હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

માહે ૯/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્સ.શ્રી પી.સી.બી., પોલીસ સ્ટાફ સાથે

તા.૨૭/૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે- નવાયાર્ડ ફુલવાડી ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧) ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ રહે નવાયાર્ડ ફુલવાડી બ્રીજ રોડ વડોદરા શહેર નાને તા. ૨૪/૭/૧૫ ના રોજકલાક ૧/૧૫ વાગે અટક કરવામાં આવેલ છે નાઓ વિદેશી દારુ બોટલ ૨૪૯ કિંમત  રુ. ૮૨૭૩૭/- સાથે મળી આવેલ હોય ગુનો કર્યા બાબતે ફતેગંજ થર્ડ  ગુ.ર.નંબર ૫૮૧/૧૫ પોહી કલમ ૬૬બી, ૬૫એ ઇ,  ૮૧, ૧૦૮,  ૧૧૬ ખ,  મુજબનો ગુનો રજી કરાવેલ છે.

વિદેશી દારુ બોટલ ૨૪૯ કિંમત  રુ. ૮૨૭૩૭/-

પો.ઇન્સ.શ્રી પી.સી.બી., પોલીસ સ્ટાફ સાથે

તા.૨૫/૦૯/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે.નંદેસરી ગામ મહેશ્વરી ફળીય પાસે તા.જી.વડોદરા ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧) રાજવીરસિંહ ઉર્ફે લવો છત્રસિંહ સિન્ધા રહે.૨૩૦ શિવાજીનગર નંદેસરી ગામ મહેશ્વરી ફળીયુ તા.જી.વડોદરા નાને તા.૨૫/૦૯/૧૫ના ક. ૨૦/૪૫ વાગે અટક કરેલ છે. જયારે  (2) બાબો જેનાપુરાનામ ની ખબર નથી રહે.આણંદ નાનો વોન્‍ટેડ છે. નાઓ ઇંગ્લીશદારૂ ની નાની મોટી બોટલો ૮૫૨ તથા બીયર ના ટીન નંગ – ૫૭૬ જેની કિ.રૂ.૨,૫૦,૮૦૦/- મળી આવેલ ગુનો કર્યા બાબતે છાણી III-487/15 પ્રોહી એક્ટ કલમ. 66(1) B,65AE, 81,108, 116(ખ) મુજબનો ગુનો રજી કરાવેલ છે.

ઇંગ્લીશદારૂ ની નાની મોટી બોટલો ૮૫૨ તથા બીયર ના ટીન નંગ – ૫૭૬ જેની કિ.રૂ.૨,૫૦,૮૦૦/-

મ.પો.કમિ.શ્રી પીનાકીન પરમાર તથા પોલીસ સ્ટાફ સાથે

તા.૦૩/૦૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે યોગીનગર મ.નં.૧ કીશનવાડી ૫૪ કવાટર ની બાજુમાં ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧) આનંદ કીશન કહાર રહે મ.નં.૧ યોગીનગર ૫૪ કવાટરની બાજુમા વડોદરા (ર) અજય શીવસાગર ગુપ્તા રહે સદર (૩) લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની રહે ટી/૧૫/ર૪૮ સંતકબીર કોલોની વારસીયા વડોદરા નાઓ દેશીદારૂ લીટર-ર૩૬ કી.રૂા.૪૭ર૦/-વિદેશી દારૂ બોટલ નંગ-૪૭ર કી.રૂા.ર૭૮૫૦/-બીયરટીન નંગ-ર૭૫ કી.રૂા.ર૭૫૦૦/-એક નોકીયા મોબાઇલ કી.રૂા.૧૦૦૦/-કુલ-૬૧૦૦૦/સાથે મળી આવેલ હોય ગુનો કર્યા બાબતે કિશનવાડી થર્ડ ૭૮૮/૧૫ પ્રોહીએકટ કલમ ૬૬-બી, ૬૫-એ,ઇ ૧૧૬(ખ), ૮૧ વિગેરે મુજબનો ગુનો રજી કરાવેલ છે.

