હું શોધું છું

હોમ  |

અનુસુચિત જાતી/જનજાતી માટે કાયદાની ખાસ જોગવાઈઓ
Rating :  Star Star Star Star Star   

  • સમાજમાં દલિતો અને અનુસૂચિત જનજાતિના લોકો ઉપર અત્યાચાર ન થાય અને અશ્‍પૃશ્‍યતા કોઈ પણ રૂપમાં આચરવામાં ન આવે તે હેતુથી બંધારણમાં તેમજ જુદા જુદા કાયદાઓમાં જોગવાઈઓ કરેલ છે.
  • ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રશ્નો, અરજીઓ અને ફરિયાદની તપાસ માટે મદદનીશ પોલીસ કમિશનરશ્રી દરજ્જાના અધિકારીઓને આવી તપાસો કરવાની સૂચના કરેલ છે.
  • આ કાયદા દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિની વ્યક્તિઓ અત્યાચારનો ભોગ બને તેમાં તેમને પૂરતું રક્ષણ મળે અને જાનમાલની રક્ષા થાય અને સમકક્ષ અધિકાર પ્રાપ્ત થાય તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલ છે.
  • આવા બનાવોની તપાસમાં પોલીસ અધિકારીએ ત્વરિત અને ઝડપી પગલાં લેવાનાં હોય છે અને અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ, કુટુંબ કે સમુદાયને પૂરતું રક્ષણ આપવાની પ્રાથમિક ફરજ છે. વાર્ષિક સેમિનાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિઓના વ્યક્તિઓને કાયદાઓ અને તેમાં મળતા લાભાલાભની જાણકારી આપવામાં આવે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018