હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

માહે ૧૧/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા.૧/૧૧/૧૫  ના ક. ૧-૪૦  વાગે   મોજે શ્રધ્‍ધા પેટ્રોલ પંપની સામે થી આ કામના આરોપી શ્‍યામલાલ પહેલાજરાય લાલવાણી રહે. ખારી તલાવડી શીતળા માતા ના મ;દિર પાસે  વિમા દવાખાના પાછળ ફતેપુરા વડોદરા નાઓ પાસેથી ૭૫૦ મીલીની ૧૦૭ બોટલ કિં.રૂ. ૩૮,૧૦૦/- રિક્ષા ૦૧ કિ.રૂ.૮૦૦૦૦/- નો દારૂ સાથે મળી આવતાં પાણીગેટ III ૯૦૪/૧૫ પ્રોહી એક્ટ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬(ખ), ૧૦૮ મુજબ નો ગુનો તા.૧/૧૧/૧૫ ના રોજ ગુનો રજી કરેલ છે.

૭૫૦ મીલીની ૧૦૭ બોટલ કિં.રૂ. ૩૮,૧૦૦/- રિક્ષા ૦૧ કિ.રૂ.૮૦૦૦૦/-

પો.ઇન્સ.શ્રી પી.સી.બી શાખા તથા સ્ટાફના માણસો

તા-૦૧/૧૧/૧૫ ના કલાક ૧૪/૦૦ વાગ્યાના સુમારે મોજે. :- ચાપડ ગામ વસાવાનગરી ભીલ વગો આરોપીના રહેણાક મકાનમાંથી વડોદરા શહેરનાઓ આ કામના શિલેષભાઇ જગન્નાથ વસાવા રહે, ચાપડ ગામ વસાવાનગરી ભીલ વગો તા-જી-વડોદરા શહેર  નાઓ પાસેથી વિદેશી પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૦૫ કિ,રૂ-૪૪,૭૪૦/- ની તથા બીયરના નંગ-૨૪ કિ,રૂ-૨૪૦૦/- તેમજ મોબાઇલ નંગ-૧ કિ,રૂ-૧૦૦૦/- નો મળી કુલ્લે રૂ-૪૮,૧૪૦/- નો મુદ્દામાલ સાથે મળી આવતા. માજલપુર પો.સ્ટે III.૬૩૮/૧૫ પ્રોહીએક્ટ કલમ ૬૬-બી ૬૫ (એ)(ઇ),૧૧૬(ખ), ૧૦૮,૮૧  મુજબ   નો ગુનો તા.૦૧/૧૧/૧૫ના રોજ રજી કરેલ છે.

ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૦૫ કિ,રૂ-૪૪,૭૪૦/- ની તથા બીયરના નંગ-૨૪ કિ,રૂ-૨૪૦૦/- તેમજ મોબાઇલ નંગ-૧ કિ,રૂ-૧૦૦૦/- કુલ્લે રૂ-૪૮,૧૪૦/-

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

છેલ્લા ત્રણ માસથી વડોદરા શહેર તેમજ જુદા જુદા શહેરો ગામો અને રાજસ્થાન તથા મહારાષ્ટ્ર ખાતે આવેલ શાળા કોલેજ, બેંકો, રેલ્વેસ્ટેશન બસ ડેપો અને પ્રખ્યાત મંદિરોને ટાગ્રેટ બનાવી બોમ્બ મુકેલ છે તેમજ બોમ્બ બ્લાસ્ટ અંગેના ખોટા ધમકીવાળા પત્રો લખનાર આરોપી શ્રેયસ ચંદ્રકાન્ત ગાંધી ઉ.વ.૪૦ રહે. ઘડીયાળી પોળ વડોદરા નાઓને પકડી પાડી વડોદરા શહેર તથા અન્ય જીલ્લાના ગુનાઓનો ભેદ ઉકેલી લોકોમાં ઉત્પન્ન કરેલ ભયનું વાતાવરણ શાંત પાડેલ છે.

