હું શોધું છું

હોમ  |

માહિતી કક્ષની વિગતો
Rating :  Star Star Star Star Star   

માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલ્બધ સવલતોની વિગતો

લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પઘ્ધતિઓ અથવા સવલતો જેવી કે

(૧) કચેરી ગ્રંથાલય :- નીલ

(ર) નાટક અને શો :- નીલ

(૩) વર્તમાન પત્રો :-

મે પોલીસ મહાનિદેર્શકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગર તરફથી કાઈમ લેટર નામે દર માસે માસિક પત્ર બહાર પાડવામાં આવે છે જેમાં ગુજરાત રાજયની પોલીસે કરેલ પ્રશંસનિય કામગીરી વિગેરેના લેખો આપવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનીક પોલીસ તરફથી રોજ બરોજ બનતી ઘટનાઓ અંગે તમામ સમાચાર પત્રો સ્થાનિક ટીવી ચેનલો અને રાજય સરકારના માહિતી ખાતાના બનાવો અંગે વિગતો પુરી પાડી સમાચારો આપવામાં આવે છે.

(૪) પ્રદર્શનો :-

દર વર્ષના જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડીયામાં ટ્રાફીસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને જાહેર જનતાને ટ્રાફીક નિયમો અંગે માહિતી પુરી પાડવામાં આવે છે. અને સ્કુલોમાં, સંસ્થાઓમાં ટ્રાફીસ અંગે જાણકારી મળે તે માટે ટ્રાફીક શાખા તરફથી વિવિધ કાર્યકમો કરવામાં આવે છે. તે ઉપરાંત રોડ ઉપર જાહેરમાં જતા-આવતા લોકો જોઈ શકે તે રીતે બેનરો, પોસ્ટરો વિગેરે લગાડી ટ્રાફીસ નિયમો અને અસ્કમાત અંગે જનતાને જાગૃત કરવામાં આવે છે. ટ્રાફીકને અનુલક્ષીને પ્રદર્શનો રાખવામા આવે છે.

ઉપરાંત પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ અધિકારીઓ શાળાના નાના બાળકો, સ્ત્રી સંસ્થાની બહેનો તથા અન્ય આમ નાગરીકો પોલીસ સ્ટેશનની વિઝીટ લઈ પોલીસ અને પ્રજા વચ્ચે જે વયમષ્ય અને ભયનુ વાતાવરણ રાખતા હોય છે. તે દુર કરવા પ્રયત્નો કરવામાં આવે છે. અને પોલીસ પણ સામાન્ય જનતામાંથી આવતો એક નાગરીક છે ફકત કાયદાનુ પાલન કરાવવાની તેની જવાબદારી હોય અને સરકારી કર્મચારી હોય તે રીતે સમજાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

(પ) નોટીસ બોર્ડ :-

પોલીસ કમિશ્નર કચેરી તથા તમામ પોલીસ સ્ટેશન વિગેરે જગ્યાઓએ નોટીસ બોર્ડ મુકી પ્રસિઘ્ધી કરવામાં આવે છે.

(૬) કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ :-

ફરીયાદી / અરજદાર જયારે પણ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ કે રજુઆત અંગે રેકર્ડ જોવા માંગે અથવા માહિતી માગે ત્યારે તેને પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રાખેલ ગુનેગારોનુ આલબમ બતાવવામાં આવે છે. અને અવાર નવાર ગુના કરતા અને પકડાયેલ રીડા ગુનેગારોના ફોટાઓ દરકે પોલીસ સ્ટેશનમાં નોટીસ બોર્ડ બનાવી પ્રજાની જાણકારી અને ઓળખ માટે મુકવામાં આવે છે.

(૭) દસ્તાવેજોની નકલો મેળવવાની પઘ્ધતિ :-

નિયમોને આધિન રહીને ફરીયાદી / અરજદાર અરજી કરી જયારે પણ કોઈ નકલ કે દસ્તાવેજ માંગે ત્યારે નકકી કરેલ ફી લઈ આપવામાં આવે છે. આ ઉપરાંત જયારે પણ કોઈ પોલીસ અધિકારનો ગુનો દાખલ થાય (એફ.આઈ.આર. ફાળવામાં આવે) ત્યારે ફરીયાદીને તેની નકલ વિના મુલ્યે તુર્તજ સ્થળ પર આપવામાં આવે છે.

(૮) ઉપબઘ્ય મુદિત નિયમસંગ્રહ :- નીલ

(૯) જાહેર તંત્રની વેબસાઈટ :- www.cpvadodara.gujarat.gov.in

(૧૦) જાહેર ખબરના અન્ય સાધાનો :- નીલ

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2018