમો ગોળ કુંડાળુ વળી પોતાના આર્થિક ફાયદા સારૂ હારજીતનો જુગાર કુકીઓ (પાસા) વડે રમી રમાડતા મળી આવતાં અંગઝડતીનના રૂા.૧૦,૦૨૦/- તથા જમીનદાવના રૂા.૨૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કી. રૂા.૧૫૦૦/- કુલ્‍લે રૂા.૧૪,૨૨૦/- ની મત્‍તાનો મુદામાલ કબજે કરી નવાપુરા II ગુ.ર.નં.૨૧૫/૧૫  જુગારધારા કલમ ૧૨ (અ) મુજબનો ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

અંગઝડતીનના રૂા. ૧૦,૦૨૦/- તથા જમીનદાવના રૂા.૨૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂા.૧૫૦૦/- કુલ્‍લે રૂા.૧૪,૨૨૦/-

૧૦

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.ર૩/૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે આરોપી કેતન ગોપાલદાસ શાહ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાની મંગળ બજારમાં આવેલ ક્રિષ્ણા સાડી દુકાન નં.૫૩ના ઉપરના માળે આવેલ રૂમમાં ક્રિકેટના સટાના હારજીતનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરી સાઉથ આફ્રીકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ વન્ડે મેચનું જીવંત પ્રસારણ જોઇ હારજીતનો સટો કપાવા તથા ગ્રાહકો પાસે સટો લેવા માટે મોબાઇલ ફોન થી સંપર્કમાં રહી દુકાનના ઉપરના માળે આવેલ રૂમમાં રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ જતાં મોબાઇલ ફોન નંગ-૬, એલ.સી.ડી. કલર ટી.વી., રોકડા રૂ.૧૦,૧૦૦/-, બોલપેન, ગ્રાહકો તથા બુકીઓના ટુંકા સાંકેતીક નામ તેમજ ગ્રાહકો પાસેથી લીધેલ ક્રિકેટ સટો અને રકમ સાંકેતીક અને ટુંકી ભાષામાં લખેલ નોટબુક નંગ-૧ લાઇટબીલ મળી કુલ કિં.રૂ.૩૦૧૦ર/- ના મુદામાલ સાથે મળી આવતાં ડી.સી.બી. પો.સ્ટે. સે. ગુ.ર.નં.૯૫/૧૫ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

મોબાઇલ ફોન નંગ-૬, એલ.સી.ડી. કલર ટી.વી., રોકડા રૂ.૧૦,૧૦૦/-, બોલપેન, ગ્રાહકો તથા નોટબુક નંગ-૧ લાઇટબીલ મળી કુલ કિં.રૂ.૩૦૧૦ર/-

૧૧

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨૬/૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે વાઘોડીયા રોડ વૈભવલક્ષ્મી પાર્કની પાછળ વૈકુંઠધામ સોસા. મ.નં. સી/૫ ના પ્રથમ માળે આરોપી નાથાભાઇ વેલજીભાઇ વાઢેર નાએ પોતાના આથિક ફાયદા સારૂ. બહારથી માણસો બોલાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ. જેઓ પાસેથી રોકડા રૂ.ર૭ર૦૦/- તેમજ મો.ફોન-૬ કિં.રૂ.૭૫૦૦/- પત્તાપાના નંગ-૫ર મળી કુલ કિં.રૂ.૩૪૭૦૦/- ની મતા સાથે મળી આવી પકડાઇ જતાં ડી.સી.બી. પો.સ્ટે. સે. ૯૮/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડા રૂ.ર૭ર૦૦/- તેમજ મો.ફોન-૬ કિં.રૂ.૭૫૦૦/- પત્તાપાના નંગ-૫ર મળી કુલ કિં.રૂ.૩૪૭૦૦/-

