હું શોધું છું

હોમ  |

સ્થળ જયાં લોકો સંપર્ક સાધી શકે છે
Rating :  Star Star Star Star Star   

પોલીસ કમિશ્‍નરશ્રી,

સમગ્ર વડોદરા શહેર પોલીસના વડા પોલીસ કમિશ્‍નરશ્રી છે. વડોદરા શહેરની પોલીસની કાર્યવાહી બાબતે તેઓની પાસે અરજી, ફરિયાદ, રજૂઆત કે સૂચન કરી શકાય છે. ઉપરાંત શહેરની કોઈ પણ બાતમી કે માહિતી તેમને કોઈ પણ સમયે આપી શકાય છે.
ફોન નંબર -- ર૪૩૧૪૧૪, ર૪૩૧પ૧પ

કચેરીનું સરનામું –    પોલીસ કમિશ્‍નરશ્રીની કચેરી,પહેલા માળે પોલીસ ભવન,  જેલ રોડ, વડોદરા

                               
વડોદરા શહેરમાં ચાર ઝોન, આઠ  ડીવીઝન અને ૨૩  પોલીસ સ્ટેશન છે.

સંયુકત પોલીસ કમિશ્‍નરશ્રી,

વડોદરા શહેરમાં એક સંયુકત પોલીસ કમિશ્‍નરશ્રી શહેર પોલીસ કમિશ્‍નરશ્રીને કાયદો અને વ્યવસ્થાના કામમાં મદદ કરે છે.
ફોન નંબર -- ર૪૩ર૦ર૦ (ક) ર૪૧૪૯૯૬ (નિ)
કચેરીનું સરનામું –     સંયુકત  પોલીસ કમિશ્‍નરશ્રીની કચેરી,   ત્રીજા માળે, પોલીસ                     ભવન, જેલરોડ, વડોદરા શહેર.

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી,
વડોદરા શહેરમાં ચાર ઝોન ૧,૨,૩,૪  છે. આ ચાર ઝોન નો હવાલો નાયબ પોલીસ કમિશ્‍નર દરજજાના અધિકારી ધરાવે છે. સરનામું અને કાર્યક્ષેત્રની માહિતી નીચે મુજબ છે.

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રીઝોન -૧
ફોન નંબર -- ર૪૩ર૪ર૪ (ક)
કચેરીનું સરનામું -   નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી, ઝોન ૧, ની કચેરી ચોથા માળે,  પોલીસ ભવન, જેલ રોડ, વડોદરા શહેર.  નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી  ઝોન ૧,કાર્યક્ષેત્ર હેઠળ બે મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીઓ તેમજ ઝોન વિભાગ હેઠળના કુલ-૭ પોલીસ સ્ટેશનો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલાં છે.

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રીઝોન- ર
ફોન નંબર -- ર૪૩ર૬ર૬ (ક)
કચેરીનું સરનામું -   નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી,ઝોન ર, કચેરી,ચોથા માળે, પોલીસ ભવન, જેલ રોડ, વડોદરા શહેર.  

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી ઝોન-ર, કાર્યક્ષેત્ર હેઠળ-બે મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીઓ તથા કુલ-૪ પોલીસ સ્ટેશનનો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલાં છે

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રીઝોન- ૩
ફોન નંબર -- ર૫૬૫૫૦૨ (ક)
કચેરીનું સરનામું -   નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી,ઝોન ૩ વિભાગની કચેરી,જુના ડી.સી.બી કચેરી, સ્વામીનારાયણ મંદીર, વાડી, વડોદરા શહેર.  

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી ઝોન-૩ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ-બે મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીઓ તથા કુલ-૪ પોલીસ સ્ટેશનનો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલાં છે

 નાયબ પોલીસ કમિશ્‍નરશ્રીઝોન -
ફોન નંબર -- ર૪૩૦૦૦૬ (ક)
કચેરીનું સરનામું -   નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી, કચેરી, ઝોન – ૪, ભુતડીઝાપા પોલીસ લાઈન, કારેલીબાગ પો.સ્ટે.પાસે, ભુતડીઝાપા, વડોદરા શહેર.  

