હું શોધું છું

હોમ  |

લાંચ રુશ્વત બાબતે ફરીયાદ
Rating :  Star Star Star Star Star   

કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચરુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચરુશવત વિરોધી ખાતાની રચના કરેલ છે. જેની મુખ્ય ઓફિસ શાહીબાગ, ડફનાળા પાસે આવેલી છે. આ કચેરીએ રૂબરૂમાં જઈ ફરિયાદ આપી શકાય છે. વડોદરા શહેરમાં લાંચરુશવતની ફરિયાદ માટેની કચેરી કોઠી, કંપાઉન્ડમાં આવેલી છે. જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારી ફરજ બજાવે છે.

ફોન નંબર - અમદાવાદ - (૦૭૯) રર૮૬૦૩૪૧, (૦૭૯) રર૮૬૦૩૪૩
વડોદરા શહેર - (૦ર૬પ) ર૪ર૦૩૩૧ - (૦ર૬પ) ર૪ર૩૮પ૦

વડોદરા શહેરમાં મદદનીશ પોલીસ કમિશનર સમક્ષ લાંચરુશવત અંગેની ફરિયાદો પણ નોંધાવી શકાય છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018