૧૨

પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૦૨/૮/૧૫ ના રોજ હરણી સ્વાદક્વાટૅર્સ આઝાદ ચોક વડોદરા શહેર ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી અશોકભાઇ કિસનચંદ નવલાણી તથા બીજા ૩ ઇસમો પત્તાપાના પૈસા વડે હારજીત્તઓ જુગાર જાહેરમા જુગાર રમી રમાડતા પત્તાપના નં૧૦૪ અંગ ઝડતી ના રૂ ૧૧૭૩૦/- તથા જમીન દાવના રૂપિયાન ૪૪૮૦/- તથા બે મોસા તમામની કુલ્લે મળી રૂ ૭૫,૭૧૦/- ના જુગારસાથે નો મળી આવેલ છે જે થી પકડાઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે સીટી II ગુ.ર.નં. ૮૩૪/૧૫ જુગાર ધારા ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતી ના રૂ ૧૧૭૩૦/- તથા જમીન દાવના રૂપિયાન ૪૪૮૦/- તથા બે મો.સા. તમામની કુલ્લે મળી રૂ.૭૫,૭૧૦/-

૧૩

પો.ઇન્સ.શ્રી જ.નગર પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૦૨/૦૮/૨૦૧૫ ના રોજ ઉડેરા તળાવની સામે સ્મશાનની સામે નવી વસાહત મકાનમાં આરોપી ફિરોજભાઇ હરસનભાઇ ઘાંચી તથા બીજા ૮ ઇસમો મકાનમાં ગોળ કુંડાળું વળી પત્તા-પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડતા જમીન દાવ ઉપરના રૂ.૧૦.૦૩૫/- તેમજ તમામની અંગઝડતી રૂ.૨૯૨૦૫/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૬૫૦૦/- સાથે કુલ્લ્લે રૂ.૪૫,૭૪૦/- તથા પત્તા-પાના નંગ-૫૨ સાથે આરોપી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે જ.નગર પો.સ્ટે. II ગુ.ર.નં ૩૪૧/૧૫ જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

જમીન દાવ ઉપરના રૂ.૧૦.૦૩૫/- તેમજ અંગઝડતી રૂ.૨૯૨૦૫/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૬૫૦૦/- સાથે કુલ્લે રૂ.૪૫,૭૪૦/-

૧૪

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૦૫/૦૮/૨૦૧૫ ના રોજ નાગરવાડા  વિધ્યાનંદ ચોક પાસે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી નવીનભાઇ જીવણભાઇ મકવાણા નાએ પોતે તથા અન્ય ૭ ઇસમનાઓએ જાહેરમાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૪,૮૮૦/- તથા મોબાઇલ નંગ ૬ જેની કિ.રુ.૨૭૦૦૦/-તથા  જમીન દાવના રોકડા રૂપિયા ૪૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૨,૨૮૦/- તથા પત્તાપાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય ગુનો કર્યા વિ. બાબતે કા.બાગ II ગુ.ર.નં.૪૩૮/૧૫ જુગારધાર ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડા રૂપિયા ૪,૮૮૦/- તથા મોબાઇલ નંગ ૬ જેની કિ.રુ.૨૭૦૦૦/-તથા  જમીન દાવના રોકડા રૂપિયા ૪૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૨,૨૮૦/-

૧૫

પો.ઇન્સ.શ્રી છાણી  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧ર/૮/૧૫ ના રોજ બાતમી આધારે અનગઢગામ રામગઢ સીહાકુઇ મીની નદીના કોતરોમાં તા.જી.વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી કાળુભાઇ નટુભાઇ ગોહીલ પત્તાપાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા પત્તાનંગ-૫૨ તથા દાવ પર રોકડા રૂપિયા તથા અંગઝડતી ના રૂપિયા મળી કુલ્લે રૂ.૨૪૩૦/- તથા બે મો.સા. નંગ તથા Gj-6-JC-3487 જેની કિ.રૂ.૩૫૦૦૦/- તથા મો.સા..નં.GJ-7-AS-2313 જેની કિ.રૂ.૨૫૦૦૦/- સાથે મળી કુલ્લે રૂપિયા ૬૨૪૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગુનો કર્યા વિગેરે બાબતે ગુનો રજી. કરાવેલ છે.

