હું શોધું છું

હોમ  |

લોક દરબાર
Rating :  Star Star Star Star Star   

લોક દરબાર

 
 
 
  • વડોદરા શહેરના પો.સ્ટે. વિસ્તારમાં વાર્ષિક ઈન્સ્પેકશનના ભાગ રૂપે લોક દરબાર ડીવીઝનના નાયબ પોલીસ કમિશ્નરશ્રી અઘ્યક્ષપણ હેઠળ યોજવામાં આવે છે. જે લોક દરબારમાં તમામ મહોલ્લામાં હિન્દુ-મુસ્લીમ કોમના આગેવાનો સમાજીક કાર્યકરો, અને એફ.ઓ.પી. ઓની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવે છે. અને જેમાં તમામ નાગરીકોને પોતાના વિસ્તારના લોક પ્રશ્નો અઘ્યક્ષ સમક્ષ રજુ કરે તે પ્રશ્નો કાયદો અને વ્યવસ્થાને લગતો હોય તો સબંધીત અધિકારીશ્રી ઘ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે. દા.ત. ટ્રાફીક શાખાને લગતો પ્રશ્ન હોય તો ટ્રાફિક શાખા તરફ લખાણ કરવામાં આવે છે. તેમજ અન્ય કોઈ પોલીસ સિવાયની કોઈપણ એજન્સીને લગતો પ્રશ્ન હોય તો પણ જે તે તરફ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ અન્ય કોઈ સરકારશ્રીને લગતો પ્રશ્ન હોય તો રજુઆત કરનાર નાગરીકોને પદધીકારીઓ મારફતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવવામાં આવે છે.
  • જયારે શહેરમાં કોમી રમખાણો કે કોઈપણ ધર્મના ધાર્મિક પ્રસંગોએ તે તહેવારો અગાઉ મહોલ્લા મીટીંગો અને શાંતી સમિતની મીટીંગો યોજવામાં આવે છે. અને તમામ ધર્મના આગેવાનો, પોલીસ મીત્રો અને સામાજીક કાર્યકરોને શાંતી જાળવવા અને પોતાના આગેવાનો હેઠળ પોતાના મહોલ્લામાં અને શહેરમાં શાંતી તાત્તકાલીક સ્થપાય તે સબબે સધન પ્રયાસો કરી શાંતી સ્થાપવામાં આવે છે.
  • આ લોક દરબારમાં હાજર રહેનાર તમામ નાગરીકોને સ્થાનીક પોલીસની કામગીરીને કેવી છે. તે સંતોષ કારક છે કે નહી તેની પણ ચર્ચા કરવામાં આવે છે. અને પોલીસની જયારે પણ જરૂર હોય ત્યારે તે તાત્કાલીક મદદમાં આવે તે રીતે મોકલવામાં થાણા અમલદારશ્રીને જણાવવામાં આવે છે. અને છેલ્લે હાજર રહેનાર લોકઆગેવાનો નો આભાર વ્યકત કરી લોકદરબાર સમાપ્ત કરવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 14-06-2018