દેશીદારૂ લીટર-ર૩૬  કી.રૂા.૪૭ર૦/- વિદેશી દારૂ બોટલ નંગ-૪૭ર કી.રૂા.ર૭૮૫૦/- બીયરટીન નંગ-ર૭૫ કી.રૂા.ર૭૫૦૦/-  એક નોકીયા મોબાઇલ કી.રૂા.૧૦૦૦/- કુલ-૬૧૦૦૦/-

પો.ઇન્‍સ.શ્રી મકરપુરા પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા ૦૭/૦૯/૧૫ ના રોજ તરસાલી ચેક પો.સ્ટ પાસે તરસાલી ચોકી ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) શૈલેષ અંબાલાલ  રાજપુત રહે ઉકાજીનુ વાડયુ બાલાજી ડુપલેક્ષ સામે મહાકાળી ફેબ્રીકેશન પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર તથા બીજા બે  વોન્ટેડ (૧) ટીનાભાઈ જેના પુરાનામની ખબર નથી તે રહે ગોરજગામ તા. વાધોડીયા જી વડોદરા (૩) વોન્ટેડ મુકેશ પુનમભાઈ ધોબી પુનીતનગર વાઘોડીયા રોડ મહેશ કોમ્પલેક્ષ ની પાછળ વડોદરાનાઓએ આરોપી કોટરીયા નંગ-૫૧૫ જેની કિ રૂ| ૫૧,૫૦૦/- તેમજ ઓટો રીક્ષા નં જીજે-૦૬-એ.યુ-૧૩૯૨ ની કિ રૂ| ૧,૦૦,૦૦૦/-ની ગણી કુલ્લે કિ રૂ| ૧,૫૧,૫૦૦/- સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય વિ.બબાતે મકરપુરા પો.સ્‍ટે. થર્ડ ગુ.ર.નાં. ૭૬૭/૧૫, પ્રોહી એકટ કલમ ૬૬(૧) બી, ૬૫ એ.ઇ. ૧૧૬(ખ), ૧૦૮, ૮૧ મુજબનો નો ગુનો તા.૭/૯/૧૫ ના રોજ રજી કરાવેલ છે.

કોટરીયા નંગ-૫૧૫ જેની કિ રૂ| ૫૧,૫૦૦/- તેમજ ઓટો રીક્ષા નં જીજે-૦૬-એ.યુ-૧૩૯૨ ની કિ રૂ| ૧,૦૦,૦૦૦/-ની ગણી કુલ્લે કિ રૂ| ૧,૫૧,૫૦૦/-

પો.ઇન્સ.શ્રી સયાજીગંજ પો.સ્‍ટે. પોલીસ સ્ટાફ સાથે

તા.૦૬/૦૯/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે કલ્યાણનગર ભૈયાની ચાલીમાં રેઇડ કરતાં આરોપીઓ ૧) ઇમ્તીયાઝ ઇનાયતાલી પઠાણ ૨) કાસમ કુતુબીદદ્રીન શેખ ૩) ગુલામરબાની ઉફે બાબુ સલીમખાન પઠાણ ૪) ગુલફામ ઇરફાનખાન પઠાણ ૫) રીઝવાન સબીઉલહસન પઠાણ ૬) અનવર અખતરખાન પઠાણ ૭) રમઝાનરઝાક અબ્દુલગફારખાન પઠાણ ૮) ફીરોજ ઝુલ્ફીકાર પઠણ ૯) સમસાદ અલી છ્નેઅલી ફકીર ૧૦) ચુનરખાન મુનેખાન પઠાણ ૧૧) ભુરાભાઇ અસીરએહમદ પઠાણ ૧૨) જલાલઉદ્રીન કમરૂદીન શેખ તમામ રહે ભૈયાની ચાલી જ્યા માસીના મકાનમાં વડોદરા નાઓને રોકડા રૂા.૨૭,૯૦૦/- અંગ ઝડતીના રૂા.૨૬૦૦/- મો.ફોન-૯, કિ.રૂ.૫૩૦૦/- મળી કુલ્‍લે રૂા.૩૫,૮૦૦/- સાથે તા.૬/૦૯/૧૫ના ક.૧૯/૧૫ વાગે અટક કરેલ જે બાબતે સયાજીગંજ પો.સ્ટે  II-૬૮૭/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

રોકડા રૂા.૨૭,૯૦૦/- અંગ ઝડતીના રૂા.૨૬૦૦/- મો.ફોન-૯, કિ.રૂ.૫૩૦૦/- મળી કુલ્‍લે રૂા.૩૫,૮૦૦/-

પો.ઇન્સ.શ્રી ડી.આઇ.મહીડા તથા પોલીસ સ્ટાફ કીશનવાડી પો.સ્ટે.