પત્તાનંગ-૫૨ તથા દાવ પર રોકડા રૂપિયા તથા અંગઝડતી રૂ.૨૪૩૦/- તથા બે મો.સા. નંગ તથા Gj-6-JC-3487 જેની કિ.રૂ.૩૫૦૦૦/- તથા મો.સા..નં.GJ-7-AS-2313 જેની કિ.રૂ.૨૫૦૦૦/- સાથે મળી કુલ્લે રૂપિયા ૬૨૪૩૦/-

૧૬

પો.ઇન્સ.શ્રી મકરપુરા  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૩/૮/૧૫ ના રોજ ઓ.એન.જી.સી ની સામે સપના હોલની બાજુમાં આવેલ ઋુષિ એપાર્ટમેન્ટના પાકીંગમાં બાતમી આધારે રેઇડ કરતાં આરોપી રવિ મુકેશભાઇ પટેલ તથા બીજા ૮ નાઓ પતાપાના પૈસા વડે હારજીતનો રમી રમાડી મળી આવેલ જેમાં પતા પાના નંગ ૫૨ કિ.રૂા ૦૦/૦૦ તથા નવ (૯) ઇસમોની અંગ ઝડતીના રૂપીયા-૪,૧૨૦/- તથા જમીનદાવના કુલ્લે રોકડા રૂા  ૫૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧૦ ની કીમત રૂા.૩૪૦૦૦/-તથા એકટીવા, યામાહા લીબેરો, સ્કુટી પેપ, તથા સુઝુકી મોટર સાયકલ મળી કુલ્લે વાહન નંગ-૪ કીમત રૂા.૩૬,૦૦૦/- ની ગણી કુલ્લે રૂા.૭૪,૬૭૦/-નામુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગુનો કર્યા વિગેરે બાબતે મકરપુરા પો.સ્‍ટે II  ૨૫૯/૧૫ જુગારધારા–૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતીના રૂ.૪,૧૨૦/- તથા રોકડા રૂા.૫૫૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧૦ ની કીમત રૂા.૩૪૦૦૦/- તથા કુલ્લે વાહન નંગ-૪ કીમત રૂા.૩૬,૦૦૦/- ની ગણી કુલ્લે રૂા.૭૪,૬૭૦/-

૧૭

પો.ઇન્સ.શ્રી પાણીગેટ  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૩/૮/૧પ ના રોજ હનુમાન ટેકરી પાછળ ખુલ્લી જગ્યામાં બળીયાદેવના મંદિરના ઓટલા ઉપર ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે લોખંડ માતા બદલ કનોજીયા તથા બીજા ૫ ઇસમોએ પત્તાપાના પૈસાવડે ગોળકુડાળુ વળી હારજીતનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રૂ.૧૧૩૦/-તથા જમીન દાવપરના રૂ.૭૨૧૦ /-તથા મોબાઈલ ફોન નંગ-(૬) કિ.રૂ-૬૦૦૦/-મળી કુલ્લે.રૂ.૧૪૩૪૦/-ના મુદ્દામાલ સાથે મળી તથા પત્તા પાના નંગ-૫૨ સાથે જાહેરમાથી મળી આવી પકડાઈજઇ ગુનો  કર્યા વિ.બાબતે પાણીગેટ II ૨૬૫/૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતીના રૂ.૧૧૩૦/-તથા જમીન દાવપરના રૂ.૭૨૧૦ /-તથા મોબાઈલ ફોન નંગ-(૬) કિ.રૂ-૬૦૦૦/-મળી કુલ્લે.રૂ.૧૪૩૪૦/-