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી  ઝોન ૪ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ બે મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીઓ તેમજ ઝોન વિભાગ હેઠળના કુલ-૬ પોલીસ સ્ટેશનો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલાં છે.

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી, ( ક્રાઈમ વિભાગ ) -
નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી ક્રાઈમ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ-૧   અધિક નાયબ પોલીસ કમિશ્‍નર વિભાગ દેખરેખ હેઠળ ડી.સી.બી., એમ.ઓ.બી. અને મહિલા પો.સ્‍ટે. આવેલાં છે.
ફોન નંબર --  ૨૪૧૦૪૨૨(ક)
કચેરીનું સરનામું --  પોલીસ કમિશ્‍નરશ્રીની કચેરી, પાંચમા માળે પોલીસ ભવન, જેલ રોડ, વડોદરા શહેર.

અધિક નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી, કાઇમ નાઓની દેખરેખ હેઠળ વિભાગ ડી.સી.બી., એમ.ઓ.બી.,સાયબર કાઇમ અને મહિલા પો.સ્‍ટે. આવેલાં છે.
ફોન નંબર --  ૨૫૧૨૨૦૦(ક)
કચેરીનું સરનામું --  સરનામાંની માહિતી  ડી.સી.બી. સાયબર કાઇમ, એમ.ઓ.બી.

ફોન નંબર -- ૨૫૧૩૬૩૪, ૨૪૧૩૬૩૫ (ક) ઃ ભદ્ર કચેરી કમ્પાઉન્ડ, પાણીગેટ, વડોદરા

કચેરીનું સરનામુ  મહીલા પો.સ્‍ટે,  ઝોન–૪ ની કચેરીમાં, ભુતડીઝાપા પોલીસ લાઈન, કારેલીબાગ પો.સ્ટે.પાસે, ભુતડીઝાપા, વડોદરા

ફોન નંબર – ૨૪૧૧૮૫૫

 

 

મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી, "એ" ડિવિઝન  

ફોન નંબર – ર૪૧૩૪૦૪ અને ૨૩૬૧૧૨૬
સરનામાંની માહિતી  કચેરીનું સરનામું - સયાજીગંજ પોલીસ સ્ટેશન બીજા માળે રેલવે સ્ટેશનની સામે, વડોદરા

" એ " ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનના  ફોન નંબર તથા સરનામાંની માહિતી

સયાજીગંજ પોલીસ સ્ટેશન
રેલવે સ્ટેશનની સામે,
ફોન નંબર - ર૩૬ર૪૦૦,(ક) ર૩૬૧૪૭૯

ફતેગંજ પોલીસ સ્ટેશન
છાણી જકાત નાકા પાસે
ફોન નંબર - ર૭૭૧પ૦૦ (ક)ર૭૭૬૭રર

છાણી પોલીસ સ્ટેશન
છાણી ગામમાં
ફોન નંબર -- ર૭૭૩૩૯૪, (ક) ર૭૭૬૭૬૩

નંદેસરી   પોલીસ સ્ટેશન

નંદેસરી ગામમાં જી.આઈ.ડી.સી

ફોન નં ૨૮૪૦૪૪૦

મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી, "બી" ડિવિઝન -
ફોન નંબર – ૨૩૮૫૧૦૧
કચેરીનું સરનામું -- સમતા ચૌકી, લક્ષ્મીપુરા, વડોદરા શહેર.
"બી" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનનાં ફોન નંબર તથા સરનામાંની માહિતી

ગોરવા પોલીસ સ્ટેશન
રિફાઈનરી જવાના રોડ ઉપર
ફોન નંબર - ર૩૮૧૩૧૩,(ક)રર૮૫૮૦૩

લક્ષ્‍મીપુરા પોલીસ સ્ટેશન
લક્ષ્‍મીપુરા ગામ જવાના રોડ ઉપર ગોરવા લક્ષ્‍મીપુરા
ફોન નંબર – ૨૩૩૯૫૦૦,(ક)૨૩૯૯૫૦૦