તા.૪/૦૯/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે સયાજી ટાઉનશીપ મારૂતીનગર  સામે વિઠ્ઠલનગરમાં ગૌતમ લાખાણીની દુકાનમાં આજવારોડ  ખાતે રેઇડ કરતાં આરોપીઓ ૧) ગૌતમ પરસોત્તમ પરમાર (ર) રાકેશ જયંતીભાઇ ઠાકોર (૩) હીતેશ જયંતીભાઇ ઠાકોર (૪) શકીલ મલંગ શેખ (૫) નીલેશ પરશુરામ મહાબળેશ્વર (૬) પ્રકાશ રમેશ મહંતો (૭) અલ્તાફ મેહમુદ પટેલ (૮) યુનુસ સુલેમાન સોદાગર (૯) સત્યાનંદ શંકરભાઇ સોલંકી (૧૦) ખાલીદ આરીફ મેમણ તમામ રહે વડોદરા. નાઓને રોકડા રૂા.ર૮૦૪૦/- મોબાઇલ નંગ-૧૦ કી.રૂા.રર૭૦૦/- વાહન નંગ-૬ કી.રૂા.૧૫૮૦૦૦/- કુલ કી.રૂા.ર૦૮૭૪૦/- સાથે મળી આવતાં જે બાબતે કિશનવાડી સેકન્ડ ૫૫૪/૧૫ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

રોકડા રૂા.ર૮૦૪૦/- મોબાઇલ નંગ-૧૦ કી.રૂા.રર૭૦૦/- વાહન નંગ-૬ કી.રૂા.૧૫૮૦૦૦/- કુલ કી.રૂા.ર૦૮૭૪૦/-

પો.ઇન્સ.શ્રી SOG તથા પોલીસ સ્ટાફ

તા.૪/૦૯/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે મોજે- સી/૫૩/૧ સુપર બેકરી પાસે રેઇડ કરતાં આરોપીઓ (૧) મુકેશ નિર્મલદાશ ખોડવાણી (૨) ચંદન ખેમચંદ લેલવાણી (૩) હીતેષભાઇ નંદલાલ આશુતાણી (૪) અબ્દુલવહિદ અબ્દુલમજીદ પઠાણ (૫) અમરનાથ ઉર્ફેબડેલાલ મિઠાઇવાલા નાઓ અંગ ઝડતીના ૨૫,૫૦૦/- જમીનદાવ પરથી રોકડા રૂ. ૨૫૪૦/- મોબાઇલ નંગ ૧૦ કિંમત રૂ. ૨૨,૭૦૦/- ત્રણ મો.સા. તથા ત્રણ એકટીવા કિંમત રૂ. ૧,૫૮,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૨,૦૮,૦૪૦/- સાથે મળી આવતાં જે બાબતે કિશનવાડી II ૫૫૫/૧૫ જુગારધારા ૧૨ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

અંગ ઝડતીના ૨૫,૫૦૦/- જમીનદાવ પરથી રોકડા રૂ. ૨૫૪૦/- મો નંગ ૧૦ કિંમત રૂ. ૨૨,૭૦૦/- ત્રણ મો.સા. તથા ત્રણ એકટીવા કિંમત રૂ.૧,૫૮,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૮,૦૪૦/-