૧૮

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૩/૦૮/૧૫ ના રોજ કાસમઆલા મસ્જીદ રૂબી જીમખાના પાસે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી અનવર હુસેન ગુલામ હુસેન સીન્‍ધી  નાઓએ HuIF ભાડે આપેલ હોય અને  તેઓ  ધંધામાં ભાગીદાર હોય રૂબી જીમખાના ના સચાલકો  તથા મેમ્‍બરો પકડાએલ  ઈસમોની અંગ  ઝડતીમાં થી  કુલ્‍લે રૂા. ૧૧,૬૦૦/-  તથા  મોબાઈલ  ફોન નંગ -૧૪ કી.રૂા. ૧૬,પ૦૦/-  તથા જુગાર રમવાના  સાધનો ટેબલો  તથા ખુરશીઓ  વિગેરે કી.રૂા. ૬૦,પ૦૦/- તથા ચાર વાહનો કી.રૂા. ર,૦૦૦૦૦/- મળી  કુલ્‍લે  રૂા. ર,૮૮,૬૦૦/- નો મુદામાલ  મળી રૂબી જીમખાના ના બીજા ઈસમો મળી  કુલ રર વ્‍યકિતઓને   હાર જીત નો જુગાર રમતા પકડાઇ જતાં કા.બાગ II ગુ.ર.નં.૪૫૦/૧૫ જુગાર ધાર કલમ ૪,૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતીમાં થી  કુલ્‍લે રૂા.૧૧,૬૦૦/- તથા મોબાઈલ  ફોન નંગ -૧૪ કી.રૂા.૧૬,પ૦૦/- તથા જુગાર રમવાના સાધનો ટેબલો તથા ખુરશીઓ  વિગેરે કી.રૂા.૬૦,પ૦૦/- તથા ચાર વાહનો કી.રૂા.ર,૦૦૦૦૦/- મળી કુલ્‍લે રૂા.ર,૮૮,૬૦૦/-

૧૯

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૬/૦૮/૧૫ ના રોજ વલ્લભનગર સો.સા ના મકાન નં. એ/૨૧ ખાતે પ્રેરકભાઇ સોહનભાઇ પટેલ તથા બીજા પાંચ ઇસમો
પોતના આર્થિક ફાયદા સારુ પોતાના મકાનમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો  જુગાર  રમી રમાડતા અંગ ઝડતીમાંથી  રોકડા રૂા.૧૫,૬૦૦/- તથા  મોબાઇલ ફોન  નંગ -૭ જેની કી.રૂા.૧,૭૭,૦૦૦/- તથા  એકિટવા  સ્કુટર  જેની કિ.રૂા ૪૦૦૦૦/- તથા  જમીનદાવાના રોકડા  રૂપીયા  ૬૦૦ મળી કુલ્લે રૂા.૨,૩૩,૨૦૦/- તથા પત્તા આવી પકડાઇ  ગયેલ ગુનો કર્યા વિ.બાબતે કા.બાગ II ગુ.ર.નં.૪૫૬/૧૫ જુગાર ધારા  કલમ  ૪,પ્ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતીમાંથી  રોકડા રૂા.૧૫,૬૦૦/- તથા મો.ફોન નંગ-૭ કી.રૂા.૧,૭૭,૦૦૦/- તથા એકિટવા કિ.રૂા.૪૦૦૦૦/- તથા જમીનદાવાના રોકડા  રૂપીયા ૬૦૦ મળી કુલ્લે  રૂા.૨,૩૩,૨૦૦/-