જવાહરનગર પોલીસ સ્ટેશન
રણોલી ગામથી કેલિકો મીલ જવાના રોડ ઉપર આગળ
ફોન નંબર - રર૩ર૩૮ર (ક)
 

મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી, " સી " ડિવિઝન
ફોન નંબર -- ર૪ર૬૮૨૭
કચેરીનું સરનામું --  મારકેટ ચૌકી, નવાપુરા , વડોદરા

"સી" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામો, પોલીસ સ્ટેશનનાં ફોન નંબર તથા સરનામાંની માહિતી

રાવપુરા પોલીસ સ્ટેશન
ખાદી ગ્રામોદ્યોગની બાજુમાં, રાવપુરા,
ફોન નંબર -- (૧) ર૪૧૧રર૭, (ર) ર૪૬૯૯૯૧

નવાપુરા પોલીસ સ્ટેશન
આર.વી.દેસાઈ રોડ ઉપર,  ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે,
નવાપુરા, વડોદરા.
ફોન નંબર --(૧) ર૪પ૯પ૯૯ (ર) ર૪પ૯૪૬૧

 

મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી, "ડી" ડિવિઝન -
ફોન નંબર - ર૩૩૪૪૮૫

કચેરીનું સરનામું --  જે.પી પો.સ્‍ટે. દિવાળીપુરા જવાના રોડ ઉપર,વડોદરા
"ડી" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામો તથા પોલીસ સ્ટેશનનાં ફોન નંબર તથા સરનામાંની માહિતી

જે. પી. રોડ પોલીસ સ્ટેશન
દિવાળીપુરા જવાના રોડ ઉપર,
ફોન નંબર --(૧) ર૩પ૮૧૩ર, (ર) ર૩૪ર૪૦૦
વડોદરા શહેરના પોલીસ કમિશ્‍નરશ્રીના વિસ્તાર

ગોત્રી પોલીસ સ્ટેશન    

વોર્ડ નં.૧૧ ની જુની ઓફીસ,

યશ કોમ્પલેક્ષની પાછળ,

 ગેરી કમ્પાઉન્ડની બાજુ, ગોત્રી રોડ, વડોદરા                                              

ફોન નંબર -૨૩૭૩૭૫૦-() ર૨૩૭૦૦૬૧

 

મદદનીશ પોલીસ કમિશનર "ઇ" ડિવિઝન

ફોન ન.૨૪૧૩૪૦૪

કચેરીનું સરનામું - જુના ડી.સી.બી પોસ્ટે, સ્વામીનારાયણ મંદીર વાડી , વડોદરા 

" ઇ " ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા સરનામાંની માહિતી

વાડી પોલીસ સ્ટેશન
ગેંડીગેટ દરવાજાની બાજુમાં,
ફોન નંબર -- ર૪૩૧૪૦૦, (ક) ર૪ર૪૩૯૭

પાણીગેટ પોલીસ સ્ટેશન
પાણીગેટ દરવાજાની બહાર,
ફોન નંબર -- રપ૬ર૮૯૯, (ક) રપ૧૬૭રર

મદદનીશ પોલીસ કમિશનર "એફ" ડિવિઝન

ફોન નંબર –૨૬૩૬૪૦૨

કચેરીનું સરનામું – માંજલપુર પોસ્ટે,રેન બસેરા, મકરપુરા જી.આઈ.ડી.સી., વડોદરા

" એફ" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા સરનામાંની માહિતી

મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા ત્રણ રસ્તા પાસે, મકરપુરા
ફોન નંબર --(૧) ર૬પ૧૯૧પ,(ર) ર૬પ૬૦૦૦

 

 

 

માંજલપુર પોલીસ સ્ટેશન

મકરપુરા ગામ, રેન બસેરા માંજલપુર
ફોન નંબર – ૨૬૩૫૮૫૬

 

