હું શોધું છું

હોમ  |

પ્રજાએ શું કરવું જોઈએ. ?
Rating :  Star Star Star Star Star   

·  રાઈવિંગ લાઇસન્સ અવશ્ય સાથે રાખવું.

·  પુરઝડપે વાહન ચલાવવું નહીં.

·  પ્રદૂષણ પેદા કરે તેવા વાહન ચલાવવા નહીં..

·  વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડવી નહીં.

·  વાહનમાં પાછળ રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર લગાડવા તેમ જ વધારાની લાઈટ લગાડવી નહીં.

·  વાહનની જમણી બાજુની લાઈટમાં પીળો પટ્ટો લગાડવો જોઈએ.

·  મલ્ટિટોન તેમ જ વિવિધ પ્રકારના હોર્નનો ઉપયોગ કરવો નહીં.

·  વાહનનું પાર્કિંગ તેની નિયત કરેલી જગ્યાએ પાર્ક કરવું. અડચણ કરે તેમ વાહન પાર્ક કરવું નહીં.

·  ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કરવો.

·  નશીલી વસ્તુનું સેવન કરી વાહન ચલાવવું નહીં.

·  ભયજનક રીતે ઓવરટેક કરવો નહીં.

·  રાત્રીના સમયે ડિપરનો ઉપયોગ કરવો.

·  માલવાહક વાહનોમાં ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફેરી કરવી નહીં.

·  વાહનને અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું અને નજીકના પોલીસ સ્ટેશનમાં ખબર આપવી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018