૨૦

પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨૨/૦૮/૧૫ ના રોજ પાંજરીગર મહોલ્લો વડોદરા શહેર ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી પરવેજ ઇનાયતખાન પઠાણ તથા બીજા ૭ ઇસમો જાહેરમા ગોળ કુંડાળુ વાળી પત્તા-પાના પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડતા પત્તા પાના નંગ-૧૦૪ કી.રૂ.૦૦/-તથા અંગજડતી રૂ.૪૮૫૩૦/- તથા જમીનદાવના રૂ.૧૪૬૨૦ તથા બે મો.વ્હીકલ જેની કી.રૂ.૩૯૦૦૦/-તથા મો.ફોન નંગ.૩ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૩,૧૫૦/- મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે સીટી II ગુ.ર.નં.૯૨૪/૧૫ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

પત્તા પાના નંગ-૧૦૪ કી.રૂ.૦૦/-તથા અંગજડતી રૂ.૪૮૫૩૦/- તથા જમીનદાવના રૂ.૧૪૬૨૦ તથા બે મો.વ્હીકલ જેની કી.રૂ.૩૯૦૦૦/-તથા મો.ફોન નંગ.૩ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૩,૧૫૦/-

૨૧

પો.ઇન્સ.શ્રી છાણી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.23/08/2015 ના રોજ પદમલાગામ બહાર ગોડાઉન પાસે તા.જી.વડોદરા ખાતે બાતમી આધારે આરોપી બીનીતસિંહ જયરામસિંહ ઠાકુર તથા બીજા ૫ ઇસમોએ પત્તાપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતાં અંગઝડતી માંથી રૂ.૫૭૦૦/- તથા દાવ પરના રૂ. ૪૧૦/-  તથા મોબાઇલ ફોન નંગ -૫ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૪૧૧૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ  ગુનો કર્યા વિગેરે બાબતે છાણી પો.સ્ટે. II–449/15 જુગારધારા કલમ 12 મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગઝડતી માંથી રૂ.૫૭૦૦/- તથા દાવ પરના રૂ. ૪૧૦/-  તથા મોબાઇલ ફોન નંગ -૫ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૪૧૧૦/-

૨૨

પો.ઇન્સ.શ્રી કીશનવાડી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨3/૮/૧૫ ના રોજ વેકસીન ગ્રાઉન્ડ ખાતે બાતમી આધારે રેઇડ કરતાં હીરાભાઇ મનાભાઇ કહાર તથા બીજા ૩ ઇસમોએ ગોળ કુંડાળુ વળી પત્તા પાના હાર જીત નો જુગાર રમી રમાડી તેઓની અંગ ઝડતી માથી રૂ. ૯૭૧૦/- તથા દાવ પરના રૂ.૧૫૦૦/- કુલ્લે રૂ.૧૧૨૧૦/- તથા પત્તા પાના નગ ૫૨ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ. બાબતે કિશનવાડી II-૫૩૯/૧૫ જુગાર ધારા ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતી માથી રૂ. ૯૭૧૦/- તથા દાવ પરના રૂ.૧૫૦૦/- કુલ્લે રૂ.૧૧૨૧૦/-

૨૩

પો.ઇન્સ.શ્રી ગોત્રી  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા ૨૨/૦૮/૨૦૧૫ ના રોજ વીબી નગર મકાન નં-૨ માં ગોત્રી રોડ ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી લક્ષ્મણભાઇ બાબુભાઇ પગીએ પોતાના આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પત્તાપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા પોલીસ ની રેઇડ દરમ્યાન જુગાર રમતા પોતે તથા ઉપરોક્ત સાથે ના છ ઇસમો મળી કુલ્લે સાતેય ઇસમો તેઓના મો.ફોન નંગ -૬ તથા ઓટો રીક્ષા-૧ તથા મો.સા.-૨ કિ.રૂ. ૯૭,૩૦૦/- તેમજ રોકડા રૂપીયા ૭,૮૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧,૦૫,૧૦૦/-ની મતા સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ બાબતે ગોત્રી પોસ્ટે II -૨૬૨/૧૫ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

મો.ફોન નંગ -૬ તથા ઓટો રીક્ષા-૧તથા મો.સા.-૨કિ.રૂ. ૯૭,૩૦૦/- તેમજ રોકડા રૂપીયા ૭,૮૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧,૦૫,૧૦૦/-