પો.ઇન્સ.શ્રી એમ.એમ.પરમાર પી.સી.બી. વડોદરા

તા.૫/૦૯/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે વાઘેશ્વરી સોસાયટી, મ.નં.ડી/૭૬ વા.રોડ ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) જૈમીન રાજેન્દ્ર શાહ રહે ડી/૭૬ વાઘેશ્વરી સોસાયટી વા.રોડ (ર) મનીષ ઇશ્વર પંચાલ (૩) હીરેન્દ્ર શીવાભાઇ સીંગ (૪) રાજેન્દ્ર બાળાસાહેબ ખરડે (૫) જીગર પ્રકાશ દેસાઇ (૬) હર્ષીત પંકજ સોલંકી (૭) પ્રશાંત પુંડલીક ઇરાશે (૮) ઇસ્માઇલ રહીમ મીરઝા (૯) જૈમીન રાકેશ માછી (૧૦) મોન્ટુ ઇશ્વરભાઇ રાણા (૧૧) પંડયા વિશ્રામ ઉત્તેકર (૧ર) કૃણાલ ભરતભાઇ રાણા (૧૩) નિલેશ લીલાધર કહાર (૧૪) ભરત  પ્રમોદ તિવારી (૧૫) મનીષ બાળાસાહેબ ખરડે (૧૬) ગીરીશ બાલકૃષ્ણ સીંધે (૧૭) પ્રકાશ કીશન કહાર (૧૮) રાજેશ બચુભાઇ કહાર (૧૯) કૌશલ ગગનભાઇ શાહ (ર૦)  આનંદ સુનીલ ઓઝા તમામ રહે વડોદરા શહેર. નાઓ રોકડા રૂા.૬૦૬૯૦/- મોબાઇલ નંગ-૧૯ કી.રૂા.૨૫૮૦૦/- વાહન નંગ-૨ કી.રૂા.૫૦૦૦૦/- કુલ કી.રૂા.૧૩૬૪૯૦/- સાથે મળી આવતાં જે આધારે કિશનવાડી સેકન્ડ ૫૫૭/૧૫ જુગારધારા કલમ  ૪, ૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

રોકડા રૂા.૬૦૬૯૦/- મોબાઇલ નંગ-૧૯ કી.રૂા.૨૫૮૦૦/- વાહન નંગ-૨ કી.રૂા.૫૦૦૦૦/- કુલ કી.રૂા.૧૩૬૪૯૦/-

પો.ઇન્‍સ.શ્રી માંજલપુર પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧/૯/૨૦૧૫ ના ક. ૧૯/૫૦ ગોકુલ ધામ સો.મ.નં. સી/૨૮ ના ધાબા ઉપર ખુલ્લી અગાસીમાં વડોદરા ખાતે  બાતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧) નયનભાઇ કનુભાઇ ઠક્કર રહે, સી/૨૮ ગોકુલધાનસોસા સરસ્વતી ચાર રસ્તા પાસે તથા બીજા ૩  નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ હારજીતનો જુગાર રમતાં પકડાઇ જતાં  અંગઝડતી તથા જમીન દાવના  મળી કુલ રૂપીયા -૨૯,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૫ કિ.રૂ-૪૦૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ નો મળી આવતાં માંજલપુર પો.સ્‍ટે .II.૨૪૫/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ તા.૦૧/૦૯/૧૫ કલાક ૨૧/૩૦  વાગે  ગુનો રજી કરાવેલ છે.

અંગઝડતી તથા જમીન દાવના  મળી કુલ રૂપીયા -૨૯,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૫ કિ.રૂ-૪૦૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨

૧૦

પો.ઇન્‍સ.શ્રી મકરપુરા પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા ૦૫/૦૯/૧૫ ના ક. ૦૦/૧૫ મોજે:દંતેશ્વર ભાથુજી મહારાજના મંદીર જતા આગળ જલારામ મેડીકલ સ્ટોર.પાસ્રે બતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧)અક્ષયકુમાર હસમુખલાલ ઠક્કર રહે મકાન નં, ૧૨ જ્ઞાનનગર દંતેશ્વર વડોદરા શહેરતથા બીજા ૩ નાઓ ગોળ કુંડાળુ વળી પોતાના આર્થિક ફાયદા સારુ પૈસા વડે હાજ જીત નો જુગાર રમતાં પકડાઇ જતાં અંગ ઝડતીના રોકડા રૂ| ૧૫૦૮૦/- જમીનદાવના કુલ્લે રૂ| ૩૦૦૦૦/- મળી કુલ્લે રૂ| ૪૯૩૮૦/-નો મુદૃામાલ મળી આવતાં મકરપુરા પો.સ્ટે II ૨૮૧/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો તા.૫/૯/૧૫ ના કલાક ૦૧/૧૫ વાગે ગુનો રજી કરાવેલ

પત્તા પાના નંગ-૫૨ કિ ૦૦/૦૦ અંગ ઝડતીના રોકડા રૂ| ૧૫૦૮૦/- જમીનદાવના કુલ્લે રૂ| ૩૦૦૦૦/- મળી કુલ્લે રૂ| ૪૯૩૮૦/-

