હું શોધું છું

હોમ  |

વાવાઝોડું
Rating :  Star Star Star Star Star   

અકસ્માત 

અકસ્માત આગોતરી સાવચેતીઓ

 • આપનું વાહન હંમેશા સારી સ્થિતીમાં રાખો.
 • અંગત જીવન વિમા અને એકસીડન્ટ વિમા કઢાવી લેવા.
 • વાહનના તથા વિમાના મહત્વના કાગળોની નકલો વાહનમાં રાખવી.
 • પ્રાથમિક સારવાર અને ઈમરજન્સી માટેના નાના સાધનો વાહનમાં સાથે રાખવા.
 • મહત્વના ટેલીફોન નંબરો તથા નજીકના સગાં-સંબંધીઓના નામ-સરનામાની વિગત વાહનમાં કાગળો સાથે જ રાખવી.
 • બ્લડગૃપની વિગતો કાગળો સાથે રાખવી.
 • સીટ બેલ્ટ બાંધીને જ વાહન ચલાવવુ.
 • યોગ્ય ટ્રેકમાં જ વાહન ચલાવવુ.
 • ડ્રાયવીંગ લાયસન્સ સાથે જ રાખવું
 • નિયંત્રિત ગતિથી વાહન ચલાવવું.
 • માનવરહિત ખુલ્લા રેલ્વે ફાટકને ક્રોસ કરતાં પહેલાં ખાત્રી કરી પસાર થવુ.
 • અકસ્માત થાય ત્યારે માનસિક સ્વસ્થ્તા જાળવી રાખવી પોલીસ અને એમ્બ્યુલન્સ માટે ફોન કરવો અથવા જાણ કરવી.
 • ધાયલ વ્યકિતઓને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી ને તાત્કાલીક દવાખાને પહોચડવા.
 • ટ્રાફીક જામ ન થાય તે માટે તાત્કાલીક પગલાં લેવા.
 • અકસ્માતના સ્થળે લોકો ભેગા ન થાય તે જોવુ
 • અકસ્માતના સ્થળે માલ-સામાનની સલામતીની વ્યવસ્થા ગોઠવવી.
 • અકસ્માતને કારણે જો કોઈ જવલનશીલ પદાર્થ ઢોળાઈ ગયો હોય તો આગ લાગે નહી તે માટે તાત્કાલીક આગોતરી ગોઠવણ કરવી અને લોકોને આવા સ્થળેથી દુર રાખવા.
 • ઇજા ગ્રસ્‍ત વ્‍યકિતઓને તાત્‍કાલીક સારવાર માટે ખસેડવા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018