૨૪

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨૩/૦૮/૧૫ ના રોજ બહારકલબ જીમખના  મચ્છી પીઠ પાસે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી મહેમુદખાન મહંમદખાન શેખ રહે. મચ્છી પીઠ  બહાર જીમખાન  ઉપર વડોદરા તથા અન્ય ૨૯ ઇસમોને બહાર જીમખાનામાં સ્વાસ્થ તથા આનંદ પ્રમોદની તેમજ રમત ગમતોની પ્રવૃતિની આડમાં પોતના જીમખાનામાં નામથી સભ્યો બનાવી પત્તાપાના વડે જુગાર રમી રમાડતા ભોયતળીયાના રૂમમાં  ગોળ ટેબલ  નંગ -૪  કીમત રૂા. ૮,૦૦૦/-  તથા પ્લાસ્ટીકની ખુરશી ઓ નંગ -૨૬ જેની કિમત રૂા.૫,૨૦૦/- તથા કાઉનટર નંગ-૧ કીમત રૂા.૧૦૦૦/- જે તમામ  સમાન  જે સ્થિતીમાં રાખી  ભોયતળીયાની રૂમોમાં મુકી તેને દરવાજો  બંધ  કરી  લોક મારી તમેજ પ્રથમ માળે લાકડા ના ટેબલ નંગ -૪ કી.રૂા ૮,૦૦૦/- તથા પ્લાસટીકની ખુરશી ઓ નંગ-૨૬ કી.રૂા.૫,૨૦૦/- ની મળી આવેલ તથા  કાઉન્ટર નંગ -૧ કી.રુા.૧,૦૦૦/- ત્રીજા  માળે આવેલ લાકડાના  ટેબલ નંગ-૩ રુા.૬૦૦૦/- તથા પ્લાસ્ટીકનીખુરશી નંગ-૨૬ કી.રૂા ૫,૨૦૦/- ની મળી આવેલ જે તમામ ખુરશી ઓ તેમજ ટેબલ તે જે સ્થિતિમાં રાખી દરવાજો બંધ કરી લોક મારી બને રૂમો  પો.ઈનસ કારેલીબાગ પાકુ શીલ કરી તે.ની ચાવી  કબજે કરી  તથા પ્ત્તા પના કેટો તથા પતતા પના જેની કી.રૂા ૦૦/- ગણી કબજે કરેલછે. સી.સી.ટી.વી ડીવીઆર  જેની કિમત રૂા.૮૦૦૦/- ગણી  તે પ્ણ કબજે  લીધેલ છે. આ મ કુલ્લે રોકડા  રૂા.૧૬,૫૮૦/- તથા મોબાઇલ ફો.નંગ-૨૪  કીમત રુા.૨૭,૦૦૦/- તથા એક ફોર  વ્હીલર  તથા સાત ટુ  વ્હીલર  વાહનો કુલ -૮ જેની કિમત રુા. ૫,૪૦,૦૦૦/- તથા જુગાર રમવાના સાધનો કી.રૂા.૪૭,૬૦૦/- મળી કુલ કી.રૂા.૬,૩૧,૧૮૦/- નો મુદ્દામાલ  કબજે  કરી કુલ-૩૦ ઇસમો મળી  આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે કા.બાગ IIગુ.ર.નં. ૪૬૮/૧૫ જુગારધારા કલમ ૪,૫, મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડ રૂપિયા તથા જુગારના સાધનો મળી કુલ કી.રૂા.૬,૩૧,૧૮૦/-

