હું શોધું છું

હોમ  |

રોગચાળો
Rating :  Star Star Star Star Star   

રોગચાળો   

રોગચાળાની આગોતરી સાવચેતીઓ

 • પીવાનું પાણી હંમેશા ગાળીને, સ્વચ્છ કરીને પીવું.
 • પાણીના વાસણો હંમેશા સ્વચ્છ રાખવાં.
 • પીવાના પાણીમાં કલોરીનની ટીકડી નાખવી.
 • પાણી ઉકાળીને પીવું તથા તાજો ખોરાક જ લેવો.
 • ઝાડા-ઉલ્ટીના કિસ્સાઓમાં પ્રવાહી ખોરા લેવો. દકી દૂર કરો.
 • ઘરની આજુ બાજુમાં કૂડો કચરો જમા થયેલ હોય તો તાત્કાલિક હટાવી લઈને પર્યાવરણ સ્વચ્છ રાખવું.
 • મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગાલાં લો.
 • સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે બારી બારણ બંધ રાખો.
 • મચ્છર અગબતી કે લીમડાનાં પાનનો ધૂમાડો કરી મચ્છરોને દૂર રાખો.
 • આપના વિસ્તારમાં દવા છાંટવા આવે ત્યારે ઘરમાં પણ છંટકાવ કરાવી લો.
 • ટી.બી., પોલીયો,ત્રિગુણી અને ઓરીની રોગ પ્રતિકારક રસી મુકાવો.
 • પીવાના પાણીના લીકેજ શોધી તાત્કાલિક રીપેર કરાવી બંધ કરો. ઘરની આજુબાજુનાં પાણીના ખાબોચીયાં ખાલી રાવી દવાનો છંટકાવ કરાવવો.
 • ઘરગથ્થુ વપરાશ માટેના પાણીના સાધનો અઠવાડીયે ખાલી કરી સાફ કરવા.
 • રાત્રે સૂતી વખતે મચ્છરદારનીનો ઉપયોગ કરવો.
 • ભરાયલા પાણી ઉપર કેરોસીન, બળેલા કૂડ ઓઈલ કે અન્ય તેલનો છંટકાવ કરવો.
 • તાવ આવે ત્યારે લોહીની તપાસ કરાવો.
 • બિનજરૂરી દવાઓ ન લેવી. દાકતરી સલાહ અનુસાર રોગ પ્રમાણે દવા લેવી.
 • પ્રજાના ટોળા વાળા વિસ્‍તાર જેવા કે માર્કેટ બજારો, વિગેરે સ્‍થળો પર આવ જા ન કરવી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018