હું શોધું છું

હોમ  |

સ્થાનિક ઈન્ટેલીજન્સ શાખા
Rating :  Star Star Star Star Star   

આ બ્રાન્ચ સીધી પોલીસ કમિશનર સાહેબની દેખરેખ હેઠળની શાખા છે. આ શાખાના ઈન્ચાર્જ અધિકારી મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના હોય છે. તેમની મદદમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સ.ઈ. તથા હે.કો. / પો.કો. કામગીરી કરે છે. તેઓની મુખ્ય કામગીરી નીચે મુજબ છે.

ફોન નંબર -- ર૪ર૩૯પ૦ (ક)
કચેરીનું સરનામું - મદદનીશ પોલીસ કમિશનરની કચેરી. પોલીસ ભવન, પાંચમા માળ, જેલ રોડ, વડોદરા.( ઓફીસ  પોલીસ ભવન  ગ્રાઉન્‍ડ ફલોર પર ઓફીસ આવેલ છે. )

 • જુદી જુદી પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતી એકત્રિત કરવી.
 • પાકિસ્તાની નાગરિકો તેમ જ વિદેશી નાગરિકોના રજિસ્ટ્રેશન તેમ જ વિઝા સંબંધી કાર્યવાહી.
 • ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રિપોર્ટ મોકલવા.
 • સરકારી અધિકારી કચેરી તરફથી મળેલ ચારિત્ર્ય વેરિફિકેશન તપાસ કરી મોકલવા.
 • વી.વી.આઈ.પી. તેમજ અગત્યના ધાર્મિક કે બીજા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી, પોલીસ માણસોની ફાળવણી કરવી.
 • ભૂગર્ભમાં ચાલતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ બાબતની ગુપ્ત માહિતી આપ આ શાખાને આપી શકો છો. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
 • આતંકવાદી પ્રવૃત્તિ, દેશદ્રોહી પ્રવૃત્તિ, વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવી કોઈ પણ બાબત આ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ પોલીસ કમિશનરશ્રીને સીધી આપવા વિનંતી છે.
 • કોઈ પણ કોમી પ્રવૃત્તિ, રાજકીય ગતિવિધિ, મજૂર તેમ જ વિઘાર્થી યુનિયનોની માહિતી આપી શકો છો.
 • હિન્દુ, મુસ્લિમ સંગઠનોની પ્રવૃત્તિ / ખ્રિસ્ત્રી મિશનરીની પ્રવૃત્તિ.
 • દરેક રાજકીય પક્ષની પ્રવૃત્તિ.
 • સ્ટુડન્ટ લેબર, કોમ્યુનલ બાબતો.
 • એરપોર્ટ સિક્યોરિટીને લગતી હકીકત.
 • ચૂંટણી (દરેક પ્રકારની) તેમજ વિધાનસભા / લોકસભાના સત્ર દરમિયાન મગાવવામાં આવતી માહિતી.
 • પોલીસ સ્ટેશનના દરેક પ્રકારના ગુપ્ત રેકર્ડની વાર્ષિક તપાસણી નોંધ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018