૨૫

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨૬/૮/૧૫ ના રોજ નવી ધરતી  ગોલવાડ, બળીયાદેવ મંદીરની પાસે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી વિશાલ રણછોડભાઇ રાણા તથા અન્ય ચાર ઇસમોએ ભેગામળી જાહેરમાં પત્તાપના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા તેઓની અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૮,૧૦૦/-  તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂા. ૬૦૦૦/- તથા જમીન દાવના રૂા.૧૫૦૦/- તથા પત્તાપાના નંગ-પર સાથે sકુલ્લે રૂા. ૨૫,૬૦૦/- સાથે મળી આવી પકડાય ગયેલ હોય  ગુનો કર્યા વિ.બાબતે કા.બાગ II ગુ.ર.નં. ૪૭૬/૧૫ જુગાર ધારા  કલમ ૧૨  મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

અંગ ઝડતીના રોકડા રૂ.૧૮,૧૦૦/-  તથા મો.ફોન નંગ-૨ કિ.રૂા. ૬૦૦૦/- તથા જમીન દાવના રૂા.૧૫૦૦/- તથા પત્તાપાના નંગ-પર કુલ્લે રૂા.૨૫,૬૦૦/-

૨૬

પો.ઇન્સ.શ્રી જ.નગર  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા- ૨૯/૦૮/૧૫ ના રોજ અબ્દુલભાઇના મકાનમાં ઉપરના માળે લીમડીવાળું ફળીયા ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી અબ્દુલ અજીજ શેખ નવાબ કુરેશી તથા બીજા ૬ ઇસમોએ મકાનમાં ગોળ કુંડાળું વળી પત્તા-પાના હારજીતનો જુગાર રમી રમાડતા જમીન દાવ ઉપર રોકડા રૂ.૪૭૦૦/- તેમજ તમામના અંગઝડતીના રૂ.૭૩૨૦/- તથા મોબાઇલ નં-૪ કિ.રૂ.૯૫૦૦/- તથા કુલ્લે ૨૧૫૨૦/- પત્તા-પાનાની સાથે મળી આવી પકડાઈ જઈ ગુન્હો કર્યા વિ બાબતે જ.નગર પો.સ્ટે. II ગુ.ર.નં ૩૭૧/૧૫ જુગાર ધારા કલમ ૪.૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડા રૂ.૪૭૦૦/- તેમજ તમામના અંગઝડતીના રૂ.૭૩૨૦/- તથા મોબાઇલ નં-૪ કિ.રૂ.૯૫૦૦/- તથા કુલ્લે ૨૧૫૨૦/-

૨૭

પો.ઇન્સ.શ્રી સ.ગંજ  પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૩૦/૮/૧૫ ના રોજ ગરાસીયા મોહલ્લો ચોક પાસે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી મહેશ રમણભાઇ પરમાર તથા બીજા ૭ ઇસમોએ
જાહેરમાં ગોળ કુડાળુ વળી પ્રતાપાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમતા જમીનદાવ ના વેરણ છેરણ હાલતમા રોકડા રૂ ૨૧૩૦/- તથા અંગ ઝડતી કુલ રૂ ૧૬,૭૩૦/- મળી કુલ્લે રૂ ૧૮,૮૬૦/- તથા પાતા પાના નગ ૫૨ કી રૂ ૦૦/૦૦ તથા મોબાઇલ નગ ૭ જે તમામ ની કુલ કી રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ ૨૯,૩૬૦/- મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે સયાજીગંજ પોસ્ટે II-૬૬૫/૧૫ જુગાર અટકાયતી અધિનમ ૧૨ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડા રૂ ૨૧૩૦/- તથા અંગ ઝડતી કુલ રૂ ૧૬,૭૩૦/- મળી કુલ્લે રૂ ૧૮,૮૬૦/- તથા મોબાઇલ નગ ૭ કુલ કી રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ ૨૯,૩૬૦/-

