હું શોધું છું

હોમ  |

આગ
Rating :  Star Star Star Star Star   

આગ 

આગની આગોતરી સાવચેતીઓ

 • પોતાના વ્યસન અથવા શોખથી કોઈ બીજાને નુકશાન પહોંચાડવું યોગ્ય નથી.
 • બળતી સળી, બીડી, સિગારેટ, ચલમની રાખ બેદરકારીપૂર્વક જયાં ત્યાં ફેકવી નહી.
 • રસોડામાં ચુસ્ત કપડા પહેરવા નહીં. કપડાનો છેડો ચૂલામાં અથવા સ્ટવમાં પકડાય નહીં તેનું ઘ્યાન રાખીએ.
 • રાત્રે સૂતા પહેલાં ગેસનું રેગ્યુલેટર બંધ કરવાનું ન ભૂલીએ.
 • તમારા ઘરની લાઈટ-વાયરીંગને નિયમિત ચેક કરાવો.
 • એક જ પ્લગની અંદર ધણા બધા કનેકશન અને સાધનો જોડવાથી પણ શોર્ટસર્કિટ થઈ શકે છે. બુઝાવવા માટે પાણી ઉપરાંત રેતી અને ધાબળાનો ઉપયોગ કરી શકાય.
 • પેટ્રોલ પંપ કે ગેસ ગોડાઉન પાસે ધુમ્રપાન કરવુ નહી.
 • આગશમન સિલીન્ડર વસાવી તેનો ઉપયોગ શીખી લેવો.
 • શકય હોય તો બળતી વ્યકિત પર પાણી નાખીને જ આગ હોલવીએ, જો ધાબળો કે કપડુ વીંટાળીને આગ હોલવવી હોય તો આગ હોલવાયા પછી તરુંત જ હટાવી લેવું.
 • ચામડી બળવાથી થયેલા ફોલ્લા ફોડવા નહી. તેનાથી શરીરને નુકશાન થઈ શકે છે, ચેપ લાગી શકે છે. ઘરમાં આગ લાગી હોય અને ધુમાડો ભરાઈ ગયો હોય ત્યારે નીચે બેસી અથવા સરકીને બહાર નીકળવાના પ્રયત્નો કરવાથી શ્વાસ લેવામાં આસાની રહે છે. આગ લાગેલી હોય તેવા મકાનમાં ધુસવું નહી.
 • દાઝી ગયેલી વ્યકિતને તાત્કાલીક દવાખાને ખસેડવી.
 • બાળકોને ફટાકડાં કે માચીસ જેવી જવલનશીલ વસ્તુઓથી દૂર રાખવા.
 • શોટ સર્કીટ થાય તેવા જુના વાયરો હોય તો બદલી નાખવા

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018