હું શોધું છું

હોમ  |

પોલીસ ફરિયાદ અન્વયે અધિકાર
Rating :  Star Star Star Star Star   

  • કોઈ પણ સમયે લેખિતમાં અથવા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી શકાય છે.
  • પોલીસ સ્ટેશને ફરિયાદ ન લેવાય તો તેના ઉપરી અધિકારીને ફરિયાદ આપી શકાય છે
  • વિકલ્પે તાલુકા મામલતદારને લેખિત ફરિયાદ આપી શકાય છે.
  • નોંધાયેલ એફ.આઈ.આર ની નકલ વિના મૂલ્યે મેળવવાનો હક્ક છે.
  • ફરિયાદની તપાસની પ્રગતિ જાણવાનો હક્ક છે..
  • ૧પ વર્ષથી ઓછી ઉંમર ના બાળકો તથા મહિલાઓને નિવેદન લેવા પોલીસ ચોકી/ સ્ટેશનમાં બોલાવી ન શકાય.
  • નોન કોગ્નિઝેબલ ફરિયાદોની તપાસ કરવાની સત્તા પોલીસને કોર્ટની મંજરી વિના નથી.
  • લાઇસન્સવાળા હથિયાર લાંબા પ્રવાસે જતી વખતે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શકાય છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 06-01-2018