હું શોધું છું

હોમ  |

પ્રસ્તાવના
Rating :  Star Star Star Star Star   

 

પ્રસ્તાવના

કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ તેમ જ ભયમુક્ત વાતાવરણ સર્જવાનું અને પોલીસ પોતાનો અભિગમ બદલી પાયાના પરિવર્તનની પ્રક્રિયા જેવી કે, વિશ્વસનીયતા મેળવી અને પ્રજામાં વિશ્વાસ સંપાદન કરવાનું સૂત્ર જેવું કે, "" પોષણ કરવું અને શોષણ અટકાવવું "" આવા પરિણામલક્ષી અભિગમ લાવી અભિગમને સફળ બનાવવા સંવેદનની તાતી જરૂરિયાત છે. પોલીસ એવી વ્યવસ્થા છે કે, જે ન્યાય અને બંદોબસ્ત લોકોના જાનમાલની સલામતી અને ગુનાઓ અટકાવવા, તેને શોધી કાઢવા અને ગુનેગારોને પકડી કાયદો અને શાસનની સ્થાપના કરવી, કાર્યદક્ષ અને તેજસ્વી પોલીસ અધિકારીઓ તેમ જ જવાનો લોકસેવક તરીકે પ્રજામાં વર્તી પ્રજાજનોનો આદર અને સહકાર પ્રાપ્ત કરી, રાજ્યમાં શાસનની જાળવણી કરે તેવી વર્તમાન યુગને તાતી જરૂરિયાત છે.

પ્રજામાં પોલીસની કાર્યદક્ષતા અંગે વિશ્વાસ સંપાદન કરવા માટે પ્રથમ પોલીસે પોતાનું ચારિત્ર્ય, પ્રમાણિકતાની છાપ ઊભી કર્યા બાદ દરેક વર્ગના, કોમના માણસો સાથે કોઈ પણ નાત જાતના, કોઈ પણ પ્રકારના દબાણ વગર નિષ્પક્ષ અને ભેદભાવ વગર સત્યની પડખે રહી કામગીરી કરવામાં આવશે તો પ્રજામાંથી વિશ્વાસ સંપાદન થશે અને પ્રજા પોલીસનો આદર કરશે.

આ નાગરિક અધિકાર પત્ર દ્વારા વડોદરા શહેર પોલીસ પ્રજામાં સામાજિક, શાંતિ , કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી, નાગરિકોને ભયમુક્ત બનાવી શક્તિશાળી સમાજની રચના કરાવી શકશે તેવી અપેક્ષાસહ આ નાગરિક અધિકાર પત્ર રજૂ કરીએ છીએ.

 

પોલીસ કમિશનર
      વડોદરા શહેર

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2018