૧૧

પો.ઇન્‍સ.શ્રી જે.પી.રોડ પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૦૬/૦૯/૧૫ ના કલાક     ૦૦/૪૦વાગે, મોજે. ડી/૮૩, ગુલાબ વાટીકા, તાંદલજા રોડ વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી .(૧) નિકુંજભાઇ હસમુખભાઇ મહેતા રહે. ૪, રસકપુર એપાર્ટમેંટ, વિલેપાર્લે વેસ્ટ મુંબઇ તથા બીજા ૧૦ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પૈસા વડે હારજીતનો જુગાર રમી પકડાઇ જતાં અંગઝડતીના કુલ્લે રૂ.૭૧,૯૮૦/- તથા દાવના કુલ રૂ. ૧૯,૬૦૦/- તથા કોઇન બોક્ષમાંથી મળેલ રોક્ડા રૂ. ૫,૦૦૦/- મળી રોકડા રૂ. ૯૬,૫૮૦/- તથા મોબાઇલ નંગ-૧૧  કિ. રૂ. ૬૯,૦૦૦/- તથા વાહનો કિ.રૂ. ૪૧,૪૦,૦૦૦/- તથા કોઇન બોક્ષ કિ.રૂ.૧૫૦/- તથા ચાદર કિ.રૂ ૫૦/- તથા પત્તા-પાનાની કેટ નંગ-૧૨ મળી કુલ્લે રૂ. ૪૩,૦૫,૭૮૦/- નો મળી આવતાં જે.પી.રોડ પો.સ્‍ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૪૦/૧૫ જુગાર ધારા કલમ ૪, ૫મુજબનો ગુનો તા.૬/૯/૧૫ના રોજ દાખલ કરાવેલ છે.

અંગઝડતીના કુલ્લે રૂ.૭૧,૯૮૦/- તથા દાવના કુલ રૂ. ૧૯,૬૦૦/- તથા કોઇન બોક્ષમાંથી મળેલ રોક્ડા રૂ. ૫,૦૦૦/- મળી રોકડા રૂ. ૯૬,૫૮૦/- તથા મોબાઇલ નંગ-૧૧  કિ. રૂ. ૬૯,૦૦૦/- તથા વાહનો કિ.રૂ. ૪૧,૪૦,૦૦૦/- તથા કોઇન બોક્ષ કિ.રૂ.૧૫૦/- તથા ચાદર કિ.રૂ ૫૦/- તથા પત્તા-પાનાની કેટ નંગ-૧૨ મળી કુલ્લે રૂ.૪૩,૦૫,૭૮૦/-

૧૨

પો.ઇન્સ.શ્રી જ.નગર પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ

તા- ૦૩/૦૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે- પચવટી કેનાલ પાસે ન્યુ ઈન્દિરાનગર તા જી વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) મુકેશભાઈ પ્રભાતભાઈ માછી તથા બીજા ૮ નાઓ જમીનદાવ ઉપરના રોકડ રૂપિયા ૪૨૦૦/- તેમજ તમામ તહોદારની અગ ઝડતીના રૂપિયા ૬૭૦૦/- તથા મોબાઈલ નગ ૬ કિ રૂ ૪૦૦૦/- મળી કુલે રૂપિયા ૧૪૯૦૦/- તથા પતા પાના નગ ૫૨ કિ રૂ ૦૦/૦૦ તથા એક લાબી બીડ જેની કિમત ૦૦/૦૦ સાથે મળી આવતાં જે આધારે જવાહરનગર પો.સ્‍ટે II ગુ.ર.નં ૩૭૬/૧૫ જુગારધારા કલમ ૪.૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

જમીનદાવ ઉપરના રોકડ રૂપિયા ૪૨૦૦/- તેમજ તમામ તહોદારની અગ ઝડતીના રૂપિયા ૬૭૦૦/- તથા મોબાઈલ નગ ૬ કિ રૂ ૪૦૦૦/- મળી કુલે રૂપિયા ૧૪૯૦૦/- તથા પતા પાના નગ ૫૨

