હું શોધું છું

હોમ  |

પોલીસની વિવિધ સેવાઓ
Rating :  Star Star Star Star Star   

 • ર૪ કલાક પોલીસ કંટ્રોલરૂમ ટેલિફોન, વાયરલેસ., ફેક્સની સુવિધા સાથે કાર્યરત.
 • ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી ગુનાના કામે, વૈજ્ઞાનિક પૃથ્થક્કરણ માટે સાયન્ટિફિક ઓફિસર.
 • ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ
 • પોલીસ ફોટોગ્રાફર, વીડિયો કેમેરા સહીત.
 • ગુનાનાં ટ્રેકિંગ માટે પોલીસ શ્વાનદળ (ડોગ સ્ક્વોડ)
 • વાયરલેસ સુવિધા દ્વારા રાત દિવસ માહિતીની આપલે.
 • વડોદરા શહેર ગુનાશોધક શાખા.
 • ઘોડેશ્વાર પોલીસ દળ.
 • કોમ્પ્યુટર વિભાગ.
 • એમ.ઓ.ટાઈપના ગુનાની માહિતીનું સ્થળ એમ.ઓ.બી. શાખા.
 • લાઈ ડિટેક્ટર માટે રાજ્ય સ્તરે એફ.એસ.એસ.એલ.માં સુવિધા.
 • પોલીસ ક્રેઈન.
 • બેંક એન.સી.સી. તેમજ સંવેદનશીલ જગ્યાઓ ઉપર પોલીસ ગાર્ડ.
 • અદ્યતન શસ્ત્રો સાથે તાલીમબદ્ધ કમાન્ડો ફોર્સ.
 • પોલીસ બેન્ડ-પોલીસ બેન્ડ રાષ્ટ્રીય તહેવારો અને ખાનગી નાગરિકોને માંગલિક પ્રસંગોએ સરકારી ધારાધોરણ પ્રમાણે બેન્ડ આપી શકાય છે.
 • ધાડ લૂંટના ગુના શોધવા અટકાવવા ખાસ ઘરફોડ સ્ક્વોડ.
 • મહિલા સંબંધી ગુનાઓ તથા પ્રશ્રો અંગે મહિલા સુરક્ષા સેલ.
 • વડોદરા શહેર ગુના નિવારણ શાખા.
 • વડોદરા શહેર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018