હું શોધું છું

હોમ  |

ગુન્હા અટકાવવા માટે તકેદારીના સૂચનો
Rating :  Star Star Star Star Star   

 

ગુન્હા અટકાવવા માટે તકેદારીના સૂચનો

આ બાબતો માટે તકેદારી રાખો –

 • ઘરના મુખ્ય દરવાજા મજબૂત રાખવાં, બારી બારણાં બંધ રાખવા, સારી જાતનો નકૂચો અને તાળું વાપરવું.
 • ઘર બંધ કરીને જાવ તો પાડોશીને નજર રાખવા વિનંતી કરવી.
 • ઘર બંધ હોવાની જાણ બહારની વ્યક્તિઓને ન થાય તેની તકેદારી રાખવી.
 • ઘરમાં ચોરી થાય તો કોઈ ચીજ વસ્તુને પોલીસ તપાસ ન કરે ત્યાં સુધી અડવું નહીં.
 • મહોલ્લો / સોસાયટીમાં અજાણી વ્યક્તિ ફરતી જણાય તો પોલીસને જાણ કરવી.
 • ઘરે કામ કરનાર / નોકર વ્યક્તિનું નામ, સરનામું, ફોટો રાખવો.
 • વાહનનો તેમજ તેમાંના ટેપ રેકોર્ડર વગેરેનો વીમો લેવો.
 • વાહન લોક કર્યા વિના પાર્ક ન કરવું, શક્ય બને ત્યાં સુધી " ચૂકવો અને પાર્ક કરો " નો ઉપયોગ કરવો.
 • વાહનમાં કીમતી ચીજવસ્તુ મૂકીને વાહન પાર્ક ન કરવું
 • મોટી રકમ લઈ જતાં સાથે અન્ય વ્યક્તિને રાખવી, જરૂર પડે પોલીસની મદદ લેવી.
 • અન્યની નજરે પડે તેવી રીતે નાણાં ન ગણતાં તથા તેની બીજાને જાણ ન થાય તેની તકેદારી રાખવી.
 • સોનાની ચેઈન કપડાંથી ઢાંકીને રાખવી.
 • મુસાફરી દરમિયાન સમાન બીજાના ભરોસે મૂકી ન જવું.
 • અજાણી વ્યક્તિ પાસેથી કાંઈ લેવું - ખાવું નહીં..
 • અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો નહીં.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-01-2018