૨૮

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૩૦/૦૮/૧૫ ના રોજ નવી ધરતી ગોલવાડ ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી નરેશ નટવરલાલ રાણાએ પોતના ઘરમાં આર્થિક  ફાયદા સારૂ બીજા ૭ ઇસમોને પત્તાપના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા અંગ ઝડતીમાંથી  રોકડા રૂા.૭૦,૩૦૦/- તથા પત્તા નંગ-૫૨ જેની કિ.રૂા ૦૦/- ગણી શકાય તેમજ જમીનદાવ રૂા. ૩,૨૦૦/- ના તેમજ મલબાઇલ ફોન  નંગ-૪ રોકડા .કી.રૂા.૧૬,૦૦૦/- સાથે મળી કુલ્લે રૂા. ૮૯,૫૦૦/-નો મુદામાલ સાથે મળી  આવી પકડાઇ જઇ ગુનો કર્યા વીગેરે બાબતે કા.બાગ II ગુ.ર.નં. ૪૮૪/૧૫ hજુગાર ધારા કલમ ૪,૫, મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

 અંગ ઝડતીમાંથી રોકડા રૂા.૭૦,૩૦૦/- તથા જમીનદાવ રૂા.૩,૨૦૦/- તેમજ મો.ફોન નંગ-૪ રોકડા કી.રૂા.૧૬,૦૦૦/- કુલ્લે રૂા.૮૯,૫૦૦/-

૨૯

પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૩૦/૦૮/૧૫ ના રોજ મીરા ચાર રસ્તા પાસે વડોદરા શહેર ખાતે બાતમી આધારે આરોપી નયન માધવરાવ ગાયકવાડ તથા બીજા ૮ ઇસમોએ ભાડાની દુકાનમા જુગારનો હારજીતનો જુગાર રમવા રમાડવા સારૂ ભેગાકરી જુગાર રમતા પકડાઇ ગયેલ જેઓ પાસેથી પત્તા પાના નંગ-૫૨ તેમજ તમામની અંગ જડતીના રૂ.૩૪૪૫૦/- તેમજ જમીન દાવ ઉપરથી રૂ.૨૪૫૫૦/-તેમજ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૩ જેની કી.રૂ.૬૬૧૦૦/-તેમજ મો.સા. તથા એએસ કુલ નંગ ૩ જેની કી.રૂ.૭૦૦૦૦/-મળી કુલ્લે રૂ.૧૯૫૧૦૦/-ની સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે સીટી II ગુ.ર.નં.૯૫૮/૧૫ જુગાર ધારા ૪-૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

અંગ જડતીના રૂ.૩૪૪૫૦/- તેમજ જમીન દાવ ઉપરથી રૂ.૨૪૫૫૦/-તેમજ અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૧૩ કી.રૂ.૬૬૧૦૦/-તેમજ મો.સા. તથા એએસ કુલ નંગ.૩ કી.રૂ.૭૦૦૦૦/-મળી કુલ્લે રૂ.૧૯૫૧૦૦/-

૩૦

પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૩૦/૦૮/૧૫ ના રોજ મીરા ચાર રસ્તા પાસે વડોદરા શહેર ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી પ્રકાશભાઇ ત્રીકમદાસ સંજનાની તથા બીજા ૩ ઇસમો દુકાનમા જુગારનો હારજીતનો જુગાર રમવા રમાડવા સારૂ ભેગાકરી જુગાર રમતા પકડાઇ ગયેલ જેઓ પાસેથી પત્તા પાના નંગ-૫૨ તેમજ તમામની અંગ જડતીના તથા મોબાઇલ નંગ-૩તથા જમીન દાવ ઉપરથી મળી કુલ્લે રૂ.૧૦૮૯૫/- સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે સીટી II ગુ.ર.નં.૯૫૯/૧૫ જુગાર ધારા ૪-૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

પત્તા પાના નંગ-૫૨ તેમજ તમામની અંગ જડતીના તથા મોબાઇલ નંગ-૩તથા જમીન દાવ ઉપરથી મળી કુલ્લે રૂ.૧૦૮૯૫/-

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 16-10-2015