હું શોધું છું

હોમ  |

પ્રકીર્ણ
Rating :  Star Star Star Star Star   

પ્રકીર્ણ

 
 

 

 

અન્ય ઉપયોગી માહિતી

લોકો ઘ્વારા પુછાતા પ્રશ્‍નો અને તેના જવાબો

પ્રશ્ન:૧. :- પોલીસ કોર્ટના વોરન્ટ વગર કોની, કયારે ધરપકડ કરી શકે ?

જવાબ :- જે ઈસમ વિરુઘ્ધમાં ફોજદારી ગુન્હો નોંધાયેલો હોય તેની, પોલીસની હાજરીમાં ગુનો કરે તો, કોઈ ગુનાના કામે નાસતો ફરતો જાહેર થયેલ હોય તો, વગર વોરન્ટે પોલીસ ધરપકડ કરી શકે.

પ્રશ્‍ન ર :- ગુન્હા અંગેની ફરીયાદ કયાં નોંધાવી શકાય.

જવાબ :- ગુન્હા અંગે ફરીયાદ સબંધીત પો.સ્ટેમાં નોંધાવી શકાય, જો તે પો.સ્ટે વિસ્તારનો ગુન્હો ન હોય તો પણ જે તે પો.સ્ટે કે જયાં ફરીયાદી પ્રથમ ગુન્હો નોંધાવવા જાય ત્યાં ફરીયાદીની ફરીયાદ લેખીત રુપે મેળવીને સબંધીત હકુમત ધરાવતા પો.સ્ટે.માં મોકલવાની જવાબદારી

પ્રશ્‍ન:3 :- દારૂ જુગાર કે અસામાજીક પ્રવૃતિની રજુઆત

જવાબ :- દારૂ જુગાર કે અસામાજીક પ્રવૃતિની રજુઆત પોલીસને કરવામાં આવે તો તે અંગે તાત્કાલીક મોબાઈલ ઘ્વારા જરૂરી કાર્યવાહી કરવવામાં આવે છે. તેમજ ડી.સી.બી., પી.સી.બી. મારફતે પણ આવી રજુઆતો અંગે કાયદેસર કરવા સુચના આપવામાં આવે છે.

પ્રશ્‍ન:૪ :- શહેરના ફુટપાટો કે જાહેર રસ્તાઓ ઉપર દબાણ અંગેની રજુઆત

જવાબ :- શહેરના ફુટપાટો કે જાહેર રસ્તાઓ ઉપર દબાણ અંગેની કાર્યવાહી મ્યુનીસીપલ કોપોર્રેશન તરફથી કરવામાં આવે છે. જો આવી રજુઆત અત્રે મળે તો તેઓ તરફ કરવામાં આવે છે. અને મ્યુની. કોપોર્. તરફથી આવા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે તેઓ તરફથી માંગવામાં આવતો પોલીસ બંદોબસ્ત પુરો પાડવામાં આવે છે.

ર. માહીતી મેળવવા અંગે

પોલીસ વિભાગની સામાન્ય કામગીરીઓ જેવી કે ગુન્હાની તપાસ વિગેરે અંગે માહીતી મેળવવા માટે નાગરીકો ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર થી લઈને પો.સ્ટે સુધીના અધિકારીઓને ઉદેશીને અરજી કરી શકે છે. આ અરજી કરવા સારુ કોઈ ફી લેવામાં આવતી નથી. જો કોઈ કિસ્સામાં માહીતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તો સબંધીત માહીતી અધિકારી અથવા એપેલેટ ઓથોરીટી ( પોલીસ કમિશ્નરશ્રીવડોદરા શહેર ) અપીલ કરી શકાય.

તાલીમ કાર્યકમનુ નામ અને તેનું સંક્ષીપ્ત વર્ણન.

ટ્રાફીક શાખા તરફથી સ્કુલોમાં ટ્રાફીકના નિયમો અંગે અને રોડ સેફટી પેટ્રોલ અંગે બાળકોને તાલીમ આપી તેઓને ટ્રાફીક અંગે સમજ આપવામાં આવે છે.

તાલીમ કાર્યકમ યોજનાની મુદત :- -

તાલીમનો ઉદેશ :- શાળાઓમાં નાની ઉમરના બાળકો અભ્યાસ કરતા હોય તેઓને નાનપણથીજ ટ્રાફીક નિયમન અને તેના નિયમો, સુચનો, ટ્રાફીક સીગ્નલો વિગેરે બાબતે જ્ઞાન આપી નાનપણથીજ ટ્રાફીક નિયમન કેવી રીતે કરવું વિગેરે શીખવવાનો ઉદેશ હોય છે.

૧૮.૪ પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેરની વિશેષ શાખા તથા લાયસન્સ શાખા તરફથી નીચે મુજબના પ્રમાણપત્રો તથા ના વાંધા પ્રમાણપત્રો આપવામાં આવે છે.

૧. પોલીસ કલીયરન્સ સટીર્ફીકેટ

ર. પોલીસ કલીયરન્સ સટીર્ફીકેટ વીઝા માટે તથા નોકરી મેળવવા માટે

3. પીસીસી માટે રૂ. ર૦/- ચલણ થી ભરવાની કામગીરી

૪. અરજી સાથે રહેઠાણનો પુરાવો આપવો.

પ. અરજી આવેથી જે તે પો.સ્ટે.માં મોકલી પ્રમાણપત્ર મંગાવવાની કામગીરી

૬. અરજી આપ્યા બાદ દિન-પ માં પીસીસી સટીર્ફીકેટ આપવાની કામગીરી

૭. રીન્યુ કરવા માટે નવી અરજી કર્યા બાદ પ્રોસેસ કરવાની કામગીરી

પ નોંધણી પ્રકિયા અંગે :- -

૬ જાહેર તંત્ર કર ઉધરાવવા અંગે :- -

૭ વિજળી / પાણીના હંગામી જોડાણો આપવા અને કાપવા અંગે :- -

૮ જાહેર તંત્ર ઘ્વારા પુરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત :- -

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2018