હું શોધું છું

હોમ  |

નીતિ ધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

 

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.

નીતિ ઘડતરઃ

પ.૧. શુ નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે. ? જો હોય તો, નીચેના નમુનામાં આવી નીતિની વિગતો આપો.

અનુ. નં.

વિષય / મુદો

શું જનતાની સહભાગીતા સુનિશ્વિત કરવાનું જરૂરી છે. (હા/ના)

જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા

નવરાત્રી, મહોરમ, ગણપતિ ર્વિસજન તથા અન્ય ધાર્મિક વરઘોડામાં

હા

શાંતિ સમીતી તથા એફ.ઓ.પી.ઓની મીટીંગો રાખી

 આનાથી નાગરિકને કયા આધારે નીતિ વિષયક બાબતોના ઘડતર અને અમલમાં જનતાની સહભાગિતા નકકી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.

વડોદરા શહેરના તમામ પો.સ્ટે. માં અલગ અલગ કુલ-468 એફ.ઓ.પી. (ફેન્ડ ઓફ પોલીસ) ની નિમણુંક કરવામાં આવેલ છે. જે એફ.ઓ.પી. જે તે પો.સ્ટે.ના તેઓના મહોલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરી પોલીસ તરફથી રાખવામાં આવતી મીટીંગો / લોકદરબાર અને શાંતિસમીતી જેવા કાર્યકમોમાં હાજર રહેવાની સમજ કરતા પબ્લીક અને પોલીસ આવા કાર્યકમોથી નજીકમાં આવે છે. અને પોલીસ કાર્યમાં સહભાગી થઈ વિશ્વાસનો સેતું ર્નિમાણ કરે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-01-2018