-

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા, ૦૪/૧૧/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે. ૪૩, અષ્ટપદ સોસાયટી આવકાર હોલ ની બાજુમાં ઇન્ડીકા કારનં. GJ 06 BA 7414 માં ચેક કરતાં આરોપી દીનેશભાઇ  રમેશભાઇ રાજપુત  રહે. ૪૩, અષ્ટપદ સોસાયટી આવકાર હોલ ની બાજુમાં વડોદરા શહેર નાનો પોતાની  કબજાની  ઇન્ડીકા કારનં. GJ 06 BA 7414માં ઇગ્લીશ દારૂની બોટલો અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ -૧૧૨ કીમત રૂા. ૬૨,૧૦૦/- તથા ઇનડીકા કાર  કી.રૂા. ૪૦,૦૦૦/- ગણી ’શકાય  જે  મળી કુલ્લે રૂપીયા ૧,૦૨,૧૦૦/-નો મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં જે બાબતે તા. ૦૪/૧૧/૧૫ ના કલાક ૨૦/૩૦ વાગે કારેલીબાગ પો.સ્‍ટે. III ૬૧૦/૧૫ પ્રોહી, એકટ કલમ ૬૬-બી,૬૫-એ.ઈ,,૧૧૬ ખ  મુજબનો ગુનો રજી કરાવેલ છે.

અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ -૧૧૨ કીમત રૂા. ૬૨,૧૦૦/- તથા ઇનડીકા કાર  કી.રૂા. ૪૦,૦૦૦/-

પો.ઇન્સ.શ્રી છાણી પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા.06/11/2015 ના રોજ મળેલ બાતમી આધારે મોજે. નંદેસરી શીવાજી નગર સોસાયટી રાજવીર ઉર્ફે લવા ના મકાન પાસે થીતા જી વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી (૧)રાઘવ છત્રસીહ પરમાર રહે. નંદેસરી બી/૯ જુના ગુ.હા બોર્ડ ના મકાન મા હાઈસ્કુલ પાસે તા જી વડોદરા  વોંટેડ;- (૨) રાજવીરસીહ ઉર્ફે લવો છત્રસીહ સીન્ધા રહે. ૨૩૦, શીવાજીનગર નંદેસરી તાજી વડોદરા (૩) મનોજ ઉર્ફે માંજરો સીન્ધી જેના બાપ ના નામ ની ખબર નથી રહે ગોરવા પંચવટી વડોદરા (૪) કાલુ ટોપી જેના પુરા નામ ઠામ ની ખબર નથી તે (૫) કમ્લેશ ઉર્ફે કમો ગંભીરસીહ પરમાર રહે ગોકુલ નગર નંદેસરી તા જી વડોદરા (૬) સુનીલ મુન્નાભાઈ ઉર્ફે અત્તર્સીહ રાજપૂત રહે શીવાજીનગર નંદેસરી તાજી વડોદરા (૭) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અમરસીહ ગોહીલ રહે, મહેષ્વરી સોસાયટી  નંદેસરી વડોદરા (૮) દીલીપ ઉર્ફે લાલો ઘંટી જગદીશ પરમાર રહે નંદેસરી તા જી વડોદરા નાઓ જુદાજુદા બ્રાંડ ના દારુ ના બોક્ષો નંગ 177 જેમા નાની મોટી બોટલો નંગ 5040 જે તમામ ની કી,રૂ, 8,11,200/- તથા નવીમારુતી સ્વીફ્ટ કાર કી, રૂ, 6,00,000/- મળી કુલ્લે રૂ,14,11,200/- નો મુદ્દામાલ પોતાના ઘર પાસે પોતાના કબ્જા માં રાખી જથ્થાને (સગેવગે) કરતા રેડ દરમ્યાન આરોપી નં 1 નાનો પકડાઈ જઈ તથા નં 2થી 5 ના ઓ નાશી જઈ ગૂનો કર્યા વિ. બાબતે છાણી પો.સ્‍ટે. III-549/15  પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫એ ઈ, ૮૧, ૧૧૬(ખ), ૧૦૮  મુજબનો ગુનો રજી કરાવેલ છે.

