હું શોધું છું

હોમ  |

પોલીસ ભરતી
Rating :  Star Star Star Star Star   

પોલીસ ખાતામાં ચાર સ્તરે રિક્રૂટમેન્ટ (ભરતી) કરવામાં આવે છે. તે ચાર સ્તરો તેમજ તેમના માટે ઓછામાં ઓછી લાયકાત અને ભરતી કરનાર સંસ્થાનું નામ નીચે પ્રમાણે છે.

  • આઈ.પી.એસ. - યુ.પી.એસ.સી. દ્વારા - સ્નાતક
  • જી.પી.એસ. - જી.પી.એસ.સી દ્વારા - સ્નાતક
  • પી.એસ.આઈ. - પોલીસ ભરતી બોર્ડ ગુ.રાજ્ય દ્વારા - સ્નાતક
  • પોલીસ કોન્સ્ટેબલ - ઉપર મુજબ – એચ.એસ.સી. ( ૧૨ પાસ)

યુ.પી.એસ.સી. દ્વારા જાહેરાતથી સિવિલ સર્વિસની પરીક્ષા લેવામાં આવે છે અને આઈ.પી.એસ. ઉપરોક્ત સિવિલ સર્વિસનો ભાગ છે. જી.પી.એસ.સી. દ્વારા ડે.કલેક્ટર, ડી.વાય.એસ.પી. વગેરેની પરીક્ષા લેવા જાહેરાત આપવામાં આવે છે અને પરીક્ષા લેવાય છે. ત્યાર બાદ સિલેક્શન જુદી જુદી સેવાઓ માટે થાય છે. તેજ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડ પો.સ.ઈ. ની પરીક્ષાની જાહેરાત આપે છે. અને ત્યાર બાદ લેખિત, મૌખિક તેમ જ શારીરિક પરીક્ષા લેવામાં આવે છે. ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત આપીને લોક રક્ષક (કોન્સ્ટેબલ) ની ભરતી કરે છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018