હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

માહે ૧ર/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા.૪/૧૨/૧૫ નેશનલ હાઇવે નં ૮ ઉપર કપુરાઇ ચોકડી પાસે  આ કામના આરોપી (૧) ધરમપાલ ઓમપ્રકાશ ઝાંટ રહે, ગામ દાદરી રાધાયણ પન્‍ના જી. ભીયાણી હરીયાણા (ર) પ્રવીણકુમાર વેદપ્રકાશ વાલ્‍મીકી  રહે, ગામ ડાયનીરસુખ તા. હાસી જી. ભીયાણી હરીયાણા (૩) દેવરાજ લ્ામણભાઇ ગઠવી રહે,૧૫૬, હાઉસીંગ બોર્ડ ઝાલામંડ જોધપુર રાજસ્‍થાન (૪) સનુીલ બિશ્રનોઇ રહે,જોધપુર નાઓપાસેથી ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ ૮૨૮ કિ. રૂા ૩૩૧૨૦૦/- બીયર ટીન૭ર૦ કિ રૂા  ૭૨૦૦૦/- ટ્રક -૧ કિ રૂા ૧૫,૦૦૦,૦૦/- રેડીમેટ કાપડના પાર્સલ ૫૯ તથા સળીયા ૩૨૦ કિ.રૂા ૧૨૭૧૨૨૬/- લીબર્ટી ૨૦ કિ રૂા ૦૦/૦૦ તથામોબાઇલ નંગ -૬ કિ રૂા ૨૦૦૦/- દોરડુ -૧ કિ રૂા ૩૧૯૧૯૨૬/- સાથે મળી આવતા પણીગેટ પો.સ્‍ટે. થર્ડ ગુ.ર.નં ૯૯૯/૧૫ પ્રોહી કલમ ૬૬ (૧) બી , ૬૫ , એપ્,ઇ ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ ૮૨૮ કિ.રૂા.૩૩૧૨૦૦/- બીયર ટીન૭ર૦ કિ.રૂા. ૭૨૦૦૦/- ટ્રક-૧ કિ.રૂા.૧૫,૦૦૦,૦૦/- રેડીમેટ કાપડના પાર્સલ ૫૯ તથા સળીયા ૩૨૦ કિ.રૂા ૧૨૭૧૨૨૬/- લીબર્ટી ૨૦ કિ રૂા ૦૦/૦૦ તથા મોબાઇલ નંગ -૬ કિ.રૂા.૨૦૦૦/- દોરડુ-૧ કિ.રૂા.૩૧૯૧૯૨૬/-

પો.ઇન્સ.શ્રી મકરપુરા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો

તા. ૭/૧૨/૧૫ નારોજ તરસાલી ચોકડીથી કપુરાઇ ચોકડી તરફ જતા; નેહા નં ૮ની રોડની સાઇડમાં આવેલ મહાકાળી મંદિર પાછળ ઝાંડીમાં આ કામના આરોપી (૧) રૂષીકેશ દીલીપભાઇ જયસ્‍વાલ રહે, ઘરનં ૨૧એ/૮૨ દર્શનમ એન્‍ટીકા સોસા. તરસાલી રીંગરોડ વડોદરા નાઓ પાસેથી મોટી બોટલ નંગ ૮૪ કી રૂા ૩૩૬૦૦/- તથા નાની બોટલ નંગ ૪૮ કિ રૂા ૪૮૦૦/- તથા મારૂતિફન્‍ટી કિ રૂા ૨૦,૦૦૦ની સાથે મળ આવતા   મકરપુરા પો.સ્‍ટે. થર્ડ ગુ.ર.નં ૯૫૮/૧૫ પ્રોહી કલમ ૬૬ (૧) બી , ૬૫ , એઇ ૮૧, ૧૧૬ (ખ) ૧૦૮ મુજબનો ગુનો તા. ૭/૧૨/૧૫ ના રોજ રજીસ્‍ટર કરેલ છે.

મોટી બોટલ નંગ ૮૪ કી.રૂા.૩૩૬૦૦/- તથા નાની બોટલ નંગ ૪૮ કિ.રૂા.૪૮૦૦/- તથા મારૂતિફન્‍ટી કિ.રૂા.૨૦,૦૦૦/-

પો.સબ.ઇન્સ શ્રી કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર 

તા. ૧૨/૧૨/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે.  જલારામ મંદીર ના નાકા પાસે રેઇડ કરતાં આરોપી હુસેન  કાદરમીયા  સુન્ની  રહે.  કાસમઆલા  કબ્રસ્તાન  બાળ રિમાન્ડ  હોમની  પાછળ કારેલીબાગ  વડોદરા નાઓ પાસેથી  કોરસા ગાડી  નંબર  GJ 06 AH  7383 સિલ્વ કલરની  કિ.રુા. ૨૦૦૦૦૦/- ગણી શકાય તે  ગાડી માં  બીયર ના કુલ  ટીન નંગ-૩૩૬ કિ.રૂા. ૫૦,૪૦૦/- મુજબના મુદૃામાલ સાથે આવતાં તેઓ પલીસને જોઇ નાસી જઇ ગુનો કર્યા બાબતે તા. ૧૨/૧૨/૧૫ ના કલાક ૦૦/૧૦ વાગે  કા.બાગ પો.સ્ટે III ૬૬૩/૧૫  પ્રોહી કલમ ૬૬ બી.૬૫ એ,ઇ  ૮૧,૧૧૬(ખ) મુજબનો ગુનો રજી કરાવેલ છે.

