હું શોધું છું

હોમ  |

પોલીસ કંટ્રોલરૂમ
Rating :  Star Star Star Star Star   

મદદનીશ પોલીસ કમિશનર,

કંટ્રોલરૂમ ફોન નંબર -- (૧) ર૪૧૪૩૦૦ (ક) ફેક્સ - ર૪૩રપ૮ર 
                                (ર) ર૪૧પ૧૧૧

                          (૩) ૨૪૩૫૦૦૦

 કંટ્રોલરૂમ    ૧૦૦
 માંડવી સબ કંટ્રોલરૂમ --૨૪૨૮૨૦૨

વડોદરા શહેર કંટ્રોલરૂમ પોલીસ ભવનમાં આવેલ છે. કંટ્રોલરૂમ ઈન્ચાર્જમાં મદદનીશ પોલીસ કમિશનરશ્રી દરજ્જાના અધિકારી ફરજ બજાવે છે. આ કંટ્રોલરૂમ-ર૪ કલાક સતત કાર્યરત રહે છે. વાયરલેસ વિભાગ, ટેલિપ્રિન્ટર, ટેલિફોન, ફેક્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

કંટ્રોલરૂમમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ, અરજી, રજૂઆત અગર તો કોઈ બાતમી, માહિતી બનાવની માહિતી રૂબરૂમાં અગર ટેલિફોન દ્વારા આપી શકે છે. અને આવી માહિતી આપનારનાં નામ, સરનામાની ગુપ્તતા રાખવામાં આવે છે. આવી માહિતીના આધારે કંટ્રોલરૂમ ઈન્ચાર્જ તુર્તજ તે અંગે સંબંધિતને જાણ કરી ત્વરિત કાર્યવાહી કરાવે છે.
કોમી બનાવ, ધાડ, લૂંટ, સંવેદનશીલ અકસ્માતની જાણ કંટ્રોલને થતાં તુર્તજ વાયરલેસ દ્વારા મોબાઈલ તથા પોલીસ અધિકારીશ્રીઓને તુર્તજ જાણ કરી જરૂરી પગલાં લેવા સૂચન કરે છે. તેમ જ સરકારશ્રીમાં પણ બનાવ સંબંધી માહિતી સમયસર પૂરી પાડે છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 06-01-2018