૧૩

પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ

તા- ૦૩/૦૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મો.જે. કુંભ સોસા. મ.નં. એ/૧૯ મા પ કીમી  સહયોગ  ચોકી ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) કનુભાઇ  બાબુભાઇ દેવીપુજક તથા બીજા ૯ ઇસમોએ રોકડા રૂ. ૯૭૯૦/- તથા મો.નંગ ૦૯ કી.રૂ. ૧૬,૨૦૦/- મળી કુલ્લે રૂ. ૨૫,૯૯૦/- સાથે તથા લાઇટબીલ જેની કિ.રૂ. ૧૦૦/- ગણી શકાય તથા પત્તા પાના નંગ ૧૦૪  જેની કિ.રૂ. ૦૦/૦૦ ની સાથે મળી આવતાં તેઓ તમામને  તા.૦૩/૦૯/૧૫ ના  કલાક ૦૧/૧૫  વાગે  અટક  કરી, જે આધારે ગોરવા ગુ.ર.નં. II ૫૨૫/૧૫ જુગારધારા ૪-૫ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

રોકડા રૂ. ૯૭૯૦/- તથા મો.નંગ ૦૯ કી.રૂ. ૧૬,૨૦૦/- મળી કુલ્લે રૂ. ૨૫,૯૯૦/- સાથે તથા લાઇટબીલ જેની કિ.રૂ. ૧૦૦/- ગણી શકાય તથા પત્તા પાના નંગ ૧૦૪ 

૧૪

પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફ

તા- ૦૫/૦૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મો.જે. પ્રતિભા કોપ્લેક્ષ અરૂણાચલ રોડ સુભાનપુરા  પાસે  દ કીમી ૧ ઇલોરાપાર્ક ચોકી ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) પ્રતાપસિંહ રણજીતસિંહ ગોહીલ રહે.એચ/૫૬ આદર્શ ડુપ્લેક્ષ આઇ.ટી.આઇ  સામે ગોરવા વડોદરા શહેર તથા બીજા ૫ ઇસમોએ રૂ. ૧૩૦૦- ચલણી નોટો તથા  પત્તા પાના નંગ ૧૦૪ કિ. રૂ. ૦૦/- ના તથા  અંગ  ઝડતીમાથી મળી  આવેલ જુદાજુદા દરની ચલણીનોટોમળી કુલ રૂ.૨૧૭૬૦/- તથા  વાહનો જેમા હુંડાઇ વર્ના તથા ટાટા સફારી તથા  હીરો હોન્ડા સ્પેલ્ડર મળી  કુલ રૂ. ૧૦,૧૫,૦૦૦/- મળી  કુલ મુદ્દામાલ કિ. રૂ. ૧૧,૧૬,૦૬૦/- ની સાથે મળી આવતાં તેઓ તમામને તા.૦૫/૦૯/૧૫ ના  કલાક ૨૦/૩૦  વાગે  અટક  કરી જે આધારે ગોરવા ગુ.ર.નં. II ૫૩૦/૧૫ જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

રૂ. ૧૩૦૦- ચલણી નોટો તથા  પત્તા પાના નંગ ૧૦૪ કિ. રૂ. ૦૦/- ના તથા  અંગ  ઝડતીમાથી મળી  આવેલ જુદાજુદા દરની ચલણીનોટોમળી કુલ રૂ.૨૧૭૬૦/- તથા  વાહનો જેમા હુંડાઇ વર્ના તથા ટાટા સફારી તથા  હીરો હોન્ડા સ્પેલ્ડર મળી  કુલ રૂ. ૧૦,૧૫,૦૦૦/- મળી  કુલ મુદ્દામાલ કિ. રૂ. ૧૧,૧૬,૦૬૦/-

૧૫

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૨/૦૯/૧૫ નારોજ દિવ્યલોક સોસા. મ.નં.૧૦ પાસપોર્ટની ઓફીસની સામે, નિઝામપુરા વડોદરા ખાતે બાતમી આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) ધર્મેશભાઇ હર્ષદભાઇ પટેલ નાએ પોતાના રહેણાંક મકાનમાં બીજા કુલ-૧૫ આરોપીઓ સાથે મળી પત્તા પાનાહાર જીતનો જુગાર રમતા પકડાઇ જતા જુગારધામમાંથી જુગારના સાધનો જેમાં કેટ નંગ-પ કિ.રૂા.૦૦/- મો.ફોન નંગ-પ કિ.રૂ.૧૯૩૦૦૦/- અંગઝડતી તેમજ દાવ પરના કુલ રૂા.૨,૮૮,૫૦૦/- રંગબેરંગી પ્લાસ્ટીકની કોઇલ નંગ-૭૦૦ કિ.રૂ.૦૦/- એક ચાદર કિ.રૂા.૧૦૦/- વાહનો કુલ-૪ મળી કુલ્લે રૂા.૨૨,૮૧,૬૫૦/- નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે. II ગુ.ર.નં.૧૦૧/૧૫ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

