હું શોધું છું

હોમ  |

ક્રાઈમ બ્રાન્ચ
Rating :  Star Star Star Star Star   

 • D.C.B. (ગુના શોધક શાખા)
  ફોન નંબર -- રપ૧૩૬૩પ, રપ૧૩૬૩૪ (ક)
  આ શાખાની કચેરી વાડીમાં સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી છે. આ શાખાના ઈન્ચાર્જમાં પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી ફરજ બજાવે છે. આ શાખાની મુખ્યત્વે ફરજ ગુનાઓ શોધવાની છે. તેમાં ગુનાઓ લગતી માહિતી કોઈ પણ વ્યક્તિ રૂબરૂ અગર ટેલિફોન દ્વારા આપી શકે છે.

 

 • P.C.B. (ગુના નિવારણ શાખા)
  ફોન નંબર -- ર૪ર૯૦ર૦ (ક)
  આ શાખાની કચેરી જેલ રોડ, પોલીસ ભવન, પહેલા માળે આવેલ છે. આ શાખાના ઈન્ચાર્જમાં પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી ફરજ બજાવે છે. આ શાખાની મુખ્ય ફરજ ગુનાઇત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાની અને આવી પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા ઈસમો સામે પાસા, તડીપાર હેઠળ તથા અન્ય કાયદાઓ હેઠળ પગલાં લેવાની છે.

 

 • SOG  (ગુના નિવારણ શાખા)
 • ફોન નંબર-- ર૪૧૦૨૦૦(ક)
 • આ શાખા ની કચેરી ઓલ્‍ડ પાદરા રોડ જેપી પોલીસ સ્‍ટેશન ની બાજુમાં તાદલજા ચોકી માં  આવેલ છે. આ શાખાના ઇન્‍ચાજ પોલીસ ઇન્‍સપેકટર દરજજાના અધિકારી ફરજ બજાવે છે. આ શાખાની મુખ્‍ય ફરજ ગુનાઇત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાની અને આવી પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા ઈસમો સામે પાસા, તડીપાર હેઠળ તથા અન્ય કાયદાઓ હેઠળ પગલાં લેવાની બજાવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018