જુદાજુદા બ્રાંડ ના દારુ ના બોક્ષો નંગ 177 જેમા નાની મોટી બોટલો નંગ 5040 જે તમામ ની કી,રૂ, 8,11,200/- તથા નવીમારુતી સ્વીફ્ટ કાર કી, રૂ, 6,00,000/- મળી કુલ્લે રૂ,14,11,200/-

પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. તથા સ્ટાફના માણસો

તા.૪/૧૧/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે- ૫૦૧ સિધ્ધાર્થ હાઇટસ ન્યુ. VIP રોડ વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) જગદિશ અર્જુનદાસ મખીજાની - રહે- ૩૭ સંગમ સોસા. વડોદરા (૨) જીગર જગદિશભાઇ પટેલ રહે- એ-૧૪ નવનિધી એવન્યુ મેમનગર અમદાવાદ (૩) કેતન રમેશભાઇ પટેલ રહે- ૨૪ વ્રુંદાવન પાર્ક સોસા. ગોરવા વડોદરા (૪) આશીષ હરેશકુમાર યાહુજા રહે- ૩૦૧ અમરદિપ રેસી. ચીલોડા અમદાવાદ નાઓ હારજીતના સોદાની નોંધસાથેનુ લેપટોપ તથા ન્યુમરીક તથા આલ્ફાબેટીક કોર્ડવર્ડ તથા તેના ટુકા નામ સરનામા સાથેની હારજીતના સોદાના સહીના તથા સાધનો મોબાઇલ ફોન- ૩૯ કિંમત રૂ- ૨૩,૦૦૦/- LED TV, લેપટૉપ, વાઇફાઇ પોડ, પ્લ્ગ ચાર્જર વિગેરે મળી કુલ રૂ. ૪૮,૪૫૦/- તથા અંગ ઝડતીના રૂ. ૫૨૭૦/- સહીત કુલ્લે રૂ. ૭૯,૨૨૦/- ની સાથે મળી આવી પકડાઇ જઇ જે બાબતે તા.૫/૧૧/૧૫ કલાક ૦૧/૧૫ વાગે કિશનવાડી II-૬૧૨/૧૫ જુગાર ધારા કલમ ૪, ૫ તથા IT ACT ૬૬ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

હારજીતના સોદાની નોંધસાથેનુ લેપટોપ તથા ન્યુમરીક તથા આલ્ફાબેટીક કોર્ડવર્ડ તથા તેના ટુકા નામ સરનામા સાથેની હારજીતના સોદાના સહીના તથા સાધનો મોબાઇલ ફોન- ૩૯ કિંમત રૂ- ૨૩,૦૦૦/- LED TV, લેપટૉપ, વાઇફાઇ પોડ, પ્લ્ગ ચાર્જર વિગેરે મળી કુલ રૂ. ૪૮,૪૫૦/- તથા અંગ ઝડતીના રૂ. ૫૨૭૦/- સહીત કુલ્લે રૂ. ૭૯,૨૨૦/-

પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા.૧૮/૧૧/૧૫ ના રોજ મળેલ બાતમી આાધારે મો.જે. ફતેપુરા દરબાન ફળીયા ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧)આસીફ ગનુભાઇ દુધવાળા રહે.યાકુતપુરા દરબાન ફળીયા વડોદરા (૨)સાકીર યુસુફભાઇ છેલ રહે.પાણીગેટ દુધવાળા મહોલ્લો વડોદરા નાઓ આંક ફરકની ચિઠ્ઠીઓ લખતા ચિઠ્ઠીઓ બોલપેન તથા આંકડા લખેલી પાટીયા મોબાઇલ ફોન તથા બન્ને ની અંગ જદડતી માંથી મળેલ ચલણી નોટો તમામ મળી કુલ્લે રૂ.૧૨,૯૨૦/-ના હાર જીતનો આંક ફટકાનો જુગાર રમતા મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૯/૧૧/૧૫ના કલાક.૦/૪૦ વાગે સીટી II ૧૨૦૩/૧૫ જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

