હું શોધું છું

હોમ  |

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો
Rating :  Star Star Star Star Star   

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક
 
સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમુનાનો ઉપયોગ કરશો. જયાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરો. (અન્યો લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો.)

અનુ નં.

દસ્તાવેજ ની કક્ષા

દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ

દસ્તાવેજ મેળવવાની કાર્યપઘ્ધતિ

નીચેની વ્યકિત પાસે છે / તેના નિયંત્રણમાં છે.

સ્ટેશન ડાયરી

(સ્ટે.ડા)

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

ફસ્ટ ઈન્ફોમેર્શન રીપોર્ટ

(એફ.આઈ.આર.)

દાખલ કરતી વખતે વિના મુલ્યે

જે તે પોલીસ સ્ટેશન ઓફીસર પાસે/ કાઈમ રાયટર હેડ

ચહેરા નિશાન રજીસ્ટર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

મુદામાલ પાવતી

કબજે કરતી વખતે વિના મુલ્યે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

ચાર્જશીટ / ફાયનલ કાઉન્ટર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

પંચનામું

અરજી કરી યોગ્ય ફી અદા કરવાથી

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

લોકઅપ રજીસ્ટર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

એરેસ્ટ મેમો

જે તે વખતે આપવામાં આવે છે.

જે તે કેસના ત.ક.અધિકારી પાસે અને તપાસ પુરી થયે જે તે કોર્ટમાં

અટક કર્યા અંગે સબંધીતને જણા કર્યા અંગેનું રજીસ્ટર

અરજી કરી યોગ્ય ફી અદા કરવાથી

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧૦

ખાટીયાન રજીસ્ટર ભાગ, એમ.કેસ., અ.મોત

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧૧

જાણવાજોગ રજીસ્ટર

અરજી કરી યોગ્ય ફી અદા કરવાથી

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧ર

ખોવાયેલ / ગુમ થયેલ ઈસમોનું રજીસ્ટર

અરજી કરી યોગ્ય ફી અદા કરવાથી

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧૩

ગુનેગારોનો આલબમ

પો.સ્ટે.ની એમ.ઓ.બી. શાખામાં ફોટા જોવા મળશે

હે.કો. એમ.ઓ.બી. શાખા તથા જિલ્લા એમ.ઓ.બી.

૧૪

હિસ્ટ્રીશીટ

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧પ

હું જ હું તમામ પ્રકાર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. પાસે

૧૬

નાસતા ફરતા આરોપીનું રજીસ્ટર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧૭

કેસ ડાયરી

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

૧૮

સમન્સ, વોરંટ, નોટીસ રજીસ્ટર

અરજી કરી યોગ્ય ફી અદા કરવાથી

જે તે પોલીસ સ્ટેશનના સમન્સ, વોરંટ, ડયુટી હે.કો. પાસે

૧૯

હાજરી પત્રક

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના હાજરી માસ્તર પાસે

ર૦

૧૧૩ ઈ ની પાવતી

જે તે પો.સ્ટે.માં નાણા જમા કરાવ્યા અંગેની પહોંચ

જે તે પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાયટર હેડ પાસે

ર૧

ડે બુક (હીસાબ)

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાયટર હેડ પાસ

રર

હથિયાર લાયસન્સ, હોટલ લાયસન્સ, સ્ફોટક પદાથોર્નું રજીસ્ટર

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાયટર હેડ પાસ

ર૩

એ રોલ બી રોલ

ફકત પોલીસ ઉપયોગ માટે

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

ર૪

લુકઆઉટ નોટીસ

ફકત પોલીસ ઉપયોગ માટ

જે તે પોલીસ સ્ટેશનના ઓફીસર પાસે /કાઈમ રાયટર હેડ

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-01-2018