હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

પ્રસ્તાવના

   પ્રજામાં પોલીસની કાર્યદક્ષતા કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ તેમજ ભયમુકત વાતાવ૨ણ સર્જાયાનું અને પોલીસ પોતાનો અભિગમ બદલી પાયાના પરીવર્તનની પ્રકિયા જેવી કે,વિશ્વસનીયતા મેળવી અને પ્રજામાં વિશ્વાસ સંપાદન ક૨વાનું સુત્ર જેવું કે પોષણ ક૨વું અને શોષણ અટકાવવું આવા પરીણામ લક્ષી અભિગમ લાવી, અભિગમને સફળ બનાવવા સંવેદનની તાતી જરૂરીયાત છે. પોલીસ એવી વ્યવસ્થા છે કે ન્યાય અને બંદોબસ્ત લોકોના જાન માલની સલામતિ અને ગુનાઓ અટકાવવા, તેને સોધી કાઢવા અને ગુનેગારોને પકડી કાયદો અને શાસનની સ્થાપના ક૨વી, કાર્યદક્ષ અને તેજસ્વી પોલીસ અધિકારીઓ તેમજ જવાનો લોક સેવક તરીકે પ્રજામાં વતી પ્રજા જનોનો આદ૨ અને સહકા૨ પ્રાપ્ત કરી, રાજયમાં શાસનની જાળવણી કરે તેવી વર્તમાન યુગને તાતી જરૂરીયાત છે.

    અંગે વિશ્વાસ સંપાદન ક૨વા માટે પ્રથમ પોલીસે પોતાનું ચારીછ, પ્રમાણિકતાની છાપ ઉભી કર્યા બાદ દરેક વર્ગના, કોમના માણસો સાથે કોઈ પણ નાત જાતના, કોઈ પણ પ્રકા૨ના દબાણ વગ૨ નિષ્પક્ષ અને ભેદ ભાવ વગ૨ સત્યની પળખે ૨હી કામગીરી ક૨વામાં આવશે તો પ્રજામાંથી વિશ્વાસસંપાદન થશે અને પ્રજા પોલીસનો આદ૨ ક૨શે.

      આ માહિતી મેળવવાના અધિકા૨-૨૦૦પ ની કલમ ૪(ખ) મુજબ ૧૭ મુદાઓના નિયમસંગ્રહઘ્વારા વડોદરા શહે૨ પોલીસ પ્રજામાં સામાજીક, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી, નાગરીકોને ભય મુકત બનાવી શકિતસાળી સમાજની ૨ચના કરાવી શકાશે. અને આ કાયદા મુજબ રેકર્ડ,દસ્તાવેજ, યાદી, ઈ-મેઈલ, અભિપ્રાયો, સલાહ, પરીપત્રો, હુકમો, લોગબુક, કરા૨, તુમારો, નમુનાઓ,મોડલ તથા ડાટા મટીરીયલ જેવી બાબતોની માહિતી મેળવવાનો દરેક નાગરીકને અધિકા૨ ૨હેશે. તેવી અપેક્ષા સહ આ માહિતી મેળવવાના અધિકા૨-૨૦૦પ, નિયમસંગ્રહ ૨જુ કરીએ છે.

પોલીસ કમિશ્ન૨
વડોદરા શહે૨

 

 

 

 

 

Page -1

અનુકમણીકા

 

અનુકમ નંબ૨

પ્રક૨ણ નંબ૨

નિયમસંગ્રહ નંબ૨

વિગત

પાન નંબ૨

પ્રક૨ણ-૧

 

પ્રસ્તાવના

RTI-૧

 

 

વડોદરા શહે૨ પોલીસનું માળખુ

RTI-૩

પ્રક૨ણ-૨

નિમયસંગ્રહ-૧

સંગઠનની વિગતો કાર્યો અને ફ૨જો.

પ્રક૨ણ-૩

નિમયસંગ્રહ-૨

અધિકારી અને કર્મચારીઓની સતા અને ફ૨જો

પ્રક૨ણ-૪

નિમયસંગ્રહ-૩

કાર્યો ક૨વા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ,નિયમસંગ્રહ અને દફતરો

૧૧

પ્રક૨ણ-પ

નિમયસંગ્રહ-૪

નીતિ ઘડત૨ અથવા નીતિના અમલ સબંધી જનતાના સભ્યો સાથે સલાહ પરામર્સ અથવા તેમના પ્રતિનિધીત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત

૧૨

પ્રક૨ણ-૬

નિમયસંગ્રહ-પ

જાહે૨ તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક

૧૩

પ્રક૨ણ-૭

નિમયસંગ્રહ-૬

તેના ભાગ તરીકે ૨ચાયેલી બોર્ડ, પરીષદ,સમીતીઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૧પ

પ્રક૨ણ-૮

નિમયસંગ્રહ-૭

સ૨કારી માહિતી અધિકારીઓના નામ, હોદો અને અન્ય વિગતો

૧૬

૧૦

પ્રક૨ણ-૯

 

ર્નિણય લેવાની પ્રકિયામાં અનુસ૨વાની પઘ્ધતિ

૧૮

૧૧

પ્રક૨ણ-૧૦

 

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તીકા (ડીરેકટરી)

૧૯

૧૨

પ્રક૨ણ-૧૧

નિમયસંગ્રહ-૧૦

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પઘ્ધતિ સહિત દરેક અધિકારી કર્મચારીને મળતું માસિક મહેનતાણું

૨૦

૧૩

પ્રક૨ણ-૧૨

નિમયસંગ્રહ-૧૧

પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજ પત્ર

૨૨

૧૪

પ્રક૨ણ-૧૩

 

સહાયકી કાર્યકમોના અમલ અંગેની પઘ્ધતિ

૨૩

૧પ

પ્રક૨ણ-૧૪

નિમયસંગ્રહ-૧૩

તેણે આપેલ રાહતો, પ૨મીટ કે અધિકૃતી મેળવના૨ની વિગતો

૨૪

૧૬

પ્રક૨ણ-૧પ

નિમયસંગ્રહ-૧૪

કાર્યો ક૨વા માટે નકકી કરેલ ધો૨ણો

૨૭

૧૭

પ્રક૨ણ-૧૬

નિમયસંગ્રહ-૧પ

વીજાણુ રૂપે ઉપલબ્ધ માહિતી

૨૮

૧૮

પ્રક૨ણ-૧૭

નિમયસંગ્રહ-૧૬

માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

૨૯

૧૯

પ્રક૨ણ-૧૮

નિમયસંગ્રહ-૧૭

અન્ય ઉપયોગી માહિતી

૩૦

 

 

 

 

 

Page 1 [2] [3] [4]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 10-01-2018