કોરસા ગાડી  નંબર  GJ 06 AH  7383 સિલ્વ કલરની  કિ.રુા. ૨૦૦૦૦૦/- ગણી શકાય તે  ગાડી માં  બીયર ના કુલ  ટીન નંગ-૩૩૬ કિ.રૂા. ૫૦,૪૦૦/-

પો.સબ.ઇન્સ શ્રી કિશનવાડી પો.સ્ટે વડોદરા શહેર 

તા.૧૩/૧૨/૧૫ના રોજ મળેલ બાતમી આધારે મોજે- આજવા ચોકડી પાસે રેઇડ કરતાં આરોપી શૈલેષભાઇ મહેંદ્રભાઇ  પટેલ  રહે- પાણીગેટ  બાયચાવડ  સ્લમ કવાર્ટ્સ પાસે  ઝુપડપટ્ટી વડોદરા શહેર નાઓ પાસેથી રોયલ સ્ટેગવ્હિસ્કી  નંગ ૨૧૬ તથા બીયર ૭૪૪  ભરેલ કૂલ મળિ ૯૬૦ નંગ  કિંમત  રૂ. ૧૮૨૪૦૦/- તથા બોલેરો ગાડીની  કિંમત રૂ ૪૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ  ફોન-૧  કિંમત રૂ. ૫૦૦/- નો મળી કુલ્લે  રૂ. ૫૮૨૯૦૦/-ના મુદ્દામાલ  સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૧૨/૧૫ કલાક ૦૫/૪૦ વાગે કિશનવાડી !!! ૧૦૬૨/૧૫ પ્રોહી ૬૬ (બી), ૬૫એ-ઈ, ૧૧૬(ખ),  ૧૦૮, ૮૧  મુજબનો ગુનો રજી કરાવેલ છે.

રોયલ સ્ટેગવ્હિસ્કી  નંગ ૨૧૬ તથા બીયર ૭૪૪  ભરેલ કૂલ મળિ ૯૬૦ નંગ  કિંમત  રૂ. ૧૮૨૪૦૦/- તથા બોલેરો ગાડીની  કિંમત રૂ ૪૦૦,૦૦૦/- ની તથા મોબાઇલ  ફોન-૧  કિંમત રૂ. ૫૦૦/- નો મળી કુલ્લે  રૂ. ૫૮૨૯૦૦/-

પો.સબ.ઇન્સ શ્રી સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર 

તા. ૩/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે વીટકોસ સુલભ શૌચાલયની ડાબી બાજુમાં રેઇડ કરતાં આરોપીઓ (૧) સાજીદ યાસીનભાઇ મલેક રહે તાંદલજા મહાબલીપુરમ મ.નં ૯/૧૨૦ બ્લોક નં-૧ જી ઇ બી ની બાજુમાં તાંદલજા વડોદરા (૨) શૈલેષભાઇ નગીનભાઇ મકવાણા રહે તરસાલી દિવાળીપુરા નુરપાર્ક ની પાછળ તરસાલી વડોદરા (૩) સતિષ દરીશભાઇ સોલકી રહે માલેજા સિમેન્ટ કંપની સામે ઇન્દ્રલોક એપાર્ટમેન્ટ ટાવર બી/૨૦૨ વડોદરા નાઓ પાસેથી આંક ફરકની આંકડાની લખેલ ચિઠ્ઠિઓ તેમજ બોલપેન,તેમજ મોબાઇલ સેન્ટ તથા રોકડા રૂપિયા તથા ઓટોરિક્ષા સાથે કુલ્લે મુદામાલ ૮૬૨૭૦/- સાથે સ્થળ પરથી મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે ૩/૧૨/૧૫ કલાક ૨૦/૧૦ વાગે સયાજીગંજ પો.સ્ટે  II-૯૧૦/૧૫ જુગારધારા કલમ ૧૨-અ મુજબનો ગુનો રજી કરવામાં આવેલ છે.

આંક ફરકની આંકડાની લખેલ ચિઠ્ઠિઓ તેમજ બોલપેન,તેમજ મોબાઇલ સેન્ટ તથા રોકડા રૂપિયા તથા ઓટોરિક્ષા સાથે કુલ્લે મુદામાલ ૮૬૨૭૦/-

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 18-01-2016