હું શોધું છું

હોમ  |

વીજળી
Rating :  Star Star Star Star Star   

વીજળી

વીજળીની આગોતરી સાવચેતીઓ

 • વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
 • ઈલકટ્રીક ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા.
 • વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવુ.
 • તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવુ.
 • શોર્ટસકિર્ટ વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી.
 • ઘરમાં દરેકને મઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
 • ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવુ.
 • ઈલેકટ્રીક કામ કરતી વખતે વીજની અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
 • ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવુ.
 • ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવુ.
 • તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
 • ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
 • ઈલેકટ્રીક થાંભલા/ ટેલીફોન થાંભલાને અડકવું નહી.

ઈલેકટ્રીક શોક લાગ્યા પછી

 • લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવો.
 • મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
 • કરંટ લાગનાર વ્યકિતને શરીર વડે સ્પર્શ કરવો નહી.
 • કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડુ પાણી રેવડું.
 • કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી.
 • દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવુ નહી.
 • વિધુતનુ અવાહક વસ્‍તુ પકડી રાખી ઇલેકટ્રીક કામ કરવું.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018