આંક ફરકની ચિઠ્ઠીઓ લખતા ચિઠ્ઠીઓ બોલપેન તથા આંકડા લખેલી પાટીયા મોબાઇલ ફોન તથા બન્ને ની અંગ જદડતી માંથી મળેલ ચલણી નોટો તમામ મળી કુલ્લે રૂ.૧૨,૯૨૦/-

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા, ૦૭/૧૧/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે. ખોડીયાર માતાનો ખાંચો ત્હોદારનં-૧ ના મકાનમાં રેઇડ કરતાં આરોપીઓ (૧) કિરણ શ્યામભાઇ કહાર રહે. ખોડીયાર માતાનો ખાંચો  નાગરવાડા વડોદરા (૨) ધર્મેશ રમણલાલ પરમાર રહે. નવી ધરતી  ગોલવાડ જુના સ્લમ કવા. નાગરવાડા (૩) આશીષભાઇ દત્તાત્રેયભાઇ ચૌહાણ રહે. કુબેદાન ફળીયા મરીમાતાનો ખાંચો વડોદાર (૪) નાનજીભાઇ  લક્ષ્મણભાઇ સનગઇે રહે.  જેતલપુરવાઇટ હાઉસ કમ્પઉન્ડ અંબીકા મીલની  સામે વડોદરા નાઓ વળી  આંકડાની  સ્લીપો લઇ તેના ઉપર પૈસા  વડે હારજીત નો  જુગાર રમી રમાડતા  અંગ ઝડતીમાંથી રોકડા રૂા. ૪૦,૧૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ જેની કિ.રૂા. ૧૯૦૦૦/- તથા પત્તાવાળા આંકડા લખેલ સ્લીપો ડાયરીયો નોટ  વિગેરે મળી કુલે રૂા.૫૯,૧૭૦/-મુદ્દામાલ મળી સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા ગુનો કર્યા વિ.બાબતે તા. ૦૮/૧૧/૧૫ ના કલાક ૧/૧૫ વાગે કારેલીબાગ પો.સ્‍ટે. II ૬૨૩/૧૫   જુગાધારા કલમ ૪,૫ મુજબનો ગુનો રજી કરાવેલ છે.

અંગ ઝડતીમાંથી રોકડા રૂા. ૪૦,૧૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ જેની કિ.રૂા. ૧૯૦૦૦/- તથા પત્તાવાળા આંકડા લખેલ સ્લીપો ડાયરીયો નોટ  વિગેરે મળી કુલે રૂા.૫૯,૧૭૦/-

પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

એ તા.૨૩/૧૧/૧૫ના રોજ મોજે બાવામાનપુરા વિમા દવાખાના પાછળ, વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આ કામના આરોપીઓ (૧) નાસીર મીંયા ઇસ્‍માઇલ મીંયા અરબ (ર) ઝાકીર અહેમદખાન પઠાણ (૩) સાદીક કાદરશા દિવાન (૪) અબ્‍દુલ મહમદભાઇ બેન્‍ડવાલા તમામ રહે. મહેબુબ પુરા  નવાપુરા વડોદરાનાઓ જુગાર રમતા જમીન દાવ પરના  રૂપિયા ૧૨૧૮૦/- અંગ જડતીના રૂપિયા ૩૬૦/- મળી કુલ રુા ૧૩૧૪૦/- સાથે મળી આવી પકડી પાડી  પાણીગેટ પો.સ્‍ટે. સેકન્‍ડ ગુ.ર.નં. ૪૧૫/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો તા. ૨૪/૧૧/૧૫ ના રો રજી કરાવેલ છે. આ ગુનાની હે.કો. ખુલજીભાઇ ગમજીભાઇ બ.નં. ૨૪૪૨ પાણીગેટ પો.સ્‍ટે. નાઓ કરે છે.

જમીન દાવ પરના  રૂપિયા ૧૨૧૮૦/- અંગ જડતીના રૂપિયા ૩૬૦/- મળી કુલ રુા ૧૩૧૪૦/-

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 16-12-2015