મો.ફોન નંગ-પ કિ.રૂ.૧૯૩૦૦૦/- અંગઝડતી તેમજ દાવ પરના કુલ રૂા.૨,૮૮,૫૦૦/- રંગબે રંગી પ્લાસ્ટીકની કોઇલ નંગ-૭૦૦ કિ.રૂ.૦૦/- એક ચાદર કિ.રૂા.૧૦૦/-વાહનો કુલ-૪ મળી કુલ્લે રૂા.૨૨,૮૧,૬૫૦/-

૧૬

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૫/૯/૧૫ નારોજ ર૪૩, અજીતનગર સોસા., ડી માર્ટ પાસે,  અકોટા, વડોદરા શહેર ખાતે બાતમી આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) દ્રોણભાઇ સુરેશભાઇ રાવ નાઓ તથા બીજા કુલઅ-૧૩ નાઓએ પોતાના આર્થિક ફાયદા સારુ  આરોપી નં.૫ નાએ પોતાના રહેણાંક મકાનમાં ઉ૫રોકત આરોપીઓ સાથે મળી પત્તા પાનાહાર જીતનો જુગાર રમતા પકડાઇ જતા  પત્તા પાના પૈસા વડે હારજીતનો ત્રણ પત્તીનો જુગાર રમી રમાડી કુલ્લે રોકડા રૂા.૩૬,૭૪૦/- મોબાઇલ ફોન નંગ-૧૪, કિ.રૂ.૧,૬૮,૫૦૦/- તથા વાહનો નંગ-૩ જેમાં મારૂતી સ્વીફટકાર, ઇન્ડીકા વીસ્ટા કાર, યામાહા મો.સા., એકટીવા કિ.રૂા.૭,૬૦,૦૦૦/- પત્તા પાના નંગ-૧૦૪ તમામ મળી કુલ્લે કિ.રૂ.૯,૬૫,૨૪૦/- નો મુદામાલ કબ્જે કરી  ડી.સી.બી. પો.સ્ટે.  II  ગુ.ર.નં. ૧૦૩/૧૫ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

કુલ્લે રોકડા રૂા.૩૬,૭૪૦/- મોબાઇલ ફોન નંગ-૧૪, કિ.રૂ.૧,૬૮,૫૦૦/- તથા વાહનો નંગ-૩ જેમાં મારૂતી સ્વીફટકાર, ઇન્ડીકા વીસ્ટા કાર, યામાહા મો.સા., એકટીવા કિ.રૂા.૭,૬૦,૦૦૦/- પત્તા પાના નંગ-૧૦૪ તમામ મળી કુલ્લે કિ.રૂ.૯,૬૫,૨૪૦/-

૧૭

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા

તા.૧૪/૦૯/૧૫ નારોજ  દિવ્યજયોત મ.ન.૮ મકરપુરા રોડ વડોદરા શહેર ખાતે બાતમી આધારે રેઇડ કરતા આરોપીઓ  (૧) ખાલીદ ઐયુબ પટેલ રહે. તવકકલનગર તથા બીજા કુલ-૧૫ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારુ પત્તાપાના પૈસાનો હારજીતનો જુગાર રમાડવા માટે બહારથી લોકોને મકરપુરા રોડ દિવ્યજયોત સોસા. મ.ન.૮ ખાતે બોલાવી આરોપી ન.ર નાઓને પોતાના આર્થીક ફાયદાસારુ કબજા ભોગવાટાવાળા સદર મકાનના પ્રથમ માળ જુગારના અખાડા તરીકે ઉપયોગ કરી જુગાર રમવા માટેની સુવિધા પુરી પાડી  કુલ્લે રોકડ રુ. ૧,૮૦,૧૦/- તથા મોબાઇલ ફોન નગ-૧૪, મોટર સાયકલ-૧ મળી કુલ્લે રુ.૨,૮૦,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી ડી.સી.બી. પો.સ્ટે.  II  ૧૦૮/૧૫ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.

કુલ્લે રોકડ રુ. ૧,૮૦,૧૦/- તથા મોબાઇલ ફોન નગ-૧૪, મોટર સાયકલ-૧ મળી કુલ્લે રુ.૨,૮૦,૧૦૦/-

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 16-10-2015