મદદનીશ પોલીસ કમિશનર "જી" ડિવિઝન

ફોન નંબર  રપ૬૧૩૧૦,

કચેરીનું સરનામું –સીટીપોલીસ સ્ટેશન પાણીગેટ રોડ (લીલો બંગલો) બીજા માળે , વડોદરા

" જી" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા સરનામાંની માહિતી 

સીટી પોલીસ સ્ટેશન
પાણીગેટ રોડ (લીલો બંગલો)
ફોન નંબર -- રપ૭૧ર૧૧, (ક) રપ૬૧૩૧૦ 

બાપોદ પોલીસ સ્ટેશન
કીશનવાડી, નવજીવન હાઉસીગ બોર્ડ બાપોદ તલાવ પાસે
નંબર -- (૧) રપ૧૦૮રર૦,(ર) રપ૧૦૮રર૧

વારશીયા પોલીસ સ્ટેશન

જુના આર.ટી.ઓ, વારશીયા, વડોદરા શહેર

ફોન નં ૨૫૨૩૨૫૫

 

મદદનીશ પોલીસ કમિશનર "એચ" ડિવિઝન

ફોન નંબર   ૨૪૨૮૨૫૧

કચેરીનું સરનામું –  કારેલીબાગ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન  બીજા માળે , વડોદરા

" એચ" ડિવિઝનના પોલીસ સ્ટેશનનાં નામ તથા પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા સરનામાંની માહિતી 

કારેલીબાગ પોલીસ સ્ટેશન
ભૂતડી ઝાંપા પોલીસ લાઈનની સામે
ફોન નંબર -- ર૪૩રપ૯ર, (ક) ર૪પ૯૭૪૪

હરણી પોલીસ સ્ટેશન
પોલીસ સ્ટેશન ન્‍યુ વી.આઇ.પી.રોડ, વડોદરા, ગુજરાત, ભારત,

ફોન નંબર – રપ૬૪૪૨૩, (ક)૨૫૬૪૪૨૩

સમા પોલીસ સ્ટેશન,

સમા પોલીસ સ્ટેમશન, ડી-૧/૧ અને ૧/૨, નર્મદા વસાહત કોલીની, છાણી જકાત નાકા વડોદરા,ગુજરાત, ભારત,

ફોન નંબર –૨૭૭૪૪૪૫, (ક)૨૭૭૪૪૪૬

.

 

 

 

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી (વહીવટ) -
ફોન નંબર ર૪૩૧૭૧૭ (ક) ર૪ર૭૪૭૭
કચેરીનું સરનામું -- પોલીસ ભવન, બીજો માળ, જેલ રોડ, વડોદરા શહેર.
રહેઠાણ --

નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી વહીવટ તેઓની દેખરેખ હેઠળ નીચે મુજબની શાખાઓ આવેલી છે.
(૧)  હેડક્વાર્ટર  (ર)  કંટ્રોલરૂમ  (૩)  વાયરલેસ  (૪)  માઉન્ટેડ  (પ)  એમ.ટી.  (૬)  ફિંગર પ્રિન્ટ (૭) કોમ્પ્યુટર (૮) સ્પેશ્યલ શાખા ()  ફોરેનર્સ બ્રાન્ચ અને દરેક વહીવટ બાબતોની શાખાઓ.

શહેરમાં દરેક પ્રકારનાં મનોરંજન, જાહેર કાર્યક્રમો, તેમજ હોટેલ, હથિયાર એક્સપ્લોઝિવના નવાં લાઇસન્સોની અરજીઓ, તેમજ જૂનાં લાઇસન્સોના રિન્યૂઅલ અંગેની કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે. તેમજ વડોદરા શહેર પોલીસ ખાતાની કોઈ પણ પ્રકારની માહિતી માટે આ કચેરીમાં કચેરી સમય દરમિયાન તેમનો સંપર્ક કરી શકાય છે

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 06-01-2018