હું શોધું છું

હોમ  |

ભારતીય પાસપોર્ટ
Rating :  Star Star Star Star Star   

  • ભારતીય નાગરિક ભારતીય પાસપોર્ટ મેળવવા ઈચ્છતા હોય તો ઓનલાઇન દ્રારા  (www.indianpassport.gov.in)  કરવાની હોય છે.
  • અરજી ફોર્મ સાથે અસલ પ્રમાણપત્રો તેમ જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, દસ્તાવેજો સામેલ રાખી ઓનલાઇન દ્રારા આપવામાં આવેલ તારીખ અને સમયે પ્રાદેશીક પાસપોટ કચેરી અરપણ  કોમ્‍પલેક્ષ નિઝામપુરા વડોદરા ખાતે  હાજર રહેવુ.
  • ભારતીય પાસપોર્ટ ૧૦ વર્ષની અવધિના કઢાવવા માટેની ફી રૂ. ૧,૫૦૦/- છે. તથા માયનોર ( ૧પ વર્ષથી નીચેની ઉંમરના અરજદારો) ના કેસમાં પ વર્ષનો પાસપોર્ટ મેળવવા માટેની ફી રૂ. ૧૦૦૦/- જે ઓનલાઇન ઇ બેન્‍કીગ દ્રારા સ્વીકારવામાં આવે છે.
  • પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રી, અમદાવાદની કચેરી તરફથી તથા વડોદરા શહેર પાસપોર્ટ અંગેની  કલેક્શન ખાતે સ્વીકારવામાં આવતી પાસપોર્ટ અરજીઓ પોલીસ તપાસ માટે જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશને વેરિફાઈ કરાવવા સારુ મોકલવામાં આવે છે. અને વેરિફાઈ થઈ આવ્યા બાદ આખરી અભિપ્રાય સાથે ફોર્મ પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રીને દિન-૨૧ માં પરત મોકલવાની હોય છે.
  • પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રીની કચેરી તથા વડોદરા શહેર પોલીસ કમિશ્‍નર ની કચેરી વિશેષ શાખા થી  પાસપોર્ટ અરજીનો ફાઈલ નંબર અને તારીખ આપવાથી જોઈતી માહિતી સરળતાથી મળી શકે છે.
  • પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદનો ટે.નં. ૦૭૯-ર૬૩૦૦૬૦૩-૪-પ ફેક્સ નંબર - ૦૭૯-૧ર૧૬૩૭૯

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018