હું શોધું છું

હોમ  |

પોલીસ રક્ષણ
Rating :  Star Star Star Star Star   

પોલીસ રક્ષણ

 

 

 

પોલીસ ખાતા તરફથી કોઈ પણ વ્યક્તિ કે જનસમુદાયને અસામાજિક તત્વો, માથાભારે ઈસમો, બાળકોના અપહરણ સંબંધી ધમકીઓ, ગર્ભિત ધમકીઓ, મોટી રકમ લઈને મુસાફરીના કિસ્સાઓમાં જનસમુદાય જે વ્યક્તિના જાનમાલની રક્ષા માટે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવે છે. તેવા કિસ્સાઓમાં યોગ્યતા પ્રમાણે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. પરંતુ તેનાથી હિત સરતું ન હોય તો સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવે છે.

  • કોઈ પણ વ્યક્તિ જે જનસમુદાયને અસામાજિક તત્વો, માથાભારે ઈસમો, બાળાઓના અપહરણ સંબંધી ધમકીઓ, ગર્ભિત ધમકીઓ, મોટી રકમ લઈને મુસાફરીના કિસ્સાઓ, જનસમુદાય કે વ્યક્તિની જાનમાલની રક્ષા માટે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવે છે. તેવા કિસ્સાઓમાં યોગ્યતા પ્રમાણે જરૂરી અટકાયતી પગલાં લેવામાં આવે છે. પરંતુ તેનાથી હિત સરતું ન હોય તો સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવે છે.
  • પાકનું ભેલાણ થતાં અટકાવવા ઘોડેસવાર પોલીસ દ્વારા પાક રક્ષણ આપવામાં આવે છે.
  • કોમી બનાવોના કિસ્સામાં લધુમતી કોમની ભોગ બનનાર વ્યક્તિઓને પૂરતું રક્ષણ આપવામાં આવે છે.
  • કોઈ પણ વ્યક્તિ મોટી રકમ લઈને મુસાફરી કરતી હોય અને પોતે રક્ષણ માગે તો તેને વિના મૂલ્યે પોલીસ રક્ષણ પૂરું પાડવાની સૂચનાઓ અમલમાં છે.
  • જમીન, મકાનના પ્રશ્નોમાં પોલીસ રક્ષણની માગણીમાં ગુણવત્તા અને ન્યાયિક બાબતોમાં યોગ્ય જણાય તો પોલીસ રક્ષણ આપવું.
  • પોલીસ રક્ષણ માટે પોલીસ કમિશ્નર કચેરીની વહીવટી શાખામાં અરજી આપી તે સંબંધી પોલીસ કમિનરરશ્રીને જરૂરી પૂરતા પુરાવાઓ આપી પોલીસ રક્ષણ સ્વખર્ચે મેળવી શકાય છે.
  • રાષ્ટ્રીય બેંકોમાં બેન્કની માગણી મુજબ એક ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડના સ્વરૂપમાં પોલીસ રક્ષણ આપવામાં આવે છે.
  • જમીન, મકાનના પ્રશ્નો, પોલીસ રક્ષણની માગણીની ગુણવત્તા અને ન્યાયિક બાબતોમાં યોગ્ય જણાય તો પોલીસ રક્ષણ આપવું.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018