હું શોધું છું

હોમ  |

ઘરપકડ અંગે જરૂરી જાણકારી
Rating :  Star Star Star Star Star   

ઘરપકડ અંગે જરૂરી જાણકારી

·         પોલીસ તપાસ દરમિયાન મળેલ પુરાવાઓ ઉપરથી કોઈ વ્યક્તિની ધરપકડ કરવી અથવા નહીં કરવી તે નક્કી કરાય છે. ધરપકડ વોરંટના આધારે વોરંટ વગર ધરપકડ કરેલ હોય તો તે વ્યક્તિને ર૪ કલાકમાં જે તે કોર્ટ સમક્ષ રજૂ કરવાની જરૂરી હોય છે. જો તપાસ માટે તેઓની વધારે સમય માટે જરૂર જણાતી હોય તો કોર્ટની પરવાનગી લઈને તેઓને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય છે.

·         જો ગુનો જામીન લાયક હોય તો તપાસ પૂરી કરીને પોલીસ આરોપીને યોગ્ય જામીન ઉપર મુક્ત કરવાના રહે. છે.

·         જ્યારે કોઈ મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય તો અને તેઓની અંગ જડતી મહિલા પોલીસ દ્વારા કરાવવાની હોય છે.

·         તપાસ દરમિયાન પોલીસ વોરંટની અથવા પંચો રૂબરૂ જડતી કરી શકે છે.

·         ગુનાના કામ અંગે પોલીસને મુદ્દામાલ કબજે લેવાની સત્તા આપવામાં આવેલી છે, પરંતુ જે વસ્તુ કબજે લેવામાં આવે તેની નોંધ મુદ્દામાલ પાવતીમાં કરવાની જરૂરી હોય છે, અને તે પાવતીની એક નકલ જેની પાસેથી વસ્તુઓ કબજે લીધેલ હોય તેને આપવી જરૂરી છે.

·         કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ત્યારે તેને શા માટે પકડવામાં આવે છે, તેની જાણ કરવી જરૂરી છે, તેમજ અટક મેમો ઉપર તેની સહી લેવાની હોય છે. આ ઉપરાંત તેના સગાં સંબંધીઓને તાત્કાલિક ધરપકડ બાબતે જાણ કરવી જરૂરી છે.

·         જો કોઈ વ્યક્તિને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હોય તો તેને દર ૪૮ કલાકે મેડિકલ ચકાસણી માટે રજૂ કરવાનું ફરજિયાત હોય છે.

·         પોલીસ તપાસ દરમિયાન કોર્ટની પરવાનગી મેળવ્યા પછી જ અટકાયતીને હાથકડી અથવા રસ્સી લગાડી શકાય છે.

·         ઘરપડક કરવામાં આવેલ વ્યક્તિને પોતાના વકીલની મદદ મેળવવાનો અધિકાર હોય છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 06-01-2018